National News 864

મંગળવાર, 17 માર્ચ 2026
0

રાહુલ ગાંઘીને પ્રેસ કોંફરંસની મંજૂરી નહી

સોમવાર,ડિસેમ્બર 7, 2009
0
1
પૂર્વ મધય રેલવેના મુગલસરાય-ગયા રેલખંડ પર શિવસાગર રેલવે સ્ટેશનની નજીક આજે સવારે કોલસાથી ભરેલ માલગાડીના 15 ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે વાહનવ્યવ્હાર ખોરવાઈ ગયો.
1
2
કલકત્તાના બે દિવસીય પ્રવાસ પર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાંજે સાડા છ વાગ્યે વિશેષ વિમાન દ્વારા અહીં નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચી.
2
3
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે, ઝારખંડના લોકોને વીજળી મળી રહી નથી જ્યારે યુપીએ ગઠબંધિત અગાઉની કોડા સરકારે ઝારખંડના લોકોના નાણા છેતરપીંડીથી ઝુંટવી લીધા.
3
4
સબરીમલાના ભગવાન અયપ્પાના મંદિરમાં 15 નવેમ્બરના રોજ શરૂ થયેલી તીર્થયાત્રા દરમિયાન 34 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ચઢાવો (દાન) એકત્ર થયો છે. સત્તાવાર યાદી અનુસાર ગત વર્ષ આ સમય ગાળા દરમિયાન ચડાવામાં આવેલા દાનથી તે ચાર કરોડ રૂપિયા વધારે છે. ગત વર્ષે ત્રણ ...
4
4
5

બાબરી વિધ્વંસની આજે 17 મી વરસી

રવિવાર,ડિસેમ્બર 6, 2009
બાબરી વિધ્વંસની 17 મી વરસી પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે પૂરા રાજ્યમાં સુરક્ષાનો સઘન બંદોબસ્ત ઉભો કરવાનો આદેશ જારી કર્યો છે. ખાસ કરીને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ શહેરોમાં સુરક્ષા ચુસ્ત કરવામાં આવશે. અયોધ્યામાં સ્થિત 16 મી શતાબ્દીના આ વિવાદિત માળખાને ...
5
6
હુર્રિયત નેતા ફજલ હક કુરૈશી પર હુમલો એક કાયર કાર્યવાહી બતાવતા ગૃહ મંત્રી પી. ચિંદબરમે કહ્યુ કે કેન્દ્ર સરકાર કાશ્મીર મુદ્દાને બધા રાજનીતિક વિચારધારકોની સાથે વાતચીત દ્વારા ઉકેલવા માટે પ્રતિબધ્ધ છે.
6
7
ભારતને રક્ષા સામગ્રીની આપૂર્તિ માટે ઈચ્છુક ફ્રાંસસે આજે પોતાને બીજાનાથી શ્રેષ્ઠ હોવાનો દાવો કરતા કહ્યુ કે નવી દિલ્લીની સાથે તેનો સંબંધ ખરીદનાર અને વેચનારના સંબંધોથી ઘણો જ આગળ છે.
7
8
સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટને કહ્યુ કે તે બોલીવુડ અભિનેત્રી મોનિકા બેદી અને તેના પૂર્વ સાથી સરગના અબુ સલેમના બેંક ખાતા પર લાગેલી રોક હટાવશે.
8
8
9
પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રંટ ઑફ અસમ (ઉલ્ફા) ના સંસ્થાપક અને અધ્યક્ષ અરવિંદ રાજખોવા હવે ભારત સરકારના કબ્જામાં છે અને તેને સંભવત: દિલ્હીની એક સૈન્ય છાવણીમાં રાખવામાં આવ્યો છે. અહીં એક પત્રકાર પરિષદમાં અસમના મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ કહ્યું ...
9
10
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી ઝારખંડમાં આજે ચાર ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. રાહુલ બોકારો જિલ્લાના બેરમો, લાતેહર જિલ્લાના રાજહર, ગુમલાના ઘાઘરા અને સિમડેગામાં જનસભાઓને સંબોધિત કરશે. યુવા કોંગ્રેસ નેતાએ રાજ્યમાં અત્યાર સુધીમાં સંપન્ન થઈ ચૂકેલા ચરણો માટે ...
10
11

લાલૂ લાકડીની સહારે સંસદ પહોંચ્યા

શુક્રવાર,ડિસેમ્બર 4, 2009
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના પ્રમુખ અને ભૂતપૂર્વ રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવ ગુરૂવારે લાકડીને સહારે ચાલીને સંસદ પહોંચ્યાં. બિહારના આરામાં મંચ પડવાના કારણે યાદવના પગમાં સામાન્ય ફેક્ચર થઈ ગયું હતું. તેમણે સંસદ ભવનની બહાર આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યું ...
11
12
આરટીઆઈ કાર્યકર્તાઓના એક સમૂહે પ્રધાનમંત્રી મનમોહનસિંહને કોર્ટની નોટિસ મોકલવાનો દાવો કર્યો છે. કાર્યકર્તાઓએ નવા મુખ્ય સૂચના અધિકારીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા બાબતે આ નોટિસ મોકલી છે.
12
13
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નવું અભિયાન કચ્છમાં છે. 'ધ સિક્રેટ ઓફ પાવરફુલ એકશન' વિષય પર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.અબ્દુલ કલામ પ્રવચન આપવાના છે. તેમની સાથે બેગ્લોરના સુખબોધાનંદ પણ જોડાયા છે. ૪થી ડિસેમ્બરે ઘોરાડમાં યોજાનારી ...
13
14
પ્રતિબંધિત સંગઠન ઉલ્ફાના અધ્યક્ષ અરવિન્દ રાજખોવાએ બુધવારે બાંગ્લાદેશમાં સુરક્ષા ટુકડી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું ત્યાર બાદ તેને નવી દિલ્હી મોકલવામાં આવ્યો છે.પૂર્વોત્તરના એક અન્ય પ્રતિબંધિત સંગઠન નેશનલ લિબરેશન ફ્રંટ ઑફ ત્રિપુરાના અધ્યક્ષ અને ...
14
15
બિહારીઓ વિરુદ્ધ અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરવાને લઈને મુજફ્ફરપુરની એક કોર્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બુધવારે ગેરજામીની વોરંટ જારી કરતા મુંબઈ પોલીસને તેમની ધરપકડ કરીને આગામી વર્ષ ચાર જાન્યુઆરીના રોજ કોર્ટ સમક્ષ રજૂ ...
15
16
ડાબેરી મોર્ચાએ આજે કહ્યું છે કે, લિબ્રહાન પંચના બાબરી વિધ્વંસ મામલામાં ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને દોષમુક્ત ઠેરાવવા અયોગ્ય નિર્ણય છે. ડાબેરી મોર્ચાના અધ્યક્ષ બિમાન બોસે પત્રકારોને કહ્યું ' નરસિમ્હા રાવને નિર્દોષ ઠેરાવવા અયોગ્ય છે જેમને ...
16
17
સેનાએ આજે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં દાર્જીલિંગ નજીક સ્થિત સુખના ભૂ-સૈન્ય સ્ટેશનથી જોડાયેલા એક ખાનગી ભૂમિના કથિત કૌભાંડની ‘કોર્ટ ઑફ ઇન્ક્વાયરી’ હાલ પ્રગતિ પર છે અને આ ફર્જીવાડા વિષે ત્રણ લેફ્ટિનેંટ જનરલો વિરુદ્ધ તપાસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. ...
17
18
માનવ સંશાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે મંગળવારે ભારતીય મેનેજમેન્ટ સંસ્થાન (આઈઆઈએમ) ને કોમન એડમિશન ટેસ્ટ (કેટ) ની ઓનલાઈન પરીક્ષા યોજવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું જણાવીને પરીક્ષામાં ચાર દિવસથી આવી રહેલી ગડબડીઓની તપાસનો આદેશ આપ્યો છે.
18
19

ઝારખંડમાં મતદાન સમયે વિસ્ફોટ

બુધવાર,ડિસેમ્બર 2, 2009
ઝારંખડની કુલ 81 વિધાનસભા સીટોમાંથી 14 સીટો પર બુધવારે સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બીજા તબક્કાનું મતદાન શરૂ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ સવારે હિંસાની એક ઘટના અત્રે નોંધાઈ છે. રાજ્યોમાં સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું ...
19