બીજીંગ. અંજુ બોબી જ્યોર્જનો ઓલિમ્પિક અભિયાન આજે અહીંયા ખરાબ સપનાની જેમ રોળાઈ ગયું હતું. કેમકે ટ્રાયલ દરમિયાન ઘુંટણમાં ઈજા થઈ ગયેલ ભારતની આ અનુભવી લોંગ જમ્પર ક્વોલીફાઈડ રાઉંડમાં એક પણ લેપમાં અંક મેળવી શકી ન હતી.
યોગેશ્વર દત્ત બીજીંગ ઓલિમ્પિકની 60 કિ.ગ્રા. ફ્રી સ્ટાઈલ વર્ગની કુસ્તી સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં આજે અહીંયા જાપાનના કેનીવી યુમોતોની વિરુદ્ધ વધારે અંક મેળવી લીધા બાદ પણ ત્રીજા અને છેલ્લા રાઉંડમાં પાછળ રહી ગયાં હતાં જેના લીધે ભારતને હાથ એક વધારે ...
બીજીંગ. રમતોની અંદર પોતાની બાદશાહત સાબિત કરવાના ઉંબરા પર ઉભેલું ચીન 24 ઓગસ્ટે ઓલિમ્પિક સમાપન સમારોહ દ્વારા એક વખત ફરીથી આખી દુનિયાને ચકિત કરવા માટે તૈયાર છે. ઉદઘાટન સમારોહની જેમ સમાપન ઉપર પણ પાણીની જેમ પૈસા ખર્ચ કરવામાં આવશે.
બીજીંગ ઓલિમ્પિકમાં ભારતની મેડલ માટે એક આશાનો આજે અંત આવ્યો છે. 54 કિલોગ્રામ કેટેગરીમાં અખિલકુમાર મોલડોવાનાં વેસલાવ સામે હારી ગયા હતાં. અખિલકુમારનાં હારી જવાથી તેના મા-બાપની તબીયત બગડી ગઈ હતી
બીજીંગ ઓલિમ્પિકમાં ભારતનાં ત્રણેય બોક્સરો કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવીને દેશ માટે ચંદ્રકની આશા જીવંત રાખી છે. જો આજે અખિલકુમાર જીતી જશે તો ભારતને એક ચંદ્રક મળશે તે નક્કી છે.
બીજીંગ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સરોનું ધમાકેદાર પ્રદર્શન જારી છે. પહેલાં અખિલકુમાર , ત્યારબાદ જિતેન્દ્રકુમાર અને હવે વિજેન્દ્રે પણ 75 કિલો કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવીને હેટ્રીક નોંધાવી છે. મહત્ત્વની વાત એ છે કે આ ત્રણેય હરિયાણાનાં ...
બીજીંગ. અમેરિકાના સ્ટાર તરવૈયા માઈકલ ફેલ્પ્સે બીજીંગ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચતાં આઠમો સુવર્ણ પદક જીતી લીધો હતો. આ રીતે તેઓ ઓલિમ્પિકની અંદર આઠ પદક જીતનાર પહેલાં તરવૈયા બની ગયાં છે.
બીજીંગ ઓલિમ્પીકમાં અખિલકુમાર પછી બીજા બોક્સર જીતેન્દ્ર કુમારે ક્વાર્ટર ફાયનલમાં પ્રવેશ મેળવીને ભારત માટે નવી આશા જન્માવી છે. હવે તે મેડલથી એક જ મેચ દૂર છે.
સ્વીમીંગ કીંગ તરીકે ઓળખાતાં ફેલ્પ્સે બીજિંગ ઓલિમ્પિકમાં 100 મીટર બટરફ્લાય સ્પર્ધામાં વિજયી બનીને ઓલિમ્પિકમાં સાતમો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સાથે તેણે એક ઓલિમ્પિકમાં સાત સુવર્ણ જીતનાર માર્ક સ્પિટ્ઝનાં રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
રાજધાનીના ઈન્દીરા ગાંધી હવાઈ મથકે જેવો જ ભારતનો ગોલ્ડન બોય અભિનવ બિન્દ્રાએ પગ મુક્યો તે વખતે આખો દેશ જાણે કે તેમના સ્વાગતમાં ઉમટી પડ્યો હોય તેવું લાગતું હતું. બેંડ-બાજાની ધુન અને ઢોલકની થાપ સાથે તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું.
ભારતની સ્ત્રીઓ નિશાનેબાજીનુ બીજિંગ ઓલિમ્પિકમાં નિરાશાજનક પ્રદર્શન આજે પણ ચાલુ રહ્યુ અને અંજલિ ભાગવત અને અવનીત ઔર સિધ્ધુ 50 મીટર રાઈફલ થ્રી પોજીશનના ફાઈનલને માટે ક્વાલીફાઈ કરવામાં નિષ્ફળ રહી