National News 886

મંગળવાર, 7 એપ્રિલ 2026
0

જેટ હડતાળ : 15 હજાર યાત્રીઓ પરેશાન

બુધવાર,સપ્ટેમ્બર 9, 2009
0
1

હવે દસ રૂપિયાની પ્લાસ્ટિક નોટ

બુધવાર,સપ્ટેમ્બર 9, 2009
ભારતીય રિજર્વ બેન્કે હવે પ્લાસ્ટિકવાળી દસ રૂપિયાની નોટ બહાર પાડવાની યોજના બનાવી છે. આ બેન્ક નોટનું આયુષ્ય સામાન્ય નોટથી ઘણું વધારે હશે તથા તેની નકલ બનાવવી પણ ઘણી મુશ્કેલ છે.
1
2
સરકારી ખર્ચ કપાત અભિયાન વચ્કે ત્રણ માસથી ફાઈવ સ્ટાર હોટલોમાં અસ્થાયી નિવાસ બનાવાના કારણે આલોચનાઓનો ભોગ બનેલા વિદેશ મંત્રી એસએમ કૃષ્ણા તથા રાજ્યમંત્રી શશિ થરૂરે મંગળવારે પોતાનો નિવાસ બદલી નાખ્યો.
2
3
ગુજરાતમાં પોલીસ અધિકારી દ્વારા પ્રમોશન મેળવવા માટે ત્રણ નિર્દોષ લોકોને આતંકવાદી જણાવીને બનાવટી એન્કાઉન્ટરમાં તેમની હત્યા કરવામાં આવેલી ઘટનાની ટીકા કરતા માકપાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું આપવાની આજે માગણી કરી છે. તેમણે કહ્યું કે, આ ઘટનાએ ...
3
4

બોફોર્સ કેસ મુદ્દે કાલે સુનાવણી

મંગળવાર,સપ્ટેમ્બર 8, 2009
ઈટાલીના વ્યવસાયી ઓત્તાવિયો ક્વાત્રોચ્ચિ વિરુદ્ધ બોફોર્સ કેસમાં દિલ્હીની એક કોર્ટ કાલે સુનાવણી કરી શકે છે જ્યાં તેની વિરુદ્ધ ઈંટરપોલના રેડ કોર્નર નોટિસ પરત લેવામાં આવ્યાં બાદ સીબીઆઈ પોતાની આગામી કાર્યવાહી વિષે માહિતી આપી શકે છે.
4
4
5

વિમાનમાંથી હથિયારોનો જથ્થો જપ્ત

મંગળવાર,સપ્ટેમ્બર 8, 2009
અબૂ ધાબીથી ચીન જઈ રહેલા એક વિમાન સી 130 ને કોલકાતામાં ઈમરજન્સી લૈંડિંગ કરાવામાં આવ્યું. વિમાન સંયુક્ત અરબ અમીરાતનું છે. તપાસ બાદ વિમાનમાંથી બહોળા પ્રમાણમાં હથિયાર અને ગોળા બારુદ કબ્જે કરવામાં આવ્યાં છે.
5
6
ઉત્તરાખંડમાં કોંગ્રેસના 16 ધારાસભ્યોને મુખ્યમંત્રીના નિવાસસ્થાન નજીક ઉપવાસ કરવાના પ્રયત્ન કરતા પકડી લેવામાં આવ્યાં છે.
6
7

મારે જસવંતની જરૂરત નથી : વાડિયા

સોમવાર,સપ્ટેમ્બર 7, 2009
મોહમ્મદ અલી ઝીણાના પૌત્ર અને ઉદ્યોગપતિ નુસ્લી વાડિયાએ આજે એ વાતને ફગોવી દીધી છે કે, પાકિસ્તાનના સંસ્થાપકની પ્રતિષ્ઠા વધારવા માટે તેમણે જસવંત સિંહની પુસ્તક માટે નાણા ફાળવ્યાં પરંતુ તેમણે કહ્યું કે, તે પાર્ટીથી ભાજપા નેતાની હકાલપટ્ટીથી વિસ્મિત છે.
7
8
રાંચી જિલ્લાથી આશરે 60 કિમી દૂર પુંડીગિરીમાં માઓવાદીઓએ બે વિદ્યાર્થીઓ સહિત પાંચ ગ્રામીણોને મારી નાખ્યાં.
8
8
9
ભારતીય જનતા પાર્ટી મહાસચિવ ગોપીનાથ મુંડેને સોમવારે મુંબઈ હવાઈ મથક પર રાજ્ય પોલીસે એ સમયે અટકાયતમાં લઈ લીધા જ્યારે તે હિંસા પ્રભાવિત સાંગલી જિલ્લામાં એક સભાને સંબોધિત કરવા જઈ રહ્યાં હતાં.
9
10
કેન્દ્રએ જાહેરાત કરી છે કે, રેલવેમાં નિયુક્તિના ઈચ્છુક હવે ઉર્દુ સહિત ક્ષેત્રીય ભાષાઓમાં નિમણૂકની પરીક્ષાઓ આપી શકશે. રેલ મંત્રી મમતા બેનર્જીએ અહીં તૃણમૂલ કોંગ્રેસ તરફથી આયોજિત એક ઈફ્તાર પાર્ટીમાં કહ્યું, અત્યાર સુધી રેલવે માટે નિમણૂક પરીક્ષાઓ માત્ર ...
10
11

રાજનીતિમાં સંઘને રસ નથી - ભાગવત

સોમવાર,સપ્ટેમ્બર 7, 2009
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે તેમનુ સંગઠન કોઈ પણ રાજનીતિક પાર્ટીનો વિરોધ નથી કરતો અને ન તો એ રાષ્ટ્રીય રાજનીતિમાં હસ્તક્ષેપ કરવા માંગે છે.
11
12
કેંદ્રીય તપાસ બ્યૂરો બહુચર્ચિત આરુષિ હેમરાજ બેવડા હત્યાકાંડમાં તપાસની પ્રગતિને લઈને આ માસે સુપ્રીમ કોર્ટમાં સ્થિતિનો રિપોર્ટ દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે, ડીપીએસ નોએડામાં નવમાં ધોરણની વિદ્યાર્થિની આરુષિ અને તેનો નોકર ગત વર્ષે મે માસમાં તેમના ...
12
13
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ આજે સરકારી યાત્રા પર અહીં પહોંચી અને આ દરમિયાન તે આતંકવાદથી લડવાના ઉપાયો સહિત વિભિન્ન મુદ્દાઓ પર તાજિક નેતૃત્વથી વાતચીત કરશે અને દેશના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે.
13
14
જસવંત સિહની હકાલપટ્ટીને યોગ્ય ઠેરાવતા ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે આજે કહ્યું કે, પાર્ટી મોહમ્મદ અલી ઝીણાનો પક્ષ લેનારા તમામ સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરશે જેના સિદ્ધાતોનું ભાજપ વિરોધી છે.
14
15
સરકાર દેશના પ્રત્યેક જિલ્લામાં પ્રસ્તાવિત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અંતર્ગત 500 ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ કેંદ્ર ખોલવાની યોજના બનાવી રહી છે.
15
16

સ્વાઈન ફ્લૂનો મૃતાંક 118 પહોંચ્યો

રવિવાર,સપ્ટેમ્બર 6, 2009
દેશમાં સ્વાઇન ફ્લૂ વાયરસનું સંક્રમણ હજુ પણ ફેલાયેલું છે અને છેલ્લા 24 કલાકમાં તેના ત્રણ રોગીઓના મૃત્યુ થવાની સાથે જ આ કેસની સંખ્યા વધીને 118 વધી ગઈ છે જ્યારે તેના 157 નવા કેસોની પુષ્ટિ થઈ જેમાં આ કેસોની સંખ્યા 4645 થઈ ગઈ છે.
16
17

જગમોહન હૈદરાબાદ જવા માટે રવાના

રવિવાર,સપ્ટેમ્બર 6, 2009
ઈદુપુલપયા. આંધ્ર પ્રદેશના આગામી મુખ્યમંત્રીના રૂપમાં રજુ કરાઈ રહેલ વાય એસ જગમોહન રેડ્ડી આજે પોતાની માતા વિજયાલક્ષ્મી અને બહેન શર્મિલાની સાથે હૈદરાબાદ જવા માટે હેલિકોપ્ટરમાં બેસીને રવાના થઈ ગયાં.
17
18

રાષ્ટ્રપતિ ભવનમાં ચોરી

રવિવાર,સપ્ટેમ્બર 6, 2009
નવી દિલ્હી. આ વખતે ચોરોએ રાષ્ટ્રપતિ ભવનમાં ધાડ પાડીને પોતાના હાથ સાફ કર્યા છે અને તેઓ ત્યાં આવેલ એક ચિકિત્સા કેંન્દ્રમાંથી એક કોમ્પ્યુટર અને ડમ્બેલ લેકર લઈને નાસી છુટ્યા હતાં. પોલીસે ગત રાત્રે ચોરીની ઘટના વિશે જાણ કરી હતી.
18
19
પટના. હાઈ કોર્ટના આદેશથી પટનાની એક સત્ર અદાલતે જીલ્લા દંડાધિકારી જી. કૃષ્ણૈયા હત્યાકાંડમાં શનિવારે પૂર્વ સાંસદ લવલી આનંદ સહિત પાંચ લોકોની વિરુદ્ધ ધરપકડનું વોરંટ રજુ કર્યું છે.
19