Share Index 31

ગુરુવાર, 16 એપ્રિલ 2026
0

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

બુધવાર,નવેમ્બર 25, 2009
0
1
જયશ્રી કેમિકલ્સ લિમિટેડે જણાવ્યુ છે કે કંપનીની એક પ્રમોટર કંપની ડાયમંડ કંપની લિમિટેડે જેની કંપનીમાં 10 રૂપિયા પ્રતિ 2,00મ142 ઈકવિટી શેરો (3.754 ટકા)નુ હોલ્ડિંગ છે, 18 નવેમ્બર 2009ના રોજ 8,330 ઈકવિટી શેરોનુ વેચાણ કરવામાં આવ્યુ છે.
1
2

શેર બજાર : આજના મુખ્ય બિંદુ

બુધવાર,નવેમ્બર 25, 2009
શેર બજારમાં 25 નવેમ્બર, બુધવારના મુખ્ય બિંદુ આ પ્રકારે છે. સેંસેક્સમાં 2 અંકોનો વધારો, નિફ્ટીમાં 9 અંકોનો ઘટાડો. ગેલ, ભેલ, એચડીએફસી, હિંડાલ્કો, ભારતી એયરટેલ અને ઈંફોસિસના શેરોમાં શરૂઆતી ઘટાડો.
2
3

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

મંગળવાર,નવેમ્બર 24, 2009
મંગળવારે બીએસઈનો સૂચકાંક 49 અંક ઘટીને 17,131 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 13 અંક ઘટીને 5091 પર બંધ થયો હતો.
3
4

ડિશ ટીવી 10 કરોડ એકત્ર કરશે

મંગળવાર,નવેમ્બર 24, 2009
ડાયરેક્ટ-ટુ-હોમ 'ડીટીએચ' સેવા પૂરી પાડનારી ડિશ ટીવી ઈડિયાએ કહ્યુ કે એ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિભૂતિઓ રજૂ કરી 10 કરોડ ડોલર લગભગ 464 કરોડ રૂપિયા એકત્ર કરશે.
4
4
5
બીએસઈનો સૂચકાંક 158 અંક વધીને 17180 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 51 અંક વધીને 5104 પર બંધ થયો હતો
5
6

શેર બજાર : આજના મુખ્યબિદું

સોમવાર,નવેમ્બર 23, 2009
અઠવાડિયા પહેલા વેપારી સેશનની શરૂઆત વધારા સાથે થઈ. જો કે વધારો સામાન્ય છે. આંકડા મુજબ, બીએસઈનો સેંસેક્સ 62 પોઈંટસ ઉપર ખુલ્યો. જ્યારે કે એનએસઈનો નિફ્ટી પર વેપારની શરૂઆત 20 પોઈંટ્સના વધારા સાથે થયો.
6
7

વીએલએસ ફાઈનેસના શેરની ખરીદી

રવિવાર,નવેમ્બર 22, 2009
વીએલએસ ફાઈનેંસ લિમિટેડે જણાવ્યુ છે કે પ્રમોટર ગ્રુપની કંપની વીએલએસ કેપિટલ લિમિટેડે ખુલ્લા બજારમાંથી કંપનીના 50,000 શેરની ખરીદી કરી છે.
7
8
રીગલ એંટરટેનમેંટ એંડ કંસલ્ટેંટ લિમિટેડે સૂચના આપી છે કે કંપનીના એક પ્રમોટરે 12થી 13 નવેમ્બર 2009ના રોજ બજારમાંથી કંપનીના 155 ઈકવિટી શેરોની ખરીદી કરી છે.
8
8
9

મેક્નેલીને 306 કરોડનો ઓર્ડર

શનિવાર,નવેમ્બર 21, 2009
મૈકનેલી, ભારત એંજીનિયરિંગ કંપનીને રાઉરકેલા સ્ટીલ સંયંત્રની તરફથી એંજીનિયરિંગ સંબંધી કામ માટે 306.45 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
9
10
ગૈમન ઈંફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સે શુક્રવારે કહ્યુ કે તેને બિહારમાં રસ્તાના રિપેરિંગ માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ પાસેથે 850 કરોડ રૂપિયાની મૂળ કિમંતનો ઠેકો મળ્યો છે.
10
11

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

શુક્રવાર,નવેમ્બર 20, 2009
શુક્રવારે બીએસઈનો સૂચકાંક 236 અંક વધીને 17022 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 63 અંક વધીને 5052 પર બંધ થયો હતો.
11
12

જયશ્રી કેમિકલ્સ : શેરોનુ વેચાણ

શુક્રવાર,નવેમ્બર 20, 2009
જયશ્રી કેમિકલ્સ લિમિટેડે જણાવ્યુ છે કે તેની એક પ્રમોટર ગ્રુપ કંપની ધ ડાઈમેંડ કંપની લિમિટેડે 12 નવેમ્બર 2009ના રોજ કંપનીના 1500 ઈકવિટી શેરોનુ વેચાણ કર્યુ છે.
12
13

ડીસીબીના શેરોની વહેંચણી

શુક્રવાર,નવેમ્બર 20, 2009
ડેવલોપમેંટ ક્રેડિટ બેંક લિમિટેડની કેપિટલ રેજિંગ કમિટી (સીઆરસી)ની બેઠક 18 નવેમ્બર 2009ના રોજ થઈ જેમા બેંકના 10 રૂપિયાની મૂળ કિમંતના 23725835 ઈકવિટી શેર 24.14 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમ પર ક્યૂઆઈપી દ્વારા ક્યૂઆઈબીને વહેંચવામાં આવ્યા.
13
14

બીએસઈ એનએસઈના છેલ્લા સૂચકાંકો

ગુરુવાર,નવેમ્બર 19, 2009
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક 213 અંક ઘટીને 16786 પર બંધ થયો હતો જ્યારે કે એનએસઈનો સૂચકાંક 66 અંક ઘટીને 4989 પર બંધ થયો હતો.
14
15
એચસીએલ ઈંફોસિસ્ટમ્સ લિમિટેડના સમિતિએ ઈએસઓએસ 2000 અને 2005 હેઠળ કર્મચારીઓને (127.75 રૂપિયા પ્રતિ શેર પ્રીમિયમના દરે 2 રૂપિયાની મૂળ કિમંતના 1600 અને 105.63 રૂપિયા પ્રતિ શેર પ્રીમિયમના દરે 2 રૂપિયાની મૂળ કિમંતના 7425 ઈકવિટી શેર) 9025 ઈકવિટી શેરની ...
15
16

એડ્યૂકોમ્પના શેરોની વહેંચણી

ગુરુવાર,નવેમ્બર 19, 2009
એડ્યૂકોમ સોલ્યૂશંસ લિમિટેડની પારિશ્રમિક સમિતિની બેઠક 17 નવેમ્બર 2009નાર રોજ થઈ, જેમા ઈએસઓપી 2006 અને 2007ના હેઠળ ઓપ્શનને કંવર્જન પર 14,130 ઈકવિટી શેરોની વહેંચણી કરવામાં આવી.
16
17
બુધવારે બીએસઈનો સૂચકાંક 52 અંક ઘટીને 16999 પર બંધ થયો હતો, જ્યારેકે એનએસઈનો સૂચકાંક 8 અંક ઘટીને 5055 પર બંધ થયો હતો .
17
18
ટેક મહિન્દ્રાના લિમિટેડે જણાવ્યુ કે 16 નવેમ્બર 2009ના રોજ કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટરોની પ્રતિભૂતિ વહેંચણી કમિટીએ સ્ટોક ઓપ્શંસના ઉપયોગ પર ઈએસઓપી 2000ના હેઠળ 10 રૂપિયાની કિમંતના 37170 ઈકવિટી શેર કુલ 10 રૂપિયા પ્રતિ 102450 ઈકવિટી શેર વહેંચવા માટેના ...
18
19

એનએસઈ બીએસઈના છેલ્લા સૂચકાંકો

મંગળવાર,નવેમ્બર 17, 2009
મંગળવારે બીએસઈનો સૂચકાંક 19 અંક વધીને 17051 પર બંધ થયો હતો, જ્યારેકે એનએસઈનો સૂચકાંક 4 અંક વધીને 5062 પર બંધ થયો હતો.
19