તમે એકવાર ગુજરાત આવજો રે ઓ મારવાડા
માનો ગરબો રે આવ્યો રમે રાસને દરબાર
ઓ મણિયારા રે હલુ હલુ થઈ ગિયો ને મારો મણિયારો રે મણિયારો રે
બસ એક ફાઈનલ ટચ તો આપી દઉ...
સૌરાષ્ટ્રના ગરબાની તો વાત જ અનોખી છે
અહા...ખેલૈયાઓની આ અદા ગુજરાત સિવાય તમને ક્યાય જોવા મળશે ખરી ?
માથે મટુકડી મહીની ઘોળી હું મહીયારણ હાલી રે ...
તૈયારી કેટલીય કરો ઓછી જ પડવાની
ચાણિયાના ધેરમાં ઘૂમતી યુવતી
ગરબા રમતી વખતે પણ મોદીજીને યાદ તો કરવાના હો.. ભલે એ આ રીતે કેમ ન હોય
ટેટુ બનાવડાવવાનુ માર્કેટ હાલ ખૂબ જોરદાર છે..
ગુજરાતમાં ગરબા જામી રહ્યા છે.. યુવાનો ગરબાની તાલમાં ઝુમી રહ્યા છે.
ગુજરાતમાં ગરબા જામી રહ્યા છે.. યુવાનો ગરબાની તાલમાં ઝુમી રહ્યા છે.
ગુજરાતમાં ગરબા જામી રહ્યા છે.. યુવાનો ગરબાની તાલમાં ઝુમી રહ્યા છે.