રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (09:59 IST)

વડોદરાની નવરચના સ્કુલને મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રજા જાહેર

breaking news
વડોદરાની ત્રણ શાળામાં બોમ્બ મૂક્યાની ધમકી, નવરચના સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ

વડોદરાની એક શાળાને ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે સ્કૂલમાં બોંબ હોવાનો ઈમેલ મળતા તાત્કાલીક પોલીસને જાણ કરતા વડોદરા પોલીસ દ્વારા તાત્કાલીક સ્કૂલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી છે.