0
14 વર્ષની બાળા આઈન્સટાઈનને પડકાર આપશે
સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
0
1
સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
ગૃહમંત્રી પી. ચિંદબરમે કહ્યુ કે પાક્સિતાનમાં આતંકી સંગઠનો એકજૂટ થઈ રહ્યા છે.
1
2
સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
પિન પાર્વતી ગ્લેશિયરમાં ટ્રેકિંગ માટે નીકળેલ સેનાના 25 જવાનો ગાયબ થઈ ગયા છે. આ બધા જવાનો એડી રેજિમેંટ પઠાનકોટના છે. એવુ બતાવાય રહ્યુ છે કે મનાલીના પિન પાર્વતી ગ્લેશિયરમાં ટ્રેકિંગના માટે નીકળેલ સેનાના 25 જવાનો પાંચ દિવસથી ગયબ છે.
2
3
સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
'એક રેંક એક પેંશન' ની માંગ પ્રત્યે ધ્યાન ન આપી રહેલ સરકારને ભૂતપૂર્વ સૈનિકોએ પોતાના લગભગ પાંચ હજાર સેવા પદક આજે રાષ્ટ્રપતિને પરત કર્યા.
3
4
સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
ભારતની સીમામાં ઉત્તરાખંડ રાજ્યમાં ઘૂસણખોરી થઈ. સ્થાનીક લોકોના મુજબ પાંચ સપ્ટેમ્બરના રોજ થયેલી ઘૂસણખોરીમાં ચીની ચમોલી જિલ્લાના રિમખિમ સુધી આવી ગયા હતા. તેઓ અહીં બિસ્કીટના રેપર અને સિગરેટના ખાલી પેકેટ છોડી ગયા.
4
5
રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
ચૂંટણી પ્રચાર માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ક્રેજ હવે પહેલા જેવો રહ્યો નથી મહારાષ્ટ્રના ભાજપ એકમ આ નેતાઓની ઓછામાં ઓછી ચૂંટણી રાખવાના પક્ષમાં છે. ઉમેદવારોનો સમય ચૂંટણી સભામાં વેડફાય ન જાય એટલા માટે ...
5
6
રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
રિયલિટી શો, બિગ બોસ પાર્ટ ત્રણના પ્રતિયોગીના રૂપમાં આક્રમક વલણ અને વિવાદિત ભાષણથી ચર્ચિત થયેલા ભાજપા નેતા વરુણ ગાંધી શામેલ થશે.
6
7
રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા જસવંત સિંહના ભારતના વિભાજન પર લખેલા પુસ્તકની અત્યાર સુધી 49,000 કોપીઓ વેંચાઈ ચૂકી છે. પ્રકાશકોએ જણાવ્યું કે, માત્ર પાકિસ્તાનમાં 13,000 કોપીઓ વેચાઈ ચૂકી છે.
7
8
શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
મુખ્ય ન્યાયાધીશ કેજી બાલાકૃષ્ણને ભ્રષ્ટાચાર બાબતે દોષી સરકારી અધિકારીઓની અવૈધ સંપત્તિને જપ્ત કરવા માટેનો કાયદો બનાવવાની વાતને આજે સમર્થન આપ્યુ.
8
9
શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
ભારતે સીમાપારથી પોતાના પંજાબ વિસ્તારમાં ત્રણ રોકેટ છોડવાની ઘટના પર આજે પાકિસ્તાન સામે પોતાના વિરોધ નોંધાવ્યો.
9
10
શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
ઉત્તર પ્રદેશમાં મહામાયાનગર જિલ્લાના સાદાબાદ વિસ્તારમાં ગઈકાલે રાત્રે વરસાદમાં એક કાચુ મકાન પડી જતા એક જ પરિવારના પાંચ સભ્યોનુ મૃત્યુ થઈ ગયુ જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે.
10
11
શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
માકપા પોલિત બ્યુરોની સભ્ય વૃંદા કરાતને આજે અખિલ ભારતીય લોકતાંત્રિક મહિલા સંગઠન : એઆઈડીડબલ્યૂએની કેટલીક કાર્યકર્તાઓની સાથે એ સમયે ધરપકડ કરી લેવામાં આવી જ્યારે તેઓ મદુરૈના એ ગામ માટે જઈ રહી હતી જ્યા ગયા વર્ષે સુવર્ણા અને દલિતોની વચ્ચે સંઘર્ષ થયો હતો.
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પાર્ટીના ટોચના નેતાઓએ મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે રાકાંપા સાથે જોડાણ મુદ્દે ગત રાત્રે ચર્ચા કરી.
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
નોએડાના બહુચર્ચિત નિઠારી કાંડમાં મુખ્ય આરોપી મોનિંદર સિંહ પંઢેરને અલ્હાબાદની હાઈકોર્ટે છોડી દીધો છે પરંતુ બીજા આરોપી સુરેન્દ્ર કોલીની સજાને કોર્ટને યથાવત રાખી છે. બહુચર્ચિત નિઠારી કાંડથી જોડાયેલા રિંપા હલધર કેસમાં મુખ્ય આરોપી મોનિંદર સિંહ પંઢેરને ...
13
14
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આજે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રીમાં મુલાકાત કરી. તેમણે ઠાકરે સાથે રાજ્ય વિધાનસભા ચૂંટણી સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડી બાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને જારી ગતિરોધને દૂર કરવા માટે પ્રણવ મુખર્જી આજે હૈદરાબાદ જશે.
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
ઉત્તર પૂર્વી દિલ્હીની એક સરકારી શાળામાં શોટ શર્કિટ વિષે અફવા ફેલાવાના કારણે મચેલી ભાગદોડમાં પાંચ વિદ્યાર્થિનીઓનું મૃત્યુ નિપજ્યું છે અને 27 અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયાં છે. આ દુર્ઘટના ખજૂરી ખાસની ગવર્નમેંટ સીનિયર સેકેંડરી સ્કૂલમાં સર્જાઈ. દિલ્હીની ...
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
કેનેડાની સૌથી સૌંદર્યવાન મહિલાઓમાં શામેલ અભિનેત્રી લિઝા રે એ ખુલાસો કર્યો છે કે, તે અસાધ્ય કેંસર 'મલ્ટીપલ માઈલોમા' થી પીડિત છે.
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાની સીમા સાથે જોડાયેલા પુંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે જ્યારે આ દરમિયાન ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યાં છે.
18
19
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે રશિયાથી દૂર હટવની ખબરોને લક્ષમાં ન લેતા આજે કહ્યું કે, મોસ્કોની કીમત પર અન્ય દેશો સાથે સંબંધ નહીં બનાવામાં આવે. રાષ્ટ્રપતિએ રશિયા અને તાજિકિસ્તાનની સાત દિવસીય યાત્રાથી પરત ફર્યા બાદ પત્રકારોને કહ્યું કે, ભારત અને રશિયાના ...
19