0

ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ

મંગળવાર,મે 5, 2020
sanatan dharm mahila
0
1
પૂજા પાઠ કરવા માટે હમેશા તાજી સામગ્રીનો ઉપયોગ કરાય છે. જેમ કે ફળ, શાકભાજી, ફૂળ, ભગવાનને તાજા અર્પિત કરાય છે. પણ સ્કંદપુરાણમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેને ક્યારે વાસી નહી ગણાય એટલે કે તેનો ઉપયોગ ઘણા દિવસો પછી પણ પૂજામાં કરી શકાય છે. જાણો કઈ છે તે ...
1
2
Grun puran-ગરુડ પુરાણ મુજબ આ 5 કામ ઓછી કરી શકે છે ઉંમર
2
3
શાસ્ત્ર કહે છે, જ્યારે કોઈ વ્યક્તિ પર ધનની વરસાદ હોય છે એટલે કે તે સમૃદ્ધ બનશે, તો કુદરત કેટલાક વિશિષ્ટ સંકેતો આપે છે. સંપત્તિની દેવી મા લક્ષ્મી- , દેવી લક્ષ્મી, તમારા ઘરમાં આવી રહી છે, તેની પ્રથમ નિશાની એ છે કે તમે તમારી આસપાસ બરકત જોવાશે. મા ...
3
4
આ તહેવારને અધર્મ પર ધર્મની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ આ તિથિ પર ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આ વખતે આ તહેવાર 8 ઓક્ટોબર મંગળવારે છે.
4
4
5
મહર્ષિ વાલ્મીકિ દ્બારા લિખિત રામાયણમાં ઉલ્લેખ મળે છે 'હનુમાનજીને જ્યારે રાવણની લંકા સળગાવી તો તેને બહુ પશ્ચાતાપ થયું. કારણકે હનુમાનજી એકાદશના રૂદ્ર અવતાર છે.
5
6
તમે જોયુ હશે કે તમારી ચંપલ કે શુઝ ઉંઘા થઈ જાય છે તો મોટેભાગે વડીલો આપણને ટોકે છે. તમે કદી જાણવાની કોશિશ કરી છે કે આની પાછળ શુ રહસ્ય છે. તો ચાલો જાણીએ આજે ચંપલ વિશે આવી જ રોચક વાતો
6
7
દેવભૂમિ ઉત્તરાખંડમાં એક એવું ગામ પણ છે જ્યાંના લોકો આજે પણ પવનપુત્ર હનુમાનજીથી નારાજ છે. આ ગામ દ્રોણગિરિ છે. આ ગામમાં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી કે લાલ ધ્વજ લહેરાવવામાં આવતો નથી.
7
8
જાણો શા માટે છોકરીઓ પગમાં પહેરીએ છે કાળો દોરો, કિસ્મતથી શું છે તેનો કલેકશન
8
8
9
ગરૂડ પુરાણ વિશે બધા જાણતા હશે. આવું નહી છે કે ગરૂડ પુરાણમાં માત્ર ડરાવવા કે નરકની જ વાત છે. કોઈને ત્યાં મોત થઈ જાય છે ત્યારે ગરૂણ પુરાણ વંચાય છે પણ જો તમે એક વાર ગરૂણ પુરાણ વાંચી લેશો તો તમને ખૂબ લાભ થશે અને જીવન અને મોતથી સંકળાયેલી વાતની પણ તમને ...
9
10
જો કિસ્મત નથી આપી રહી સાથ તો અંગૂઠામાં પહેરવું આ ધાતુની વીંટી
10
11
11
12
મિત્રો આપ સૌના ઘરમાં સાંજના સમયે દિવો તો જરૂર જ પ્રગટાવાતો હશે.. પણ શુ આપ જાણો છો સાંજના સમયે દિવો કેમ પ્રગટાવાય છે.. તો ચાલો આજે જાણીએ સાંજે દિવો પ્રગટાવવાથી થતા ફાયદા વિશે માહિતી..
12
13
પંચાગ મુજબ ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષની શરૂ થાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રની શરૂઆત પણ થાય છે. આ વખતે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિને લઈને જ્યોતિષિઓમાં મતભેદ છે. ચૈત્ર નવરાત્ર 28 માર્ચથી 5 એપ્રિલ સુધી રહેશે, પણ ઘણા લોકો નવરાત્ર 29 માર્ચથી ...
13
14
ભગવાન શિવથી સંબંધિત બહુ ઘણા ગ્રંથ છે જેમાં તેમનો જીવન ચરિત્ર, રહેવું, લગ્ન અને પરિવારની વૃદ્ધિ વિશે જણાવ્યું છે પણ શૈવ મતથી સંબંધિત શિવપુરાણ
14
15
શાસ્ત્રોમાં કહ્યું છે કે જે સ્ત્રીના પતિ મૃત્યુ પામે છે તેને તેના -આહાર અને ડ્રેસિંગ બદલવા જ પડશે. શાસ્ત્ર કહે છે કે તે સ્ત્રીઓએ માંસ-માછલી, ડુંગળી અને લસણ છોડવા જોઈએ -શાસ્ત્રોમાં વિધવા માટે મસૂર, સલગમ, મૂળો અને ગાજરનો સેવન પણ પ્રતિબંધિત કરવામાં ...
15
16
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું, ત્યારે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે અમૃત પીવા માટે વિવાદ શરૂ થયો, તેના સમાધાન માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધું. મોહિનીના રૂપમાં, બધા ભગવાન અને દાનવો તેમના દ્વારા આકર્ષાયા, પછી ભગવાન ...
16
17
* રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય, * રસોડામાં તવાને આ રીત રાખવું. *તવા અને કડાહી રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. *તવાનો કેટલું મહત્વ છે
17
18
1. મેહનત કરવાથી દરિદ્રતા નહી રહે, ધર્મ કરવાથી પાપ નહી રહે, મૌન રહેવાથી કલેશ નહી હોય અને જાગતા રહેવાથી ડર નહી હોય.
18
19
ભારતમાં મહિલાઓને દેવીનો સ્વરૂપ ગણાયું છે . અહીં નારીને લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાના રૂપમાં પૂજાય છે. અર્થવવેદમાં પણ કહ્યું છે કે, જ્યાં મહિલાઓનો આદર કરાય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે. જ્યાં તેમનો અપમાન હોય છે, ત્યાં બધા કામ નિષ્ફળ હોય છે. સિવાય તે ...
19