0

આનંદ ફરી ડ્રો રમી ચોથા સ્થાને

શુક્રવાર,માર્ચ 6, 2009
0
1
મધ્યપ્રદેશના ઇન્દોરમાં આગામી 12મીથી 15 માર્ચ સુધી આયોજિત ઇન્ડિયન ઓપન આઇટીટીએફ વર્લ્ડ પ્રો ટૂર આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિશ પ્રતિયોગિયામાં ભાગ લેવા માટે આવી રહેલા ભારતીય ટેબલ ટેનિશ ખેલાડીઓ 9મી માર્ચથી ઇન્દોરમાં અભ્યાસ કરશે. આયોજન સમિતિના મીડિયા પ્રભારી ...
1
2
ઓ.એ.જી.સી સેકન્ડી ડિવીઝન ગ્રુપ સી ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન શુક્રવારથી અહીંના વીવા કેરલ અને ટાઇટેનિયમ વચ્ચેની મેચ સાથે થશે. 19મી માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં વીવા કેરલ અને ટાઇટેનિયમ ઉપરાંત ભાગ લેવાવાળી ટીમોમાં ગોવાની સલગાવકર સ્પોર્ટસ ક્લબ, ...
2
3
ખિતાબના પ્રબળ દાવેદાર ચર્ચિલ બ્રધર્સે આઇ લીગ ફુટબોલ ટુર્નામેન્ટની એક મેચમાં મોહન બગાનને 3.1થી હાર આપી હતી. ચર્ચિલે મેચની શરૂઆતથી જ આક્રમકતા અપનાવી હતી અને ચોથી મિનિટમાં જ તે ગોલની નજીક પહોંચી ગયા હતા. પરંતુ વિપક્ષી ગોલકિપર સંગ્રામ મુખરજીને અદાફે ...
3
4
આંતર રાષ્ટ્રિય ટેનિસ મહાસંઘે શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાને પગલે આ મહિને પાકિસ્તાનના કરાંચીમાં થનાર જુનિયર ટેનિસ ટુર્નામેન્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે. આઇટીએફની જુનિયર ટેનિસના મેનેજર લુકા સૈટિલીએ આજે કહ્યું ...
4
4
5

પ્રકાશ ઈટાલીયન ઓપનની બહાર

ગુરુવાર,માર્ચ 5, 2009
પ્રકાશ અમૃતરાજ ઈટાલીમાં ચાલી રહેલી 106500 યુરોનું ઈનામ ધરાવતી એટીપી ચેલેન્જર ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જર્મનીનાં બેનેડીક્ટ ડોર્શની સામે 6-7, 3-6થી હારી ગયા હતા.
5
6
ઈજાથી બહાર આવ્યા બાદ સાયના નેહવાલ કમબેક કરશે તેવી આશા પર ત્યારે પાણી ફરી વળ્યા, જ્યારે તે સુપર સીરીઝનાં પ્રથમ રાઉન્ડમાં સીધા સેટમાં હારી ગઈ.
6
7
રમત અને ગૃહમંત્રાલયની માંગ છતાં પદ્મ પુરસ્કાર સમિતિએ બીજિંગ ઓલિમ્પિકમાં પદક જીતનાર ખેલાડીઓ સુશીલ કુમાર, વિજેન્દ્રસિંહના નામ પુરસ્કાર મેળવનારાઓની સૂચિમાંથી કાઢી નાખ્યુ હતું.
7
8

સુટિલની શાનદાર શરૂઆત

બુધવાર,માર્ચ 4, 2009
ફોર્સ ઈંડિયાના ડ્રાઈવર એડ્રિયન સુટિલે નવી મર્સીડીઝ ઈંઝન વીજેએમ 02 કાર સાથે સારી શરૂઆત કરતા ટેસ્ટ ડ્રાઈવમાં પાંચમું સ્થાન મેળવ્યુ છે. સુટિલે 63 લૈપ પૂરા કર્યા. પોતાની સર્વશ્રેષ્ઠ લેપ એક મિનિટ 20.621 સેકેંડમાં તેણે ટોયોટાના ટિમો ગ્લોકથી માત્ર એક ...
8
8
9
બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતવા બદલ અભિનવ બિન્દ્રાને ગઈકાલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પટના ખાતે આમંત્રીત કર્યા હતાં. અને તેમની આ સિદ્ધિ બદલ તેમને 11 લાખનો ચેક એનાયત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો.
9
10
બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતનાર અભિનવ બિન્દ્રાએ પાકિસ્તાનમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર મંગળવારે થયેલ આતંકવાદી હુમલા પર આશ્ચર્ય વ્યક્ત કરી નિંદા કરી હતી. તેમજ ઘાયલ ખેલાડીઓ ઝલદી ઠીક થઈ જાય તેવી કામના કરી હતી.
10
11
વર્ષ 2010માં દિલ્હીમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના વધુ પ્રસાર અને સારા રિઝલ્ટ માટે તેનું આઉટ સોર્સ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પ્રસારભારતીએ જણાવ્યું છે. પ્રસારભારતીએ આ અંગેના ઇચ્છુકો પાસેથી અરજીઓ પણ મંગાવી છે. પ્રસાર ભારતીના પ્રમુખ બી એસ લાલીએ ...
11
12
જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના નિશાનબાજોએ વ્યક્તિગત સ્પર્ધામાં અચૂક નિશાન લગાવતાં 39મી આંતર પ્રાંત પ્લાટૂન વેપન્સ નિશાનેબાજી સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો હતો. સીમા સુરક્ષા બળના કેન્દ્રીય આયુધ્ધ અને યુધ્ધ વિદ્યાલય દ્વારા અહીં રેવતી રેન્જ પર આયોજિત આ ...
12
13
જાણીતા રમત પ્રશાસક ફર્નાંડો રિબાને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ એફઆઈએચના નવા કોષાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. આ નિર્ણય સ્વિટ્ઝરલેંડના લૂસાનેમાં કાર્યકારી બોર્ડની બેઠકમાં કરવામાં આવ્યો હતો.
13
14
લિનારેસ. વિશ્વ ચૈમ્પિયન વિશ્વનાથન આનંદ આજે અહી મૈજિસ્ટ્રલ સિયુડાડ ડિ લિનારેસ શતરંજ ટૂર્નામેંટના નવમાં રાઉંટમાં આર્મેનિયાના લેવોન અરોનિયન સામે ડ્રો રમી પાંચમાં સ્થાન પર ખસકી ગયા છે.
14
15
બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતનાર અભિનવ બિન્દ્રાએ આહે અહી કહ્યુ કે ભારતમાં પ્રતિભાની કમી નથી, અને જો ખેલાડીઓને બુનિયાદી સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો ભારતમાં હજી વધારે પદકો આવી શકે છે.
15
16
પ્રકાશ અમૃત રાજ ઈટલીમાં ચાલી રહેલ 106500 યૂરો ઈનામી રાશિના એટીપી ચેલેંજર ટૂર્નામેંટના પ્રથમ મેચમાં જ જર્મનીના બેનેડિસ્ક ડોર્શના હાથે 6.7,3.6થી હાર મેળવી એકલ વર્ગમાંથી બહાર થઈ ગયા છે.
16
17

સાનિયા 88માં સ્થાન પર

સોમવાર,માર્ચ 2, 2009
દુબઈ ચૈમ્પિયનશિપના બીજા જ રાઉંડમાં હાર્યા બાદ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ડબ્લ્યુટીએ એકલ રેંકિંગમાં 13 ક્રમ પાછળ ખસકીને 88માં સ્થાન પર આવી ગઈ છે.
17
18
વિશ્વ ચૈમ્પિયન વિશ્વનાથન આનંદ મેજિસ્ટ્રલ સિયુડાડ ડિ લિનારેસ શતરંજ ટૂર્નામેંટના આઠમાં દૌરમાં તૈમૂર રાદજાબોવથી બાજી ડ્રો રમીને સંયુક્ત રૂપે ચોથા સ્થાન પર છે.
18
19
વિશ્વના નંબર ત્રણ ખેલાડી નોવાક જોકોવિચે દુબઈ ચૈમ્પિયનશિપના ફાઈનલમાં ડેવિડ ફેરરને 7-5, 6-3થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. બંને વચ્ચે જોરદાર મુકાબલો થયો જેમાં સર્બિયાના જોકોવિચ સ્પેનિશના પ્રતિદ્વંદ્વી પર ભારે પડ્યા હતાં.
19