Share Index 24

ગુરુવાર, 9 એપ્રિલ 2026
0

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

મંગળવાર,ફેબ્રુઆરી 23, 2010
0
1
સ્ટરલાઈટ ટેક્નોલોજીજે વીજળી નાણાકીય નિગમ (પીએફસી)થી 800 કરોડ રૂપિયાની ટ્રાસમિશન પરિયોજનાનો ઓર્ડર મેળવ્યો છે.
1
2

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
સોમવારે બીએસઈનો સૂચકાંક 48 અંક વધીને 16,237 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 12 અંક વધીને 4,856 પર બંધ થયો હતો.
2
3
નાણાકીય સેવા ફર્મ વોલ સ્ટ્રીટ ફાયનાંસે શુક્રવારે કહ્યુ કે ભૂપેન્દ્રકુમાર મોદીએ કંપનીના નિદેશક અને નિદેશજ મંડળના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. કંપનીએ બીએસઈને જણાવ્યુ કે તેમનુ રાજીનામુ ફેબ્રુઆરીથી પ્રભાવી થઈ ગયુ.
3
4

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
શુક્રવારે બીએસઈનો સૂચકાંક 136 અંક ઘટીને 16.192 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 43 અંક ઘટીને 4845 પર બંધ થયો હતો.
4
4
5

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2010
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક 101 અંક ઘટીને 16,328 પર બંધ થયો હતો, જ્યારેકે એનએસઈનો સૂચકાંક 26 અંક ઘટીને 4888 પર બંધ થયો હતો.
5
6

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

બુધવાર,ફેબ્રુઆરી 17, 2010
બુધવારે બીએસઈનો સૂચકાંક 202 અંક વધીને 16,429 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 58 અંક વધીને 4,914 પર બંધ થયો હતો.
6
7

આયશર મોટર્સ : 70 ટકા લાભાંશની ભલામણ

બુધવાર,ફેબ્રુઆરી 17, 2010
આયશર મોટર્સ લિમિટેડના નિદેશક મંડળની બેઠક 13 ફેબ્રુઆરી 2010ના રોજ થઈ, જેમાં 70 ટકા લાભાંશની ભલામણ કરવામાં આવી.
7
8

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
મંગળવારે બીએસઈનો સૂચકાંક 188 અંક વધીને 16,227 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 54 અંક વધીને 4,856 પર બંધ થયો હતો
8
8
9

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
સોમવારે બીએસઈનો સૂચકાંક 114 અંક ઘટીને 16,038 પર બંધ થયો હતો, જ્યારેકે એનએસઈનો સૂચકાંક 25 અંક ઘટીને 4,802 પર બંધ થયો હતો.
9
10
હૈથવે કેબલ એંડ ડેટાકોમની શરૂઆતની સાર્વજનિક રજૂઆતને ગુરૂવારે અંતિમ દિવસે લગભગ પૂર્ણ અભિદાન મળી ગયુ હતુ.
10
11

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક 230 અંક વધીને 16,153 પર બંધ થયો હતો જ્યારે કે એનએસઈનો સૂચકાંક 70 અંક વધીને 4827 પર બંધ થયો હતો.
11
12

ચીને અમેરિકન કંપનીના શેર ખરીદ્યા

ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
વિશ્વ સ્તર પર રજૂ લોન સંકટના વચ્ચે ચીન ઈનવેસ્ટમેંટ કોર્પોરેશનના વર્ષ 2009માં વિવિધ અમેરિકી કંપનેઓમાં 9.6 અરબ ડોલર મૂલ્યના શેર ખરીદ્યા છે. જે કંપનીઓના શેર ખરીદ્યા છે, તેમા સિટીગ્રુપ, એપલ અને મોર્ગન સ્ટેનલે જેવી કંપનીઓનો સમાવેશ છે.
12
13

શેર બજારમાં આજના મુખ્ય બિંદુ

બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
ભારતમાં શેર બજારના મુખ્ય બિંદુ, આ પ્રકારના છે. ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યુ. સેંસેક્સમાં 63 અંકોનો શરૂઆતી વધારો, નિફ્ટી પણ 21 અંકોના વધારા સાથે ખુલ્યુ.
13
14

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
બુધવારે બીએસઈનો સૂચકાંક 120 અંક ઘટીને 15,922 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 35 અંક ઘટીને 4757 પર બંધ થયો હતો.
14
15

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
મંગળવારે બીએસઈનો સૂચકાંક 107 અંક વધીને 16042 પર બંધ થયો હતો, જ્યારેકે એનએસઈનો સૂચકાંક 32 અંક વધીને 4792 પર બંધ થયો હતો.
15
16

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

સોમવાર,ફેબ્રુઆરી 8, 2010
સોમવારે બીએસઈનો સૂચકાંક 20 અંક વધીને 15,936 પર બંધ થયો હતો, જ્યરે કે એનએસઈનો સૂચકાંક 3 અંક વધીને 4,760 પર બંધ થયો હતો.
16
17

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

શનિવાર,ફેબ્રુઆરી 6, 2010
આજે 90 મિનિટના વિશેષ વેપાર માટે ખુલેલ શેર બજાર 124.72 અંક વધીને 15,915 પર બંધ થયો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 38.60 ના વધારા સાથે 4757 પર બંધ થયો.
17
18

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
શુક્રવારે બીએસઈનો સૂચકાંક 434 અંક ઘટીને 15,791 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 127 અંક ઘટીને 4,719 પર બંધ થયો હતો.
18
19

ભારે ઘટાડા સાથે ખુલ્યુ શેર બજાર

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
દેશનો શેર બજાર શુક્રવારે ભારે ઘટાડા સાથે ખુલ્યો. સેંસેક્સ લગભગ 300 અંક ઘટીને ખુલ્યો, પરંતુ ખુલતા જ 434 અંક નીચે ગબડી ગયો. 16000ના સ્તર નીચે પહોંચી ગયો. નિફ્ટી પણ લગભગ 100 અંક નીચે ખુલ્યો અને તે 4800ના સ્તરના નીચે ખુલ્યો. મેટલ શેરોમાં ભારે ઘટાડો ...
19