બિહારમાં બીજેપી અને જેડીયૂ વચ્ચે જોડાણથી તણાવ બનેલો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર જો કે, પોતાના પત્તા ખોલી રહ્યાં નથી પરંતુ બીજેપી સૂત્રોનું કહેવું છે કે, જોડાણ પર ગતિરોધ બનેલો છે. દિલ્લીમાં આજે ભાજપની બેઠક છે. સાંજે જ નિતિન ગડકરી દિલ્હી પહોંચી રહ્યાં ...