ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (10:18 IST)

શ્રાદ્ધપક્ષનો આ દિવસ મહિલાઓ માટે છે ખાસ

શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોની તિથિ મુજબ શ્રાદ્ધ કરીએ છીએ. પણ શુ આપ જાણો છો કે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન એક તિથિ એવી હોય છે જે મહિલાઓ માટે ખાસ હોય છે.  શ્રાદ્ધપક્ષનો એક દિવસ મહિલાઓને સમર્પિત હોય છે. આ દિવસને માતૃનવમી કહેવામાં આવે છે