Tuesday, 1 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%aa%b8%e0%aa%bf%e0%aa%a8%e0%ab%87%e0%aa%9c%e0%aa%97%e0%aa%a4 %e0%aa%ab%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%ae %e0%aa%9c%e0%aa%b6%e0%ab%8d%e0%aa%a8 482.htm
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
શ્રાવણ મહિનો
બોલીવુડ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ સંગ્રહ
ધર્મ
Trending
વીડિયો
Tue, 1 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
શ્રાવણ મહિનો
બોલીવુડ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ સંગ્રહ
ધર્મ
Trending
વીડિયો
Notifications
×
Close
બધા
રમત
સિનેજગત
હૉટ શૉટ
પર્યટન
સમાચાર
ધર્મ
વિવિધ
સિનેજગત
ફિલ્મ
જશ્ન
જશ્ન
-
Shahana Goswami
-
Adhyayan Suman
-
Anjana Sukhani
-
Adhyayan Suman
-
Adhyayan Suman-Anjana Sukhani
-
Adhyayan Suman
-
Shahana Goswami
-
Adhyayan Suman
-
Adhyayan Suman-Anjana Sukhani
-
Adhyayan Suman-Anjana Sukhani
સિનેજગત
Even...
VIEW ALL
અમૃતા અરોરાના લગ્ન
VIEW ALL
સલમાન ખાન
VIEW ALL
અભિષેક બચ્ચન
VIEW ALL
અક્ષય કુમાર
VIEW ALL
બોબી દેઓલ
VIEW ALL
મુંબઈમાં કેરળ ટૂરિઝમ ઇવેન્ટ દરમિયાન કથકાલી, મોહિનીયત્તમ, મોર અને તિરુવાથિરકાલી કલાકાર પરંપરાગત લોક નૃત્યો કરે છે
VIEW ALL
અકબર બીરબલ ટીમે ઉજવયું 500મો એપિસોડનિ જશ્ન
VIEW ALL
લેકમે ફેશન વીક: સપ્ટેમ્બર 09
VIEW ALL
ફેશન શોમાં સલમાન અને લારા
VIEW ALL
રાખીનો સ્વયંવર
VIEW ALL
દેશદ્રોહ-2નું મુહુર્ત
VIEW ALL
ફિલ્મ ફેર એવોર્ડ-2008
Widgets Magazine
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
રાંધણ છઠની રેસીપી- દહીંવડા
દહીંવડા એક લોકપ્રિય ભારતીય વાનગી છે, જે દહીં, અડદની દાળ અને મસાલાથી તૈયાર થાય છે. ઘરે સરળતાથી નરમ અને સ્વાદિષ્ટ દહીંવડા બનાવવા માટે આ રેસીપી અજમાવો.
સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી- મેથીના ઢેબરા
મેથીના ઢેબરા એ એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ પરંપરાગત ગુજરાતી નાસ્તો છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે.જરૂરી સામગ્રી:૨ કપ ઝીણી સમારેલી મેથીની ભાજી૧ કપ બાજરીનો લોટ૧/૨ કપ ઘઉંનો લોટ૨-૩ ચમચી દહીં૧ ચમચી આદુ-મરચાની પેસ્ટ૧/જી ચમચી હળદર૧ ચમચી ધાણાજીરું પાવડર૧/૨ ચમચી લાલ મરચું પાવડર૧ ચમચી તલ૧ ચમચી ખાંડ (સ્વાદ અનુસાર)સ્વાદ મુજબ મીઠુંમોણ માટે તેલ અને તળવા માટે તેલબનાવવાની રીત:૧. સૌપ્રથમ મેથીની ભાજીને સાફ કરી, ધોઈને એકદમ ઝીણી સમારી લો.૨. એક મોટા વાસણમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને સમારેલી મેથી મિક્સ કરો.૩. તેમાં દહીં, આદુ-મરચાની પેસ્ટ, હળદર, ધાણાજીરું, લાલ મરચું, તલ, ખાંડ, મીઠું અને ૧ ચમચી તેલ ઉમેરો.૪. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો. દહીંના ભેજથી જ લોટ બંધાઈ જશે, જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરીને પરોઠા જેવો કઠણ લોટ બાંધો.૫. લોટમાંથી નાના-નાના લુઆ (ગોળા) બનાવો.૬. હથેળી પર થોડું તેલ લગાવીને લુઆને થેપીને નાની પૂરી જેવો આકાર આપો (અથવા હળવા હાથે વણી લો).૭. કઢાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ આંચ પર ઢેબરાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.તમે આ સ્વાદિષ્ટ મેથીના ઢેબરાને
રાંધણ છઠ સ્પેશલ રેસીપી - બાજરાના વડા
સામગ્રી : 1. બાજરા નો લોટ1 1/2 કપ 2. લાલ મરચું1 નાની ચમચી 3. હળદર1/2 નાની ચમચી 4. ધાણાજીરું1 નાની ચમચી
નાસ્તામાં બનાવો પનીર કાઠી રોલ, ખાતાની સાથે જ બોલી ઉઠશો- વાહ! શું સ્વાદ છે!
સવારના નાસ્તામાં કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થાય તો પનીર કાઠી રોલ એકદમ પરફેક્ટ વિકલ્પ છે. પનીર, શાકભાજી અને મસાલાના સ્વાદથી ભરપૂર આ રોલ બાળકોની સાથે મોટાઓને પણ ખૂબ પસંદ આવશે. તેને નાસ્તા ઉપરાંત લંચબોક્સ કે સાંજના નાસ્તા માટે પણ બનાવી શકાય છે.
જૂની કબજીયાત અને પેટ સારી રીતે સાફ ન થવાથી પરેશાન છો ? તો અજમાવો આ ૩ સહેલા ઉપાય
જો તમને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય અને તમારા આંતરડા યોગ્ય રીતે સાફ ન થઈ રહ્યા હોય, તો તેને અવગણશો નહીં. કબજિયાતને નિયંત્રિત કરવા માટે આ ત્રણ સરળ ઉપાયો અજમાવો.
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos