0

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી, હીટ વેવ અને લૂ થી બચવાના ઉપાય જાણી લો

શુક્રવાર,મે 3, 2024
0
1
ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી છે.
1
2
DCW Employee Removed:: દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓની સેવાઓ
2
3
આ ઉપરાંત પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 5-8 મે, હરિયાણા, ચંદીગઢ, 4 અને 5 મેના રોજ દિલ્હી, પંજાબ, પશ્ચિમ રાજસ્થાનમાં 4 મેના રોજ વરસાદ થવાની છે.
3
4
UAE ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું છે. દુબઈમાં બુધવારે મધરાતથી ભારે વરસાદ અને તોફાન ચાલુ છે
4
4
5
હરિયાણાના યમુનાનગરમાં એક માર્ગ અકસ્માતમાં આઠ વર્ષના વિદ્યાર્થીના મોતના સમાચાર છે. અહેવાલો અનુસાર, સોમવારે એક મોટરસાઇકલ સાથે અથડાયા બાદ એક ઓટોરિક્ષા પલટી ગઈ હતી અને એક આઠ વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું
5
6
સાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાલીમાં એક પરિવારે ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ મંગાવ્યું હતું. જે પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો.
6
7
Prajwal Revanna Lookout notice -પ્રજ્વલ રેવન્નાના 'અશ્લીલ વીડિયો' કેસ પર કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે તેને SIT સમક્ષ હાજર થવું પડશે.
7
8
surat crime news- સુરતમાં ફેસબુક પર 42 વર્ષની મહિલાના મિત્રએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. આરોપીએ 'વાસ્તુ ખામી' દૂર કરવાના નામે મહિલા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે તેણીની અશ્લીલ તસવીરો પણ પોતાના ફોનમાં કેદ કરી, વાયરલ કરવાની ધમકી આપી,
8
8
9
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં છ વિદ્યાર્થીઓના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે.
9
10
Pm Modi in gujarat- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે પ્રચાર કરશે. તેમના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.
10
11
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.
11
12
COWIN Certificate: યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટા કોવિડ વેક્સીનના સર્ટિફિટેટથી હટાવી દેવામાં આવી છે
12
13
Tamilnadu nurse pregnancy news- તમિલનાડુના ચેન્નાઈમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક નર્સે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા અને ગર્ભવતી બની. ગર્ભપાત કરાવવાનો પ્રયત્ન કર્યો પણ મોડું થઈ ગયું હતું. તેણે પોતાની પ્રેગ્નન્સી હોસ્ટેલમાં રહેતી યુવતીઓ ...
13
14
દક્ષિણી ચીનમાં અનેક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે એક હાઈવેનો એક ભાગ ઢસડી પડ્યો જેને કારણે અનેક કારો તેમા સમાય ગઈ. રિપોર્ટ્સ મુજબ હાઈવે ઢસડી પડવાને કારણે થયેલી દુર્ઘટનામાં 36 લોકોના મોત થયા છે જ્યારે કે 30 લોકો ઘાયલ થયા છે.
14
15
Kota Suicide News: રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ પરીક્ષાના ડરથી જીવ ગુમાવ્યો. મૃતક વિદ્યાર્થી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી... જેમાં લખ્યું હતું કે 'સોરી પાપા, આ વખતે પણ મારી પસંદગી નહીં થાય.
15
16
તે એપ્રિલ મહિનામાં સૌથી વધુ હતો. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના ત્રણ મોટા શહેરો - બેંગલુરુ, કોલકાતા અને મુંબઈમાં ગરમીના રેકોર્ડ તૂટી ગયા છે. એપ્રિલ મહિના દરમિયાન સમગ્ર દક્ષિણમાં 37.2 ડિગ્રીની આસપાસ
16
17
covishield vaccine- કોવિશિલ્ડ રસી લેનારા 10 લાખ લોકોમાંથી માત્ર 7 લોકોને આડઅસરનો સામનો કરવો પડી શકે છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોવિશિલ્ડ રસી અંગે એવા અહેવાલો આવી રહ્યા છે કે તેની આડઅસરના ગંભીર પરિણામો આવી શકે છે.
17
18
anuj thapan suicide- બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે 14 એપ્રિલ 2024ના રોજ થયેલા ફાયરિંગ કેસમાં મોટો વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આ કેસના આરોપી અનુજ થાપને બુધવારે ક્રાઈમ બ્રાન્ચના લોકઅપમાં આત્મહત્યા કરી લીધી હતી.
18
19
Up news- યુપીના પ્રતાપગઢ જિલ્લામાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોતના સમાચાર છે. પોલીસ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે દલપતશાહના રહેવાસી પૃથ્વીપાલનો પુત્ર અંશ (8) અને પડોશમાં રહેતા
19