0

મુશર્રફને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય

મંગળવાર,ઑગસ્ટ 19, 2008
0
1
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષ પરવેઝ મુશર્રફે રાજીનામુ આપશે ખરા ? આ વિષયની ચર્ચા જોરો પર હતી. આજે એક વાગે મુશર્રફે પોતાના ભાષણની શરૂઆત કરી અને પોતાના કામની ચર્ચા કરતા દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. 1999 પછી મુશર્રફે પાક.ને નવી ઓળખ આપી. આ ...
1
2
શ્રીલંકાનાં ઉત્તરી ભાગમાં સેના અને આતંકી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તામિલ ઈલમનાં વચ્ચે છેલ્લાં બે દિવસથી ચાલી રહેલાં સશસ્ત્ર સંઘર્ષમાં 50 જેટલાં આતંકવાદીઓ અને સાત જેટલાં સૈનિકોનાં મોત થયાં છે.
2
3
અલગ દેશ બનવાનો પ્રયત્ન કરી રહેલું દક્ષિણ ઓસેતિયાનાં રાષ્ટ્રપતિ એદુઆર્દ કોકોઈતીએ પોતાની સરકાર બરતરફ કરી, દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. આ અંગેની જાણકારી રૂસની ટીવી ચેનલે આપ્યા હતાં.
3
4
બગદાદની એક સુન્ની મસ્જિદની નજીક થયેલા એક આત્મઘાતી હુમલામાં 15 લોકોનાં મોત થયા છે. આ હુમલામાં આત્મઘાતીએ બોમ્બની સાથે પોતાની જાતને ઉડાડી દીધી હતી. આ હુમલામાં 30 લોકો ઘાયલ થયા છે.
4
4
5
અફઘાનિસ્તાનનાં 89મા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખી સોમવારે સુરક્ષા દળોને ગોઠવી દેવામાં આવ્યા છે. પણ છેલ્લાં બે દિવસથી દેશનાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં થયેલી હિંસામાં 73 તાલીબાની આતંકવાદી તથા પાંચ ખાનગી સુરક્ષા જવાનો માર્યા ગયા છે.
5
6
વેનેઝુએલાએ તેના ચીન સાથેનાં સંબંધોને વધુ મજબુત કરતાં તેનાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાનો નિર્ણય કર્યો છે. ક્રુડ ઓઈલની કમાણીથી માલામાલ થયેલા વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
6
7
પાકિસ્તાનની નવી ગઠબંધન સરકાર રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફ વિરૂધ્ધ મહાભિયોગની તમામ કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે. તેને કારણે મુશર્રફ આજે સત્તા પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે.
7
8
ઓગણીસ વર્ષનાં ડૈનિયલ સૈડક્લિકને ફિલ્મોમાં પોતાની સફળતાના લીધે હૈરી પોર્ટરના નામથી વધારે ઓળખવામાં આવે છે. તેમનું એવુ પણ કહેવું છે કે તેઓ ડિસપ્રેક્સિયા નામથી બિમારીથી પીડિત છે, આ બિમારીને લીધે માણસના હાથ-પગ શુન્ય થઈ જાય છે અને તે નાના-મોટા કામ ...
8
8
9
નેપાળમાં સદીઓ જુદી રાજાશાહીને ખતમ કરીને લોકશાહીની સ્થાપના કરનાર માઓવાદી નેતા નવા વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. જેમાં સીપીએમ નેતા સીતારામ યેચુરીની આગેવાની હેઠળ ભારતીય નેતાઓનું દળ હાજર રહેશે.
9
10
અફઘાનિસ્તાનનાં દક્ષિણ પ્રાંતનાં કંધારમાં આજે સવારે પોલીસનાં વાહનોમાં બોમ્બ વિસ્ફોટ થવાથી 10 પોલીસ જવાનોનાં મોત થયાં હતાં.
10
11
આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા-જ્યોર્જિયા વચ્ચેનાં યુધ્ધને લઈને ઉભી થયેલી ચિંતા ઓછી થાય તેવી શક્યતા છે. જ્યોર્જિયા બાદ રૂસનાં રાષ્ટ્રપતિએ પણ શાંતિકરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેથી કાસ્પીયન સમુદ્રની આસપાસ ઘેરાયેલાં યુધ્ધનાં વાદળો હટી ગયા છે.
11
12
રિયો દી જેનેરિયો. આધુનિક બ્રાજીલીયાઈ સંગીતના જનક ડોરિવાલ કૈમીનું શનિવારે તેમના આવાસ સ્થળે જ નિધન થઈ ગયું હતું. તેઓ 94 વર્ષના હતાં.
12
13
ફોર્બ્સ મેગેઝીને તાજેતરમાં બહાર પાડેલા પોતાના રીપોર્ટમાં સૌથી વધારે નાણાં મેળવતાં સીઈઓની યાદીમાં બે ભારતીય મૂળ વ્યક્તિઓ સફળ રહ્યાં છે. જેમાં સાંતનુ નારાયણ અને ફ્રાન્સિસ્કો ડિસોઝાનો સમાવેશ થાય છે.
13
14
રૂસમાં રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવે જ્યોર્જિયાનાં મામલે મધ્યસ્થતા કરી રહેલાં ફ્રાંસનાં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને જણાવ્યું હતું કે તેમનો દેશ યુધ્ધવિરામનાં કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ જ્યોર્જિયમાંથી પોતાનાં સૈનિકોને પાછા બોલાવશે.
14
15
નેપાળનાં માઓવાદી નેતાં પ્રચંડાએ રાજાશાહીને ખત્મ કરીને દેશનાં પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. તેમણે ચુંટણીમાં નેપાળી કોંગ્રેસનાં ઉમેદવાર શેર બહાદુર દેઉબાને જબરજસ્ત હાર આપી હતી.
15
16
મુશર્રફ રાજીનામુ આપશે, તેવા વહેતાં થયેલા સમાચારોનું ખંડન કર્યુ હતું. મુશર્રફે જણાવ્યું હતું કે તેઓ લોકશાહી ઢબે થનારી પ્રક્રિયાનો વિરોધ નહીં કરે. અને, સંસદમાં આવનારા પ્રસ્તાવનો સામનો કરશે.
16
17

મુશર્રફ રાજીનામું આપવા તૈયાર

શુક્રવાર,ઑગસ્ટ 15, 2008
છેલ્લા નવ વર્ષોથી પાકિસ્તાનની શાસનધુરાં સંભાળનાર પરવેઝ મુશર્રફ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપવા તૈયાર થઈ ગયા છે. ગઠબંધન સરકારનાં મહાભિયોગ દબાણ સામે ઝુકી જઈને મુશર્રફે પોતાના માટે સુરક્ષિત માર્ગ મળશે, તેવી ગેરંટી બાદ મુશર્રફ તૈયાર થયા છે.
17
18
વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દીની મોહમ્મદ પયગંબર અને તેમની પત્ની ઉપર લખવામાં આવેલી નવલકથાનું તેના પ્રકાશકે પ્રિન્ટીંગ અટકાવી દીધું છે. આ ઐતિહાસિક નવલકથાનું પ્રકાશન અટકાવી દેવાથી સલમાન રશ્દી નારાજ થયા છે.
18
19
બ્રિટનનાં બકીંઘરશાયરમાં રહેલાં ભારતીય મૂળનાં એક યુવાન અર્જુન બાલીએ આફ્રિકાની એક ચેરીટી સંસ્થાને નાણાંકીય મદદ કરવા હિમાલય પર્વત સર કરવાનો નિર્ણય કર્યો છે.
19