National News 868

શુક્રવાર, 20 માર્ચ 2026
0

મુંબઈ હુમલાની વરસી પર સતર્ક રહે સ્રુરક્ષાદળ - એંટની

શનિવાર,નવેમ્બર 21, 2009
0
1
એક વાર ફરી મુંબઈને કંપાવવાની ધમકી મળી છે. મુંબઈમાં રેલવે પોલીસને એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે
1
2

મોટો આતંકી હુમલો ફરી થઈ શકે છે

શુક્રવાર,નવેમ્બર 20, 2009
26/11 ની પ્રથમ વરસી છે અને આતંકી એકવાર ફરી મોટા હુમલાની તૈયારીમાં છે. દેશની ટોપ ગુપ્ત એજંસીઓએ બધા રાજ્યોને એલર્ટ રહેવાની સલાહ આપી છે.
2
3
ઝારખંડના પશ્ચિમી સિંહભૂમિના ઘાઘરા હાલ્ટની પાસે ગઈ રાત્રે માઓવાદીઓએ રેલના પાટાને ઉડાવી દીધા, જેનાથી ટાટા બિલાસપુર પેસેંજર ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઘટનામાં બે યાત્રીઓ મૃત્યુ પામ્યા અને 47 થી વધુ ઘાયલ થઈ ગયા. ઘટના સાંજે લગભગ સવા નવ વાગે થઈ. ...
3
4
બે હજાર કરોડ રૂપિયાથી વધારેનું નાણા કૌભાંડ કરવાના આરોપોનો સામનો કરી રહેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાએ લોકસભા ચૂંટણી વખતે પોતાની કુલ સંપત્તિ આશરે એક કરોડ રૂપિયા જણાવી હતી. વર્ષ 2005 માં કોડા પાસે ચલ સંપત્તિ 13 લાખ રૂપિયાની હતી અને 2009 ...
4
4
5

ઈંદિરા ગાંધીની 92 મી જન્મજયંતિ

ગુરુવાર,નવેમ્બર 19, 2009
ભારતની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી દિવંગત ઈન્દિરા ગાંધી પોતાના સચોટ અને દમદાર નિર્ણયથી ઓળખાય છે. બાંગ્લાદેશના નિર્માણમાં અને ભારતને પરમાણું સમ્પન્ન દેશ કરવામાં ઈન્દિરાજીની મહત્વની ભૂમિકા રહેલી હતી.
5
6
કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું છે કે, લોકો તેમને ભવિષ્યમાં બનનારા વડાપ્રધાનના રૂપમાં ન જોવે કારણ કે, ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ પણ જાણી શકતું નથી. કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે, લોકો તેમને ભવિષ્યના ...
6
7
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને પ્રજા રાજ્યમાં પાર્ટીના સંસ્થાપક ચિંરજીવી બુધવારે વીજ કરંટની અડફેટે આવવાથી માંડમાંડ બચ્યાં. ચિરંજીવી હૈદરાબાદમાં નગરનિગમ ચૂંટણી માટે રોડ શો કરી રહ્યાં હતાં. એ દરમિયાન તેમની ગાડીની ઉપરથી જઈ રહેલી એક વીજ તાર અચાનક ...
7
8
મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં આ વર્ષે મરનારા હજયાત્રીઓની કુલ સંખ્યા પચાસ થઈ ગઈ છે. જમ્મૂ અને કાશ્મીરના આઠ હજાર હજ યાત્રીઓ સહિત ભારતમાંથી સવા લાખથી વધારે લોકો આ વર્ષે હજ યાત્રા પર ગયાં છે. ભારતમાં હજ ...
8
8
9
આતંકી હેડલીના કેસમાં નવો ખુલાસો થયો છે કે, ડેવિડ કોલમૈન હેડલી અને તહાવ્વુર હુસૈન રાણા કેરળના મુનારમાં રોકાયા હતાં.પ્રાપ્ત માહિતી અનુસાર હેડલી સાથે એક મહિલા પણ હતી પરંતુ હાલ તેની ઓળખ ઉજાગર થઈ શકી નથી.
9
10
હેડલી-રાહુલ કનેક્શનના ખુલાસાથી ભટ્ટ પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહેશ ભટ્ટે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને પોતાનું દુ:ખડું જાહેર કર્યું છે. મહેશ ભટ્ટ ખુબ જ પરેશાન છે કારણ કે હેડલી લિંકે પરિવારની સ્વચ્છ છબીને કલંક લગાવી દીધો છે. આબરૂની સાથોસાથ ...
10
11
ભારત એક બાજુ કેનાડાના નાગરિક લશ્કર-એ-તૈયબાના આતંકવાદી તહવ્વુર રાણાના સંબંધો વિશે જાણવા ઈચ્છુક છે ત્યાં બીજી બાજુ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશની યાત્રા પર આવેલ કનાડાના સમકક્ષ સ્ટીફન હાર્પર સાથે આ મુદ્દા પર આજે વાતચીત કરી. હાર્પરે આ સંબંધમાં સહયોગ ...
11
12

ઓશો આશ્રમમાં રોકાયો હતો હેડલી

મંગળવાર,નવેમ્બર 17, 2009
અમેરિકામાંથી ઝડપાયેલા લશ્કરે તોઇબાના આતંકવાદી ડેવીડ હેડલીએ બે વખત પૂણેના ઓશો આશ્રમની મુલાકાત લીધી હતી. તપાસમાં માલુમ પડ્યું છે કે, પૂણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલા ઓશો આશ્રમમાં જૂન 2008 અને માર્ચ 19, 2009ના દિવસે ગયો હતો.
12
13

તો.. લાલૂ નક્સલીઓને ટિકિટ આપશે !

મંગળવાર,નવેમ્બર 17, 2009
આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવે અહીં કહ્યું છે કે, જો નક્સલી હિંસા છોડી દે છે તો તેમની પાર્ટી ચૂંટણી લડવા માટે તેમને ટિકિટ આપશે. લાલૂએ કહ્યું કે, જો તે હિંસાનો રસ્તો છોડીને મુખ્યધારામાં શામેલ થઈ જાય છે તો અમે તેમને ટિકિટ આપીશું. અહિંસાનો રસ્તો ...
13
14

જેસલમેરમાં આજે ઉલ્કા વૃષ્ટિ

મંગળવાર,નવેમ્બર 17, 2009
એક રોમાંચકારી આકાશીય ઘટનાક્રમ અંતર્ગત મંગળ અને બુધવારે વહેલી સવારે 2 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે ઉલ્કાઓના વરસાદથી સમગ્ર આકાશમાં આતશબાજી જેવો નજારો જોવા મળશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ આકાશીય ઘટનાક્રમનો પૂરેપૂરો લહાવો માણવા માટે રાજસ્થાનનું જૈસલમેર ...
14
15

માલગાડીમાં આગ, 17 ટેન્કર સળગ્યાં

મંગળવાર,નવેમ્બર 17, 2009
અસમના શિવસાગર જિલ્લામાં મારિયાની નજીકે એક માલગાડીમાં આગ લાગવાથી 17 તેલ ટેન્કર સળગી ગયાં છે. પૂર્વોત્તર રેલવેના સૂત્રોએ જણાવ્યું કે, દુર્ઘટનાવશ માલગાડીના ડીજલ અને પેટ્રોલથી ભરેલા ટેન્કરોમાં ગત રાત્રે લગભગ સાડા નવ વાગ્યે એ સમયે આગ લાગી જ્યારે તે ...
15
16

પાક. જાસૂસનો સહયોગી પકડાયો

મંગળવાર,નવેમ્બર 17, 2009
દિલ્હીમાં પકડાયેલા પાકિસ્તાનના સંદિગ્ધ જાસૂસના એક સહયોગીને આજે લખનૌમાંથી પકડી લેવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જાસૂસના આ સહયોગીને દિલ્હી પોલીસની વિશેષ ટુકડી અને ઉત્તર પ્રદેશ પોલીસના આતંકવાદ વિરોધી ટુકડીએ પકડ્યો જેની ઓળખનો ખુલાસો હજુ ...
16
17

26/11 વખતે પાક.માં હતાં હેડલી-રાણા

મંગળવાર,નવેમ્બર 17, 2009
સંદિગ્ધ અમેરિકી આતંકવાદી ડેવિડ હેડલી અને તહવ્વુર હુસૈન રાણા વિરુદ્ધ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે, ગત વર્ષ 26 નવેમ્બરના રોજ મુંબઈ પર જ્યારે લશ્કર-એ -તૈયબાના આતંકવાદીઓએ હુમલો કર્યો એ સમયે તે બન્ને પાકિસ્તાનમાં હતાં. ગૃહ મંત્રાલયમાં એક વરિષ્ઠ ...
17
18
ગુંટુર જિલ્લામાં એક ઘરમાં થયેલા વિસ્ફોટમાં 15 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 20 અન્ય ઘાયલ થયાં છે. ઘરમાં વિસ્ફોટક સામાન જમા હતો. જિલ્લાના દાચેપલ્લી મંડળના નારાયણપુરમ ગામમાં એક ઘરમાં વિસ્ફોટ આજે સવારે થયો. પોલીસ વિસ્ફોટના કારણોની શોધ કરી રહી છે.
18
19
ઝારખંડની પૂર્વવર્તી મધુ કોડા સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર મામલાઓની આવકવેરા વિભાગ અને પ્રવર્તન નિદેશાલય તપાસ કરી રહી છે. ત્યાં બીજી તરફ જ ઝારખંડ મુક્તિ મોર્ચા: ઝામુમો: એ સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર પર લગામ લગાડવાનો લોકોને વાયદો કર્યો છે.
19