National News 804

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

ભોપાલ ગેસકાંડની તપાસ માટે નવુ આયોગ

સોમવાર,જુલાઈ 26, 2010
0
1
હાઈકોર્ટે મહારાષ્ટ્રના માલેગાવ વિસ્ફોટમાં કહેવાતી સંડોવણીને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ કાયદા (મકોકા)ના હેઠળ આરોપિત સાઘ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની જામીન અરજીની સુનાવણી બે અઠવાડિયા માટે ટાળી દીધી છે.
1
2
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલે આજે જણાવ્યુ હતુ કે સમગ્ર દેશને હચમચાવી મુકનાર સોહરાબુદ્દીન શેખ બનાવટી એંકાઉંટર કેસમાં આરોપી તરીકે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહનુ નામ સીબીઆઈએ મુખ્યુ છે, તેમા કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. '
2
3
નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે કહ્યુ કે રાષ્ટ્રીય વિમાન કંપની એયર ઈંડિયા લગભગ 30 હજાર કર્મચારીઓને ઘટાડવાનો કે તેમનો પગાર ઓછો કરવાની કોઈ યોજના નથી.
3
4
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકમાં યુપીએ સરકાર ઉપર તેજબી પ્રહારો કર્યા હતા.
4
4
5
સોહરબુદ્દીન શેખની કથિત ફરજી મુઠભેડ બાબતે નરેન્દ્ર મોદીએ અમિત શાહને નિર્દોષ બતાવ્યા. હત્યાના કેસમાં આરોપોથી ધેરાયેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે શનિવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાહને નિર્દોષ બતાવતા ...
5
6
કોંગ્રેસે કહ્યુ કે સોહરાબુદ્દીન શેખ ફરજી મુઠભેડ બાબતના આરોપી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહનુ રાજીનામુ ખૂબ મોડુ આવ્યુ છે.
6
7

ભાજપાએ શાહનુ સમર્થન કર્યુ

શનિવાર,જુલાઈ 24, 2010
ગુજરાતના મુખ્યમંત્રીના સમર્થનમાં ઉભા થતા ભાજપાએ કહ્યુ છે કે 'સીબીઆઈની કરતૂત' કોર્ટમાં ખુલી જશે. સોહરાબુદ્દીન શેખ મુઠભેડ કાંડમાં હ્ત્યાનો આરોપ લાગ્યા પછી ગુજરાતના મંત્રી અમિત શાહે રાજીનામુ આપી દીધુ છે.
7
8
સંસદના ચોમાસા સત્રથી પહેલા પ્રધાનમંત્રી મનમોહનસિંહ તરફથી ભાજપાના વરિષ્ઠ નેતાઓને માટે આપવામાં આવેલ ભોજનનને રદ્દ કરવામાં આવ્યુ, કારણ કે પાર્ટી નેતાઓએ આવવામાં અસમર્થતા બતાવી હતી.
8
8
9
ભારતમાં આતંકવાદનો ડર સતત પીછો કરતો રહ્યો છે. જાણવા મળ્યુ છે કે દિલ્લી અને મુંબઈ સહિત દેશના 11 શહેર લશ્કર-એ-તૈયબાના નિશાના પર છે. આઈબીથી મળેલ સમાચાર મુજબ લશ્કર 15 ઓગસ્ટના અવસર પર આ બધા શહેરોમાં કોઈ આતંકી હલચલ કરી શકે છે. આ કામને માટે લશ્કરની મહિલા ...
9
10

અભિનેતા આમિર ખાનને દંડ

શુક્રવાર,જુલાઈ 23, 2010
ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાની એક કોર્ટે 'મંગલ પાંડે - ધ રાઈજિંગ' ફિલ્મ સથે જોડાયેલ એક કેસમાં હાજર ન થવા અથવા કોઈ અધિવક્તા ન મોકલવાને કારણે ફિલ્મના અભિનેતા આમિર ખાન, નિર્દેશક કેતન મેહતા અને નિર્માતા બોબી બેદી પર 120 રૂપિયાનો દંડ લગાવ્યો છે.
10
11

અમરનાથ યાત્રા સ્થગિત

ગુરુવાર,જુલાઈ 22, 2010
જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ ચીકણા અને લપસી જનારા બની જવાથી બાલતાલ અને પહેલગામ આધાર શિબિરોથી યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.
11
12
અસમના બારપેટા શહેરમાં બુધવારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનઆરસી)ની અદ્યતન પ્રક્રિયાને રોકવાનો પ્રયાસ કરી રહેલ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર વિદ્યાર્થીઓ માર્યા ગયા અને 50 ઘાયલ થઈ ગયા.
12
13
ગૃહમંત્રી પી. ચિંદબરમે આ વાત પર ખેદ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળના સેંથિયામાં સોમવારે થયેલ રેલ દુર્ઘટના પછી બચાવ અને રાહત કાર્યમાં ભારે વિલંબ થયો.
13
14

માલેગાવમાં તણાવ

બુધવાર,જુલાઈ 21, 2010
મહારાષ્ટ્રના માલેગાવની પાસે મનમાડ ચૌફુલી અને જલગાવ ચુંડીની વચ્ચે મંગળવારની રાત્રે થોડાક અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા 20થી પણ વધુ ગાયોને કાપીને રસ્તામાં ફેંકી દીધા પછી માલેગાવમાં સાંપ્રદાયિક તનાવ ઉભો થયો છે.
14
15
બિહાર વિધાનસભામાં વિપક્ષી સાંસદો અને સત્તા પક્ષના સાંસદો વચ્ચે મંગળવારે થયેલ મારામારીની ઘોર નીંદા કરતા રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર વિપક્ષી સભ્યો પર હુમલો કરાવવાનો આરોપ લગાવ્યો.
15
16
લગભગ દસ વર્ષ પછી કેમેરા સામે આવનારા વરિષ્ઠ અભિનેતા શમ્મી કપૂરનુ કહેવુ છે કે એક લાંબા સમય પછી અભિનય કરવો તેમને માટે બીજીવાર સાઈકલ ચલાવવા જેવુ લાગ્યુ.
16
17

ભારત-પાક સીમા પર ગોળીબાર

મંગળવાર,જુલાઈ 20, 2010
આ મહિનામા સાતમીવાર સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરતા પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ સેક્ટરમાં સોમવારે મોડી રાત્રે સીમા નજીક એક રક્ષા ચૌકી પર ગોળીબાર કર્યો.
17
18
બીરભૂમ જિલ્લામાં હાવડા ડિવીઝનના ખાના-રામપુરાહાટની વચ્ચે ટ્રેન સેવાઓ પુન: ચાલુ થઈ ગઈ.
18
19
વેબદુનિયાના વરિષ્ઠ ઉપસંપાદક શ્રી અભિનય કુલકર્ણીનુ રોડ દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થઈ ગયુ. તેઓ મહારાષ્ટ્રમાં પોતાની નવી જવાબદારી સંભાળવા જઈ રહ્યા હતા.
19