0
સહસ્ત્રાબ્દિનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ આજે
શુક્રવાર,જાન્યુઆરી 15, 2010
0
1
ગુરુવાર,જાન્યુઆરી 14, 2010
બિહારના બાંકા જિલ્લાના બેલહર પોલીસ સ્ટેશન અંતર્ગત એક જંગલમાં પોલીસ અને વિદ્રોહીઓ વચ્ચે અથડામણ દરમિયાન કેટલાયે બંકર નષ્ટ થઈ ગયાં અને ચાર માઓવાદીઓને અટકાયતમાં લેવામાં આવ્યાં. પોલીસે ગુરૂવારે જણાવ્યું કે, માઓવાદીઓએ કાલે મોડી રાત્રે પોલીસની પેટ્રોલીંગ ...
1
2
ગુરુવાર,જાન્યુઆરી 14, 2010
મકર સંક્રાંતિના દિવસે ગુરૂવારે હરિદ્વારમાં મહાકુંભ મેળો પવિત્ર સ્નાન સાથે શરૂ થયો. આ પ્રસંગે ગુરૂવારે જ લાખો લોકોએ પવિત્ર ગંગામાં ડુબકી મારી હોવાના સમાચાર છે. અહીં દેશ અને દુનિયાથી લાખો ભક્ત પહોંચ્યાં છે. ગંગામાં સ્નાન કરવા માટે હજારો લોકોનો મેળો ...
2
3
ગુરુવાર,જાન્યુઆરી 14, 2010
પશ્ચિમ બંગાળમાં 24 પરગના જિલ્લાના ગંગાસાગર મેળામાં ગુરૂવારે મચેલી ભાગદોડમાં સાત શ્રદ્ધાળુઓના મૃત્યુ નિપજ્યાં છે અને 12 ઘાયલ થયાં છે. પોલીસના જણાવ્યાનુસાર મકર સંક્રાતિના દિવસે આ ભાગદોડ એ સમયે મચી જ્યારે શ્રદ્ધાળુ એક નૌકા પર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યાં ...
3
4
ગુરુવાર,જાન્યુઆરી 14, 2010
ભૂતપૂર્વ રેલમંત્રી લાલૂ પ્રસાદ યાદવે બુધવારે કહ્યું કે, આગામી રેલ બજેટ એ સ્પષ્ટ કરી દેશે કે, એક રેલમંત્રી તરીકે મારુ પ્રદર્શન કેવું હતું અથવા મોજૂદા રેલમંત્રીનો દેખાવ મારી તુલનાએ કેવો છે. લાલૂએ કહ્યું કે, રેલવે એક એવી સંસ્થા છે જ્યાં વ્યક્તિ કોઈ ખાસ ...
4
5
બુધવાર,જાન્યુઆરી 13, 2010
વધતી મોંઘવારી વચ્ચે હવે લોકોને પેટ્રોલના ભાવોમાં વૃદ્ધિનું દુ:ખ પણ સહન કરવું પડી શકે છે. તેલ મંત્રાલયે આવો જ એક પ્રસ્તાવ કર્યો છે. તેલ કંપનીઓની સમીક્ષા માટે વડાપ્રધાન મનમોહનસિંહની આજે બેઠક બોલાવી છે. આ બેઠકમાં પેટ્રોલિયમ મંત્રાલયની આ ભલામણ પર પણ ...
5
6
બુધવાર,જાન્યુઆરી 13, 2010
ખાદ્ય પદાર્થોના પૂરપાટ ઝડપે વધી રહેલા ભાવોને લક્ષમાં લઈને કેન્દ્ર સરકારે આજે મોંઘવારીના મુદ્દા પર એક બેઠકનું આયોજન કર્યું છે. ટૂક સમયમાં જ આ બેઠક શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન મનમોહન સિંહના ઘરે કેબિનેત્ર મંત્રીઓ વધતી જતી મોંઘવારીને કાબૂમાં લાવવા માટે ...
6
7
બુધવાર,જાન્યુઆરી 13, 2010
ફ્રાન્સની વિખ્યાત અને નમૂનેદાર ઈમારત એફિલ ટાવરની પ્રતિકૃતિ આંધ્ર પ્રદેશમાં આવેલા પૂર્વ ફ્રેન્ચ સંસ્થાન પુન્ડુચેરીમાંના યનમ ખાતે ઉભી કરવામાં આવી રહી છે. પ્રવાસનને વેગ આપવા અને પુન્ડુચેરી સરકારના પ્રયાસોના ભાગરૂપે યનમમાંના ગિરિયામપેટ્ટા ખાતે રૂપિયા ...
7
8
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
બંગલાદેશની વડાપ્રધાન શેખ હસીનાને મંગળવારે પ્રસિદ્ધ ઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી. શાંતિ તથા લોકતંત્ર પ્રત્યે તેના યોગદાનને જોતા તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંગલાદેશની વડાપ્રધાન શેખ હસીનાને મંગળવારે પ્રસિદ્ધ ઈંદિરા ગાંધી ...
8
9
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
સુપ્રીમ કોર્ટે વર્ષ 2005 માં ગુજરાત પોલીસ દ્વારા કથિત બનાવટી એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા સોહરાબુદ્દીન કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. સોહરાબુદ્દીનના ભાઇ રૂબાબુદ્દીને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા અંગે તાજેતરમાં વડી અદાલતમાં અરજી કરી હતી ...
9
10
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
દેશની રાજધાની, પંજાબ, બિહાર, રાજસ્થાન સહિત ઉત્તર ભારતને બાનમાં લેતા બર્ફિલા પવનો પાંખે સવાર શિયાળાના કાતિલ ઠારે આજે ઉત્તરપ્રદેશમાં ચાર જણનો ભોગ લીધો હતો. બિહારમાં અત્યાર સુધી શિયાળુ સકંજામાં સપડાઈ જતા 21 લોકોએ જાન ગુમાવ્યાં છે. આમ કુલ મૃત્યુઆંક ...
10
11
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
સંરક્ષણ સંશોધન ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા ભારતે નરી આંખે જોઈ ન શકાય તેટલા દૂરના અંતર સુધી આકાશથી આકાશમાં મારો ચલાવી શકે તેવી સ્વદેશ નિર્મિત અસ્ત્ર મિસાઈલનો ઓરિસ્સામાં ચાંદીપુર ટેસ્ટ રેન્જ ખાતે આજે સફળ અખતરો કર્યો હતો. પરંપરાગત ...
11
12
મંગળવાર,જાન્યુઆરી 12, 2010
સરકારે કેન્દ્રિય અર્ધલશ્કરી દળના જવાનો માટે 59,000 બુલેટપ્રુફ જેકેટ મેળવવા માટે જારી કરાયેલા ટેન્ડરોને રદ કરી દીધા છે. ટ્રાયલમાં ગેરરીતિ સપાટી પર આવતા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, બુલેટપ્રુફ જેકેટ માટેના ...
12
13
સોમવાર,જાન્યુઆરી 11, 2010
ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેડીએસના પ્રમુખ એચડી દેવગૌડા એક વિવાદાસ્પદ ટીપ્પણી કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. તેમણે કર્ણાટક મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ સંબોધીને ગાળો ભાંડી હોવાનું માનવામાં આવે છે. જો કે, દેવગોડાએ આ વાત નકારી કાઢી હતી. બેંગ્લોરની ...
13
14
સોમવાર,જાન્યુઆરી 11, 2010
સંવેદનશીલ ક્ષેત્રોમાં કાર્યરત 10 ટોચના વૈજ્ઞાનિકોને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાથી ખતરો હોવાના પગલે તેમની સલામતી માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. આ વૈજ્ઞાનિકોના નામ જાહેર નથી કરાયાં પરંતુ તેઓ અણુ, સંરક્ષણ અને ખગોળ જેવા ...
14
15
સોમવાર,જાન્યુઆરી 11, 2010
એક બાજુ ખાદ્યસામગ્રીને મોંઘવારીનો આંક નવી સપાટીઓ સર કરતો જાય છે અને અન્ન પણ આમ આદમીની પહોંચ બહાર થતાં જાય છે ત્યારે નાણામંત્રી પ્રણવ મુખરજીએ ઘોષણા કરી છે કે, સરકાર ખાદ્યસામગ્રીના અધિકારનો કાયદો ઘડી કાઢશે. 'વધુ અનાજ વાવો' અને 'ગરીબી હટાવો' જેવા ...
15
16
રવિવાર,જાન્યુઆરી 10, 2010
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર હુમલાનો સિલસિલો થંભવાનું નામ લઈ રહ્યો નથી. તાજો હુમલો શનિવારે મેલબોર્નમાં થયો, જ્યાં ચાર હુમલાવરોએ એક 29 વર્ષીય ભારતીય યુવકની જીવતો સળગાવવાનો પ્રયત્ન કર્યો. ભારત સરકારે દાવો કર્યો છે કે, ઓસ્ટ્રેલિયાઈ પોલીસ એ તત્વોને જાણે ...
16
17
રવિવાર,જાન્યુઆરી 10, 2010
વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરની પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીની વિદેશ નીતિ પર કરવામાં આવેલે ટિપ્પણીએ કોંગ્રેસે ઘણી ગંભીરતાથી લીધી છે. પાર્ટીએ તેમની ટિપ્પણીને નકારી છે અને તેમના આ કથન પર ટોચના નેતૃત્વમાં ઉંડો રોષ ...
17
18
રવિવાર,જાન્યુઆરી 10, 2010
અમરસિંહ બાદ સંજય દત્તે પણ શનિવારે સમાજવાદી પાર્ટીના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું કે, કેટલાક નેતાઓ દ્વારા તેમના મોટાભાઈ અમર સિંહ સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારથી તે નારાજ છે. અભિનેતાથી નેતા બનેલા સંજય દત્તે અહીં ત્વરિત બોલાવામાં ...
18
19
રવિવાર,જાન્યુઆરી 10, 2010
ભાજપ શાસિત રાજ્યોમાં વિકાસને લઈને પાર્ટીની અંદર જોરદાર ચર્ચાઓ ઉભી થઈ છે. અધ્યક્ષ નિતિન ગડકરી ભાજપ શાસિત રાજ્યોમાં વિકાસ દર પર જોર આપી રહ્યાં છે. પાર્ટીમાં એક તબક્કો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેષ્ઠ માની રહ્યો છે તો એક વર્ગ મધ્યપ્રદેશના ...
19