અમેરિકી રાષ્ટ્રપદ પર ડોનાલ્ડ ટ્રંપની તાજપોશી
ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ
ચીનમાં એકવાર ફરી જિંગપિંગનુ તાકતવર બનીને ઉભરવુ
ટ્રંપ દ્વારા યરુશલમને ઈઝરાયલી રાજધાનીના રૂપમાં માન્યતા આપવી
ઉત્તર કોરિયા પરમાણુ મિસાઈલ પરિક્ષણ પછી ઉભો થયેલ તનાવ
#Metoo ને ટાઈમ પત્રિકાએ પર્સન ઓફ ધ ઈયર 2017 જાહેર કર્યા
હરિકેન ઈરમાથી કેરેબિયાઈ અને અમેરિકી દેશોમાં થઈ તબાહી
કંપ્યૂટર વાયરસ રેનસમવેયરનો હુમલો