રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2024 (09:03 IST)

શ્રાવણ માસ 2024- ક્યારે શરૂ થઈ રહ્યા છે શ્રાવણ મહીનો

Shravan 2024
shravan 2024- ભોળેનાથને સમર્પિત શ્રાવણ મહીનાનુ હિંદુ ધર્મમાં ખૂબજ મહત્વ છે. 

ઉત્તર ભારતમાં ગુજરાતી કેલેંડર કરતા 15 દિવસ પહેલા શ્રાવણ મહીનાની શરૂઆત થાય છે. 
શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખુબ જ ખાસ રહેશે. કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે
 
ઉત્તર ભારતમાં શ્રાવણ માસ 2024
ગુજરાતમાં શ્રાવણ મહીનો 2024 5 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહીનાની શરૂઆત 22 જુલાઈથી શરૂ થઈ રહી છે. અને 19 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે શ્રાવણ મહીનો સંપન્ન થશે. 
 
પ્રથમ સોમવાર- 5 ઓગસ્ટ 
બીજો સોમવાર- 12  ઓગસ્ટ 
ત્રીજો સોમવાર- 19  ઓગસ્ટ 
ચોથો સોમવાર- 26 ઓગસ્ટ 
પાંચમો સોમવાર- 2 સેપ્ટેમ્બર 

Edited By- Monica sahu