શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2024 (11:14 IST)

પોતાની પ્રેગ્નન્સી છુપાવવા માગતી હતી, નવજાત શિશુના પગ કાપી નાખ્યા અને ટોયલેટમાં વહાવ્યા, નર્સનું આ કૃત્ય ચેન્નાઈમાં હડકંપ

Tamilnadu nurse pregnancy news- તમિલનાડુના ચેન્નાઈમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક નર્સે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા અને ગર્ભવતી બની. ગર્ભપાત કરાવવાનો પ્રયત્ન કર્યો પણ મોડું થઈ ગયું હતું. તેણે પોતાની પ્રેગ્નન્સી હોસ્ટેલમાં રહેતી યુવતીઓ અને તેના પરિવારથી છુપાવી હતી. તેણીએ તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે એક યોજના તૈયાર કરી. ગર્ભપાત થઈ શકતો ન હોવાથી તેણે ગુપ્ત રીતે બાળકને જન્મ આપવા અને તેનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો. નર્સે વોશરૂમમાં જઈને અહીં બાળકને જન્મ આપવાનો પ્રયાસ કર્યો હતો. બાળક બહાર આવ્યું અને તેના પગ પકડ્યા અને તેમને જોરથી ખેંચ્યા, તેઓ તૂટી ગયા. નર્સે તેના પગના ટુકડા કરી નાખ્યા અને ફ્લશ કર્યા. આ ઘટનાની જાણ હોસ્ટેલમાં ફેલાઈ જતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. નર્સ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવી છે.
 
પોલીસે જણાવ્યુ કે કન્યાકુમારીની રહેવાસી વિનીશા ચેન્નઈમા એક પ્રાઈવેટ હોસ્પીટલમાં કામ કરતી હતી ત્યારે તેમને સેલ્વામણિથી પ્રેમ થઈ ગયુ 29 વર્ષીય સેલ્વામણિ મદુરાઈના ઉસિલપટ્ટીનો રહેવાસી છે બન્ને પછી ચુપચાપ લગ્ન કરી લીધા. તે દરમિયાન વિનીશા ગર્ભવતી બની ગઈ. તેને દરેકથી આ વાત છુપાવીને તે અબાર્શન કરાવવા ઈચ્છતી હતી પણ કાયદાકીય તે આવુ ન કરી શકી પરિણીત ગર્ભવતી હોવાના કારણે તેને તેમની પરિવારથી પણ આ છુપાવ્યુ. ગર્ભાવસ્તાના 7 મહીના સુધી તે હોસ્ટલના રૂમમાં એકલી રહી બુધવારે વિનીશામે ડિલીવરી પેન થયા . 
 
પોતે ડિલીવરી કરી 
તેણે બાથરૂમમાં જઈને પોતે ડિલીવરી કરી અને ગર્ભને ઠેકાણે કરવાનુ વિચાર્યુ. વિનીશાને ખબર ન હતી કે આ સરળ નથી. વિનીશાનો દાવો છે કે બાળક ફંસી ગયો હતો તેને કાઢવા માટે તેને ખેંચ્યો જેનાથી બાળકના પગ ઉખડીને તેમના હાથમાં આવી ગયા તે ડરી હઈ અને પગ કાપીને ફ્લશ કરી નાખ્યા. ગર્ભ બહાર આવ્યુ તેનો દાવો છે કે તે મરેલુ હતુ.