બાળકો આત્મનિર્ભર થયા જવાબદાર બન્યા
ઘરે રહેવાથી પરંપરા અને સંસ્કારને સારી રીતે સમજાયા
પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધો સુધર્યા
ઓનલાઈન સ્ટડીમાં સબજેક્ટ સમજવામાં મુશ્કેલી થઈ
ઓનલાઈન એજ્યુકેશન ને બદલે સોશિયલ મીડિયા
ગેમ્સ અને વીડિયો વધુ જોયા
ફાસ્ટ ફુડની ટેવથી મળી મુક્તિ ઘરનુ જમવાનુ પસંદ પડ્યુ
તેમના સ્વભાવમાં ચિડિયાપણુ આવ્યુ વિચારમાં નેગેટિવિટી આવી
ઘરે રહેવાથી સ્પોર્ટ્સ સ્પિરિટ ઓછી થ