0
પ.બંગાળ ટ્રેન દુર્ઘટનામાં 60 લોકોના મોત
સોમવાર,જુલાઈ 19, 2010
0
1
કેન્દ્રીય રેલ મંત્રી મમતા બેનર્જીએ બીરભૂમ જિલ્લામાં સૈથિયા સ્ટેશન પર સ્યાલદાહ જનારી ઉત્તરબંગ એક્સપ્રેસ અને વનાંચલ એક્સપ્રેસ વચ્ચે થયેલ ટક્કરના કારણને લઈને શંકા બતાવી.
1
2
સોનિયા ગાંઘી ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનવાની છે અને તેમની પસંદગીને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પૂર્ણાધિવેશમાં મંજૂરી આપવામાં આવશે. પાર્ટીના પૂર્ણાદિવેશન આ વર્ષના અંતમાં કોંગ્રેસની સ્થાપના કરી 125મી વર્ષગાંઠ પર મુંબઈમાં આયોજીત થવાની શક્યતા છે.
2
3
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા એમજી વૈદ્યે જસવંત સિંહને ભાજપામાં પરત લેવા અને ઉમા ભારતી, ગોવિંદાચાર્ય અને સંજય જોશીને પરત નહી લેવાના પાર્ટીના નિર્ણય પર આંગળી ચીંધી છે.
3
4
લખનૌ: ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી પર થયેલા હુમલાને પગલે રાજ્યનાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હ ઓવાનો આક્ષેપોને ફગાવી દેતું મુખ્યમંત્રી માયાવતીએ વિરોધ પણ દમાજવાદી પક્ષ(સપા)ની આકરી ઝાટકણી કાઠી હતી. માયાવતીએ કહ્યું હતું કે સપાના ઉત્તેજનથી ...
4
5
બિહારની એક કોર્ટે શનિવારે ઉત્તરપ્રદેશમાં 2007માં એક પોસ્ટરમા6 સોનિયા ગાંઘીને દેવી દુર્ગાના રૂપમાં રજૂ કરવાને કારણે ;હિન્દૂ ધર્મનુ અપમાન કરવાની ફરિયાદ પર કોંગ્રેસ અધ્યક્ષને 29 જુલાઈના રોજ તેની સમક્ષ રજૂ થવા માટે સમન રજૂ કર્યુ છે.
5
6
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિંદબરમ સાથે મુલાકાત કરી અને કહ્યુ કે રાજ્ય સરકાર રાજ્યમાં પ્રદર્શનકારીઓને વિદેશોથી મળી રહેલ ધનના પ્રવાહને રોકવા માટે વધુ અધિક મજબૂત તંત્ર સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.
6
7
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા બળોએ લશ્કર-એ-તોઈબાના એક આતંકવાદીની ધરપકડ કરી.
7
8
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેમ્સ જોંસની ભારત યાત્રા દરમિયાન અમેરિકાએ કહ્યુ કે બંને દેશોની આગળ સહયોગ માટે ક્ષેત્રોની ઓળખ કરી છે અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આગામી યાત્રાથી બંને વચ્ચે મજબૂત અને ટિકાઉ ભાગીદારી રજૂ થશે.
8
9
પુંછ જિલ્લામાં આતંકવાદીઓ વિરુધ્ધ સતત ચાલી રહેલ અભિયાનના ચોથા દિવસે, શુક્રવારે ગોળીબારમાં સેનાના એક મેજર અને બે જવાન ઘાયલ થઈ ગયા.
9
10
કોંગ્રેસ સાંસદ નવીન જિંદલે પોતાનો ગયા વર્ષનો પગાર અહી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણ વિકાસના હેતુથી દાન કર્યો છે.
10
11
ખોટી વ્યક્તિગત સૂચનાના આધાર પર અથવા પોલીસ વેરિફિકેશનના વગર હથિયાર લાઈસેંસ રજૂ થવાની ઘટનાઓ પર અંકુશ લગાવવાનો ઉદ્દેશ્યથી સરકારે આર્મ્સ એક્ટ-1959માં સંશોધનનો નિર્ણય કર્યો છે. સંશોધન ખરડો સંસદમાં ટૂંક સમયમાં જ રજૂ થશે.
11
12
આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી આ કડવાશ મટાડવા અને પરસ્પર વિશ્વાસ જગાડવા બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ગુરૂવારે અહીં બહુપ્રતિક્ષિત વાર્તા શરૂ થઈ ગઈ.
12
13
ભારત સરકાર નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટેગોરની 150મી જયંતીના ઉપલક્ષ્યમાં તેમના પર ટપાલ ટિકિટ રજૂ કરી શકે છે.
13
14
આવનારી ફિલ્મ 'પીપલી લાઈવ'ના મ્યુઝિક લોંચના સમયે બોલીવુડ સ્ટાર આમિર ખાનના બાળપણનુ સપનુ સાકાર થયુ. આમિર આ દરમિયાન મ્યુઝિક બેંડ પર પોતાની આંગળીઓનો જાદુ બતાવ્યો.
14
15
નક્સલ હિંસામાં થતા વધારા પર કાબૂ કરવા માટે કેન્દ્ર પ્રભાવિત રાજ્યોને હેલિકોપ્ટર, પોલીસ મથકના આધુનિકીકરણ અને વિકાસ યોજનાઓમાં મદદનુ આશ્વાસન આપ્યુ. સાથે જ નક્સલ પ્રભાવિત ચાર રાજ્યોને એકીકૃત કમાન બનાવીને સમસ્યાનો સામનો કરવાની સલાહ પણ આપી.
15
16
બિહારના કટિહાર જિલ્લામાં પંચોનો આદેશ નહી માનવા પર એક સ્ત્રીના કપડા ઉતારી તેને મારવાના સમાચાર જાણવા મળ્યા છે.
16
17
જમ્મુ-કાશ્મીરમાં પુંછ જિલ્લાના મેઢર સેક્ટરમાં લશકર-એ-તોઈબાના શંકાસ્પદ આતંકવાદીઓની સાથે મંગળવારે રાત્રે થયેલ એક મુઠભેડમાં સેનાના એક મેજર શહીદ થઈ ગયા અને એક કર્નલ અને પાંચ અન્ય જવાન ઘાયલ થઈ ગયા.
17
18
પુરીમાં આયોજીત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મચેલ નાસભાગમાં એક મહિલા, એક પુરૂષનુ મોત થયુ અજ્ને ચાર જણા ઘાયલ થવાના સમાચાર છે. મળેલી માહિતી મુજબ ઘટના એ સમયે થઈ જ્યારે બલરામનો રથ ખેંચવાને લઈને લોકોમાં હોડ મચી હતી. આ દરમિયાન મચેલ ધક્કા-મુક્કીમાં ...
18
19
ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સંકેત આપ્યો છે કે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની તેમની કોઈ યોજના નથી.
19