શુક્રવાર, 26 એપ્રિલ 2024
0

લંડનમાં સુવર્ણ પદક જીતીશ: સુશીલકુમાર

મંગળવાર,ઑગસ્ટ 26, 2008
0
1
નવી દિલ્હી. બીજીંગ એલોમ્પિકમાં બોક્સિંગમાં કાસ્ય પદક મેળવીને દેશનું નામ રોશન કરનાર હરિયાણાના વિજેન્દ્ર કુમારના પિતાની સાથે હવાઈ મથકે પોલીસના જવાનોએ દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને પોતાના પુત્રનું સ્વાગત કરવા માટે અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
1
2
નીતનવી રમત લાક્ષણિકતા, એક બીજાને પાછળ કરીને જીતવાનો અનેરો ઉત્સાહ સાથે આવેલો અત્યાર સુધીનો સૌથી શાનદાર ઓલિમ્પિક રમત ઉત્સવ રવિવારે સાંજે ચાર વર્ષ બાદ ફરી લંડનમાં આવવાના વાયદા સાથે સુંદર સમાપન સાથે આવજો કહી ગયો.
2
3
બીજિંગ ઓલિમ્પિકમાં કયા દેશે કેટલા ચંદ્રક મેળવ્યા
3
4
બીજિંગ ઓલિમ્પિક રમત મહોત્સવ ઘણા બદા ખેલાડીયો માટે યાદગાર બની રહેશે કારણ કે રમતના મેદાન પર કેટલાક એવા પ્રસંગો બન્યા જે દરેક ખેલાડી માટે જીવનમાં પથ્થની લકીર સમાન અકબંધ થઈ ગયુ હશે. આવી જ 10 યાદગાર પળોને અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
4
4
5
ચીનના બીજિંગમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલ રમતના મહાકુંભની રવિવારે રાતે ઉલ્લાસભેર પૂર્ણાહુતિ થવા પામી છે. વિશ્વના 205 જેટલા દેશોના ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે આ ઓલિમ્પિકનું અદભૂત આયોજન કરી વિશ્વ સામે પોતાની શકિતનો પરચો આપનાર ચીને રમતના ...
5
6
રમતમાં મહાશક્તિ રૂપે ઉભરી આવેલા ચીને બીજિંગ ઓલિમ્પિકમાં મુક્કેબાજીમાં પહેલીવાર સુવર્ણ પદક મેળવ્યુ હતું. જેની સાથે ચીને ઓલિમ્પિક-08માં સુવર્ણ પદક મેળવવાના આંકડામાં અડધી સદી ફટકારી છે.
6
7
રમતોથી લઈને ખર્ચા સુધી નવાનવા વિશ્વવિક્રમ સર્જનાર બીજિંગ ઓલિમ્પિકની આજે રવિવારે પરંપરાગત રીતે પૂર્ણાહૂતિ થશે.
7
8
આ વખતના ઓલિમ્પિકે એક નવો વિક્રમ સર્જ્યો છે. કારણ કે આ બીજિંગ ઓલિમ્પિકમાં કુલ 83 દેશોએ પદક જીતવાનો નવો ઇતિહાસ રચાયો છે.
8
8
9

ભારતનો મહાબલી સુશીલ કુમાર

શુક્રવાર,ઑગસ્ટ 22, 2008
ઓલિમ્પિકમાં જે ભારતીય પહેલવાને કાંસ્ય પદક જીત્યો, તે કાલ સુધી એક અજાણી વ્યક્તિ હતી, પરંતુ પદક જીતવાની સાથે જ તે રાતોરાત ભારતનો ચમકતો સ્ટાર બની ગયો છે. સુશીલ કુમાર દિલ્લીની નજીક નજફગઢના બાપરૌલાનો રહેનારો છે.
9
10
હરીયાણા સરકારના બીજિંગ ઓલિમ્પિકની મુક્કેબાજી સ્પર્ધામાં ભારતને માટે કાંસ્ય પદક નક્કી કરવા માટે વિજેન્દ્રને 50 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી.
10
11
આજે ફરીથી ભારતની સુવર્ણ મેડલ મળવાની આશા ધૂળમાં મળી ગઈ હતી. વિજેન્દ્રસિંહની ક્યુબાનાં બોક્સર એમીવિયો ક્યુબા સામે 8-5 થી હાર થઈ હતી. ક્યુબાનાં બોક્સરે ચાર રાઉન્ડમાં દરેક રાઉન્ડમાં વિજેન્દ્રથી આગળ હતો. આમ 75 કિલોગ્રામ કેટેગરી બોક્સીંગ પણ ભારતની ...
11
12
ભિવાની જિલ્લાના કાલૂવાસ ગામના લોકોને પૂરો વિશ્વાસ છે કે ઈતિહાસ રચવા તરફ આગળ ધપી રહેલો માટીનો લાલ વિજેન્દ્ર બીજિંગ ઓલિમ્પિકની મુક્કેબાજી સ્પર્ધા દ્વારા ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતીને જ આવશે.
12
13
જમૈકાના યૂસૈન બોલ્ટના બે વિશ્વ રેકોર્ડની સાથે ફર્રાટા ડબલ અને આયોજક દેશ ચીનના પદકોમાં થઈ રહેલા વધારાથી ઓલિમ્પિકમાં અત્યાર સુધી વર્ચસ્વ ધરાવનાર અમેરિકાનો ખેલ 13માં દિવસે સમાપ્ત થઈ ગયો હતો
13
14
ભારતીય કુસ્તીબાજ સુશિલકુમારે દેશના ઇતિહાસમાં નામ નોંધાવ્યા બાદ તેના પર ઈનામોની વર્ષા થઈ હતી.
14
15
અખિલ કુમાર હાર્યા પછી ભારતને મુક્કેબાજીમાં પદક જીતવાની આશા છે. જેમાં આજે સાંજની રમત બાદ વિજેન્દ્રએ આ આશા વધુ પ્રબળ બનાવી છે. આ જીતથી ઓછામાં ઓછો કાસ્ય પદક નિશ્વિત થઇ ગયો છે.
15
16
બીજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રા બાદ મહાબલી સુશીલ કુમારે કાસ્ય પદક મેળવી દેશને વધુ એક ગૌરવ અપાવ્યું છે. દેશને ગૌરવ અપાવનાર ભારતના આ સપૂતને વેબ દુનિયાના માધ્યમથી આપો અભિનંદન.
16
17
ઓલિમ્પિક રમતોની કુશ્તી ટીમમાંથી એક સારા સમાચાર મળ્યા છે. ભારતના સુશીલ કુમાર 66 કિલોગ્રામ વર્ગના હેઠળ રેબોચાર્જ હરીફાઈમાં રૂસના બેત્રોવના ત્રણ રાઉંડમાંથી બે રાઉંડ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા અને ત્યાં તેમણે કજાકિસ્તાનના પહેલવાનને હરાવીને કાસ્ય ...
17
18
બીજીંગ ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા પછી પણ સાઈના નેહવાલનો જુસ્સો કાયમ છે અને ભારતની આ પ્રતિભાવાન બેડમિંટન ખેલાડીએ કહ્યુ કે તેની નજર 2012માં લંડનની રમતોમાં સ્વર્ણપદક પર મંડાયેલી છે.
18
19

શરત અને સુશીલ કુમારની હાર

બુધવાર,ઑગસ્ટ 20, 2008
બીજીંગ. બીજીંગ ઓલિમ્પિકના 13મા દિવસની સવારે એક વખત ફરીથી ભારતની શરૂઆત હારથી થઈ હતી. ટેબલ-ટેનિસમાં ભારતનો બધો જ પડકાર બુધવારે અંચલ શરત કમલની હાર સાથે સમાપ્ત થઈ ગઈ હતી.
19