મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

Independence Day - સ્વતંત્રતા દિવસ પર કરો જલિયાંવાલા બાગ નુ પ્રવાસ જાણો શું છે ઈતિહાસ

મંગળવાર,ઑગસ્ટ 13, 2024
0
1
અંગ્રેજોની 200 વર્ષની ગુલામી બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયો. આ વખતે ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ભારતીય પ્રજાસત્તાક દિવસની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી
1
2
Independence Day 2024: મોહમ્મદ અલી જીન્નાનુ મહત્વ મહાત્મા ગાંધીએ વધાર્યુ કે મુસ્લિમોપર જીન્નાની મજબૂત પકડને કારણે ગાંધી તેમને મળવા અને સમજૂતીની રજુઆત કરવા માટે મજબૂર હતા ? હકીકતમાં તેનાથી પણ મોટુ કારણ એક હતુ.
2
3
Independence day 2024- ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ 'વિકસિત ભારત' પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉજવે છે. સરકારના વિઝનને અનુરૂપ, આ વર્ષની થીમ સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરીને, 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની યાત્રા પર ભાર મૂકે છે.
3
4
દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. દેશમાં અલગઅલગ જગ્યાએ લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળી રહ્યા છે. તો સોશિયલ મીડિયામાં પણ લોકો તિરંગા સાથેની તસવીરો મૂકી રહ્યા છે
4
4
5
Independence Day Rangoli Design- 15મી ઓગસ્ટે બનાવો આ ત્રિરંગાની રંગોળી ડિઝાઇન, જોયા પછી બધા વખાણ કરશે
5
6
Raksha Bandhan 2024 : હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ -બહેનો વચ્ચે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તો આજે રક્ષાબંધન છે. આ દરમિયાન, બહેનો પોતાના ભાઈઓની સમૃદ્ધિ અને લાંબા ...
6
7
Raksha Bandhan - આમ તો રક્ષાબંધન જોડે ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાંથી કેટલીક લોકચર્ચિત કથાઓ આપી રહ્યા છે. તેમાંથી પહેલી કથાનું ધાર્મિક મહત્વ છે
7
8
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.
8
8
9
બજારમાં દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે મીઠાઈ આપણા હાથેથી આપણા રસોડામં જ બનાવવી. અમે રક્ષાબંધન માટે કેટલી મીઠાઈઓની લિસ્ટ તૈયાર કરી હ્હે. આ રક્ષાબંધને આ મીઠાઈઓઓથી તમારા સંબંધોમાં મીઠાસ ભરો.
9
10
શા માટે લાગે છે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે. મૌસમ બદલાય છે અને ગર્મી પણ ધીમે ધીમે પગલ વધારીને આવી જાય છે. બાસોળા કે ટાઢી રસોઈ મૂળતા આ અવધારણાથી સંકળાયેલો ...
10
11
Shitala Satam 2024- શ્રાવણમાં ઘણા તહેવારો આવે છે તેમાં શીતળા સાતમ શ્રાવણમાં બે વાર આવશે. પહેલી 11 ઓગસ્ટ રવિવારના રોજ આવશે બીજી 25 ઓગસ્ટના રોજ આવશે
11
12
શ્રાવણ મહીનાના શુક્લ પક્ષની નાગ પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે મહાદેવ અને નાગદેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નાગ પંચમી પર નાગ દેવતાની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે
12
13
Raksha Bandhan 2024: રક્ષાબંધનનો તહેવાર આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતીક છે. બળેવનો આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ પર ઉજવાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે ...
13
14

નાગ પાચમની રોચક કથાઓ - Nag Pacham Katha

શુક્રવાર,ઑગસ્ટ 9, 2024
શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે ...
14
15
Nag Panchami 2024: નાગ પંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024ના રોજ છે. આ દિવસે પૂજા માટે ક્યારે શુભ મુહૂર્ત આવશે અને પૂજા કરવાની રીત શું છે, ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.
15
16
ગુજરાતના રાજકોટમાં બાળકોનો એક પ્રિય મંદિર છે. આ મદિરમાં એવુ માનવમા આવે છે કે જીવંતિકા માતાનુ આ સ્થાન 150 વર્ષ જૂનુ છે. ત્યારે રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને ભોગમાં પાણીપુરી, પિઝા અને હોટડોગ ...
16
17
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ માટે જ ખોલવામાં આવે છે.
17
18
જ્યોતિષશાસ્ત્રમાં તિથિ, વાર નક્ષત્ર, યોગ અને કારણના સ્પષ્ટ માન વગેરેને પંચાગ કહીએ છે. પંચાગમાં કેટલાક સમય આવુ પણ હોય છે, જેમાં કોઈ પણ મંગળ કાર્ય કરવો નિષિદ્ધ એટલે કે વર્જિત માનવામાં આવે છે. કામ કરતા પર કઈક ન કઈક ખરાબ થવાની શકયતા રહે છે. તેથી નિષિદ્ધ ...
18
19
અહી એકત્ર થયા છે. જેવુ કે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા દિવસ આપણા સૌ માટે એક મંગલ અવસર છે. આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે અને આ ઈતિહાસમાં સદા માટે ઉલ્લેખિત થઈ ચુક્યો છે. આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓ ...
19