National News 862

0

સીબીઆઈએ કોર્ટમાં દાખલ કર્યો સમાપ્તિ રિપોર્ટ : ટાઈટલર

મંગળવાર,ડિસેમ્બર 15, 2009
0
1
પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજેંસી (પીએમએસએ) એ કચ્છ જિલ્લાના પશ્ચિમી કિનારે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમાથી 18 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. એજેંસીએ ચાર નૌકાઓ પણ જપ્ત કરી છે. આ માહિતી આજે નેશનલ ફિશવર્કર્સ ફોરમ (એનએફએફ)એ આપી છે.
1
2

આત્મઘાતી આતંકીઓ દેશમાં ઘુસ્યાં !

મંગળવાર,ડિસેમ્બર 15, 2009
ગુપ્તચર એજન્સીઓ ચેતાવણી આપી છે કે, તાલિબાન પ્રશિક્ષિત આત્મઘાતી આતંકી ત્રણ મહાનગરો કોલકાતા, મુંબઈ અને દિલ્હી અને એક રાજ્ય ગુજરાતમાં મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો પર હુમલો કરવા માટે ઘુસી આવ્યાં છે. આ તમામ સ્થળોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
2
3

ડોડામાં અથડામણ, બે આતંકી ઠાર

સોમવાર,ડિસેમ્બર 14, 2009
જમ્મૂ કશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષા ટુકડી સાથે સર્જાયેલી એક અથડામણમાં આજે લશ્કર-એ-તૈયબાના એક કમાંડર સહિત બે આતંકવાદી ઠાર થયાં છે.
3
4
કેટલાક અજ્ઞાત લોકોએ રવિવારે અહીં એક જ પરિવારના છ લોકોની હત્યા નિપજાવી અને બાળકોના માથા કાપી નાખ્યાં. પોલીસે કહ્યું કે, અહીંથી આશરે 25 કિલોમીટર દૂર સોનાપુર વિસ્તારના ગોરોઇદોલાંગમાં સવારના સમયે બે મહિલાઓ અને બાળકો સહિત છ લોકોના મૃતદેહો મળ્યાં. બે ...
4
4
5
કેન્દ્રીય રિજર્વ પોલીસ ટુકડી સીઆરપીએફના બે જવાનોએ કથિત રીતે પોતપોતાની શિબિરોમાં આત્મહત્યા કરી લીધી જ્યારે કાશ્મીર ઘાટીની ચોકી પર તૈનાત સીમા સુરક્ષા ટુકડીના એક જવાનનું હૃદયગતિ રોકાવાથી મૃત્યુ નિપજ્યું.પોલિસ પ્રવક્તાએ જણાવ્યું કે, મધ્ય શ્રીનગરના ...
5
6
સંસદ પર આતંકી હુમલાની આઠમી વરસી પર આતંકવિરોધી મોર્ચાના પ્રમુખ એમ એસ બિટ્ટાએ આતંકી હુમલામાં દોષી ઠેરાવામાં આવેલા મોહમ્મદ અફજલ ગુરુને રવિવારે તુરંત ફાંસીની સજા આપવાની માગણી કરી. ઇંડિયા ગેટ યુદ્ધ સ્મારક પર બિટ્ટાએ પત્રકારોને કહ્યું કે, ' જ્યાં સુધી ...
6
7
ઉત્તરપ્રદેશને વિભાજીત કરી બુદેલખંડ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ રાજ્યની માંગ કરનારા મુખ્યમંત્રી માયાવતીએ બે દિવસ પહેલાની વાતને આજે ફરીથી કહી અને માયાવતીએ કહ્યુ કે પ્રદેશમાં પૂર્વાચલ રાજ્યની રચના કરવા માટે મંજૂરી આપવા માટે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે
7
8
સંસદ પર હુમલાની વરસી પર આજે પ્રધાનમંત્રી સહિત ઘણા લોકોએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી. સંસદ શહીદોના આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં તેમના પરિવારના સભ્યોને બોલાવવામાં ન આવ્યા.
8
8
9
મુંબઈ અને પશ્વિમી મહારાષ્ટ્રમાં ગઈકાલે સાંજે ઓછી તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા અનુભવાયા.
9
10

સંસદ પર હુમલાની આજે આઠમી વરસી

રવિવાર,ડિસેમ્બર 13, 2009
સંસદ પર થયેલ હુમલાની આજે આઠમી વરસી છે. બીજી બાજુ ગૃહમંત્રી શિવરાજ પાટિલે કહ્યુ કે સંસદ પર હુમલા વિશે સંસદમાં ક્યારેય ગંભીર ચર્ચા નથી થઈ.
10
11

પ્રવિણ મહાજન આઈસીયૂમાં દાખલ

શનિવાર,ડિસેમ્બર 12, 2009
ભાજપા નેતા પ્રમોદ મહાજનની હત્યાના આરોપી અને ભાઈ પ્રવિણ મહાજનને બ્રેન હેમરેજ થઈ ગયુ, જ્યારબાદ તેમને મુંબઈની જુપિટર હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. પ્રવિણ મહાજન હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ છે. તેમની સારવાર હોસ્પિટલના સીનિયર સર્જન ડો. એસ એન ચેનોય કરી ...
11
12
બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફે મનોરંજન જગતમાં પોતાના હરીફોને પીછે છોડતા સતત બીજીવાર એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ મેળવ્યો છે.
12
13

રોડ અકસ્માતમા કૈમરામેનનું મોત

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
દિલ્લી-અંબાલા નેશનલ હાઈવે પર મોડા પોલીસ ચૌકીની પાસે ગઈરાત્રે એક રોડ દુર્ઘટનામાં સહારા સમયના વરિષ્ઠ કેમરામેન મંજીત સિંહની મોત થઈ ગઈ.
13
14
આઈઓસી ડેપોમાં લાગેલી આગના કેસમાં વારંવાર કોશિશ કર્યા પછી પણ એફઆઈઆર નહી નોંધવા પર જયપુરના મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રીટને આઈજી, કલેક્ટર અને એસપી પર કેસ નોંધવાનો આદેશ આપી દીધો છે.
14
15

વીર સાવરકરને નથી મળ્યુ સન્માન : લતા

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
સ્વર કોકિલા લતા મંગેશકરે કહ્યુ કે સ્વતંત્રતા સૈનિક વિનાયક દામોદર સાવરકરને આઝાદ ભારતમાં એ સન્માન ન મળ્યુ જેના તેઓ હકદાર હતા. સાવરકરની લોકપ્રિય કવિતા મજસીની પારત માતૃભૂમિલાસાગર પ્રાણ તલમાલા જેમાં તેમણે સમુદ્રની પ્રશંસા કરી છે. લતાના ભાઈ પંડિત ...
15
16
રાજસ્થાનમાં આજે સ્વાઈન ફ્લૂથી વધુ પાંચ રોગીઓના મોત થવાથી પ્રદેશમાં સ્વાઈન ફ્લૂથી મરનારાઓની સંખ્યા વધીને 86 થઈ ગઈ છે.
16
17
હજારો પરિક્ષાર્થી જે ગઈકાલે પૂર્ણ થયેલ કેટ પરીક્ષામાં તકનીકી કારણોથી ન બેસી શક્યા તેમને એક તક વધુ આપવામાં આવે. આવતા 15 દિવસોમાં નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે
17
18
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આજે 64મો જન્મદિવસ છે. આ પ્રસંગે દેશભરના લોકો તેમને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે.
18
19

પીએમે ભાજપાની માફી માંગી

બુધવાર,ડિસેમ્બર 9, 2009
અટલ બિહારી વાજપેયી પર બેની પ્રસાદ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બદલ પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે ભાજપની માફી માંગી.
19