દેશનુ આર્થિક માળખુ મજબૂત હોવાને કારણે અમેરિકાની રેટિંગ ઘટવાની અસર ભારત પર નહી પડે એવા નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીએ આશ્વાસન છતા ઘરેલૂ શેર બજારને ભાંગવાથી રોકી ન શકાયુ.
આજે શેર બજારમાં ઘણો ઘટાડો નોંધવામાં આવ્યો છે. સેંસેક્સમાં 500થી વધુ અંકોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. નિફ્ટી પણ 5000 અંક નીચે ખુલ્યુ છે. નિફ્ટી 14 મહિનાના નિમ્ન સ્તર પર ખુલ્યુ છે. આ સમયે થોડી રિકવરી જોવા મળી રહી છે. સેંસેક્સ 465 અંક નીચે ટ્રેડ કરી ...
. અમેરિકાની ક્રેડિટ રેટિંગ ઘટવા અને યૂરોપીય કર્જ સંકટની અસર એશિયાઈ શેર બજારમાં દેખાવવી શરૂ થઈ ગઈ છે. ભારતમાં સોમવારે પ્રી-ઓપાન્માં સેંસેક્સ 17000ની નીચે પહોંચી ગયુ. સેંસેક્સ લગભગ 500 અંકોના ઘટાડા સાથે ખુલ્યુ. અ રીતે સેંસેક્સ 52 અઠવાડિયામાં સૌથી ...
સોમવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.40 વાગ્યે 442 અંક ઘટીને 16,863 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.40 વાગ્યે 128 અંક ઘટીને 5,083 પર રહ્યો હતો.
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.20 વાગ્યે 51 અંક વધીને 17,991 પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.20 વાગ્યે 16 અંક વધીને 5,421 પર ખુલ્યો હતો.
બુધવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.30 વાગ્યે 183 અંક ઘટીને 17,926 પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.30 વાગ્યે 60 અંક ઘટીને 5,397 પર ખુલ્યો હતો.
દેશના શેર બજાર બીએસઈ અને નિફ્ટીમાં મંગળવારે શરૂઆતી વેપારમાં ઘટાડાનુ વલણ રહ્યુ.
પ્રમુખ સૂચકાંક સેંસેક્સ 30.58 અંક ગબડીને 18,283 પર જ્યારે કે નિફ્ટી 23.60 અંક ઘટીને 5493 પર ખુલ્યો.
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડએ ક્રમવાર કંપનીઓ અને મ્યુચુઅલ ફંડ માટેના નિયમો વધુ ચુસ્ત કર્યા છે.
સેબીએ કંપનીઓને કહ્યુ છેકે તેમણે પોતાની ચોથી ત્રિમાસિકના પરિણામ અનિવાર્ય રૂપે રજૂ કરવાના રહેશે.
બુધવારે બીએસઈનો સૂચકાંક સવારે 9.30 વાગ્યે 18 અંક ઘટીને 18,501 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 9.30 વાગ્યે 5 અંક ઘટીને 5,569 પર રહ્યો હતો.