બુધવાર, 4 ડિસેમ્બર 2024
0

Vinesh Phogat: હવે વિનેશ ફોગાટની અપીલ પર CSAનો નિર્ણય આજે આવશે

રવિવાર,ઑગસ્ટ 11, 2024
0
1
પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનું ખાતું ખુલ્યું છે. અમન સેહરાવતે 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. તેમણે પ્યુર્ટો રિકોના કુસ્તીબાજ ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
1
2
ભાલાફેંકમાં નીરજ ચોપરાએ પેરિસ ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે. ઑલિમ્પિકમાં નીરજનું આ બીજો મેડલ છે. આ પહેલાં તેમણે ટૉક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
2
3
નીરજ ચોપરા પેરિસમાં ટોક્યો ઓલિમ્પિકના ઈતિહાસનું પુનરાવર્તન કરી શક્યો ન હતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જેવલિન થ્રોની ફાઇનલમાં નીરજે 89.45 મીટર જેવલિન થ્રો કર્યો અને બીજા સ્થાને રહ્યો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે (92.97 મીટર) ...
3
4
Neeraj Chopra in Men's Javelin Throw Final LIVE: પેરિસ ઓલિમ્પિકમાં જે ક્ષણની સૌ રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા આજે રાત્રે ભાલા ફેંકની ફાઇનલમાં એક્શનમાં છે.
4
4
5
ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયાએ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું.
5
6
India vs Spain: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત અને સ્પેન વચ્ચે હોકીની બ્રોન્ઝ મેડલ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 2-1થી જીતી લીધી છે.
6
7
Aman Sehrawat: અમન સેહરાવત 57 કિલો ભારવર્ગમાં પોતાના બેક ટૂ બૈક બે મુકાબલા જીતીને સેમીફાઈનલમાં પહોચી ગયા છે. મતલબ હવે ઓલંપિક મેડલ માટે જીતથી એક જીત દૂર છે.
7
8
antim panghal antim panghal- ભારતીય મહિલા પહેલવાન અંતિમ પંઘાલ અને તેમના સપોર્ટ સ્ટાફને પેરિસ ઑલિમ્પિકમાંથી પરત મોકલાશે.
8
8
9
હરિયાણાની સૈની સરકારએ વિનેશ ફોગાટને 4 કરોડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સાથે સરકાર વિનેશને સરકારી નોકરી પણ આપશે.
9
10
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકના 13માં દિવસે બધાની નજર નીરજ ચોપરા પર ટકેલી છે જેઓ ભાલા ફેંકની મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. ભારતીય હોકી ટીમ આજે સ્પેન સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં એક્શનમાં જોવા મળશે.
10
11
ભારતીય મહિલા રેસલર એથ્લેટ વિનેશ ફોગાટે એક મોટો નિર્ણય લીધો છે અને ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, જેમાં તેણે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
11
12
Paris Olympics Day 12 Live: પેરિસ ઓલિમ્પિક 2024ના 12મા દિવસે, ભારતને વિનેશ ફોગાટની ગોલ્ડ મેડલ મેચને લઈને મોટો આંચકો લાગ્યો હતો, જેમાં તેને વધારે વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. જો કે હવે બધાની નજર મીરાબાઈ ચાનુની ઈવેન્ટ પર છે.
12
13
પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યા બાદ આખો દેશ આનંદમાં હતો. વિનેશે જે રીતે ક્વાર્ટર ફાઈનલ જીતી હતી અને તેણે સેમિફાઇનલ મેચ જીતી છે તે જોઈને આખા દેશને તેની
13
14
પેરિસ ઓલિમ્પિક 2024ના 12મા દિવસે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવતા તમામ ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા હતા. 11માં દિવસે વિનેશે સેમિફાઈનલ જીતીને ફાઈલમાં જગ્યા બનાવી લીધી હતી.
14
15
પેરિસ ઑલિમ્પિકના ફાઇનલ મુકાબલામાંથી બહાર થવા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપી છે.
15
16
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા વર્ગની ફાઈનલમાંથી બહાર થવા પર શોક વ્યક્ત કર્યો હતો. જોકે, વિનેશ ફોગાટને 150 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે.
16
17
Paris Olympics 2024: ભારતને પેરિસ ઓલંપિકમાં એક મોટો ઝટકો લાગ્યો છે. જેમા મહિલા રેસલર એથલીટ વિનેશ ફોગાટને ઓવરવેટ હોવાને કારણે ગોલ્ડ મેડલ મેચમાંથી ડિસક્વાલીફાઈ કરી દેવામાં આવી છે.
17
18
નીરજ ચોપરાએ 6 ઓગસ્ટે યોજાયેલી ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34 મીટરના થ્રો સાથે પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ ઈવેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સાવ અલગ રીતે નીરજનું સમર્થન કર્યું ...
18
19
Indian Hockey Team: ભારતીય હોકી ટીમને સેમીફાઈનલમાં જર્મની સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો છે. જર્મનીએ છેલ્લી ઘડીએ ગોલ કર્યો, જેના કારણે ભારત હારી ગયું.
19