સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

ડિસ્કસ થ્રો માં મેડલની આશા પ્રબળ, વિકાસ ગૌડા ફાઈનલમાં

સોમવાર,ઑગસ્ટ 6, 2012
0
1
સાયના નેહવાલે મહિલા બેડમન્ટિન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસલ રચી દીધો છે. શુક્રવારે બેડમિન્ટનની વર્લ્ડ નંબર-1 ખેલાડી સામે સેમિફાઈનલમાં હાર્યા બાદ આજે બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં ચીનની દુનિયાની બીજા નંબરની ખેલાડી જિન વાંગ ઈજાગ્રસ્ત થયા બાદ ...
1
2
25 મીટર ફાયર પિસ્ટલ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને ભારતનેરજત પદક અપાવ્યો. ખૂબ જ રસપ્રદ હરીફાઈમાં તેઓ 4 અંકથી ગોલ્ડ મેડલ ચુકી ગયા. વિશ્વ રેકોર્ડની બરાબરી કરતા ક્યૂબાના લોરિસ પૂપોએ ગોલ્ડ મેડલ જીત્યો પૂપોએ 34 અને વિજય કુમારે 30 અંક પ્રાપ્ત કર્યા. ...
2
3
લંડન ઓલિમ્પિક ર૦૧રમાં ભારત સાથે દગો થયો છે. ૬૯ કિલોગ્રામ વર્ગમાં ભારતના બોક્સર વિકાસ કૃષ્‍ણને અમેરિકન બોક્સર એરોલ સ્પેંસ સામે મેળવેલી જીતનો નિર્ણય બદલીને તેને હવે હારેલો જાહેર કરાયો છે. આ નિર્ણયને પગલે ભારતીય છાવણીમાં સન્નાટો છવાઇ ગયો છે.
3
4
ભારતીય બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ લંડન ઓલિમ્પિકની બેડમિંટન સ્પર્ધાના સેમીફાઈનલમાં હારી ગઈ છે. તેને ચીનની વાંગ યિહાને 21-13, 21-13થી હરાવી. વિશ્વની નંબર એક ખેલાડી વાંગે સાઈના વિરુદ્દ પ્રથમ ગેમ સહેલાઈથી જીતી. બીજી ગેમમાં એક સમય સાયના વાંગ વિરુદ્ધ ...
4
4
5
ભારતની બેડમિન્ટન મહિલા ખેલાડી સાયના નેહવાલે ઈતિહસ રચી દીધો છે. ગુરૂવારે મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સાયના ડેનમાર્કની તેની કટ્ટર હરિફ ટિને બાઉનને હરાવી બેડમિન્ટન ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
5
6
ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાએ મહિલા ડબલ્સની જોડીએ જીત નોંધાવી મેડલની આશા જીવંત રાખી છે.
6
7
ઓલિમ્પિકની બોક્સિંગ સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડમાં સુમિત સાંગવાનની વિવાદાસ્પદ હાર સામે ભારતે નોંધાવેલા વિરોધને નકારી કાઢવામાં આવ્યો છે.
7
8
. ભારતની ટોચની બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલે લંડન ઓલિમ્પિકની મહિલા એકલ સ્પર્ધાના ગ્રુપ ઈ મેચમાં અહી બેલ્જિયમની લિયાને ટેન વિરુદ્ધ સીધી રમતમાં સહેલાઈથી જીત સાથે નોકઆઉટ ચરણમાં સ્થાન બનાવી લીધુ
8
8
9
ભારતીય મેન્સ હોકી ટીમે લંડન ઓલિમ્પિકમાં ખિતાબની પ્રમુખ દાવેદાર માનવામાં આવી રહેલી નેધરલેન્ડની ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતુ છતા પણ મેચના અંતે ભારતને ઓપનિંગ ગેમમાં પરાજય સહન કરવો પડ્યો હતો. સોમવારે નેધરલેન્ડે ગ્રુપ-બીની ઓપનિંગ મેચમાં ભારતીય ...
9
10
લંડન ઓલિમ્પિકમાં આખરે ચોથા દિવસે મેડલની યાદીમાં ખાતુ ખોલાવ્યું હતુ. સોમવારે કારકિર્દીની પ્રથમ ઓલિમ્પિક રમી રહેલા ગગન નારંગે 10 મીટર એર રાઈફળ શૂટિંગમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. નારંગે ક્વાલિફાઈ રાઉન્ડમાં 598 પોઈન્ટ હાંસલ કરી ફાઈનલ રાઉન્ડમાં ...
10
11
બીજિંગમાં ભારતને ઓલિમ્પિક ઈતિહાસનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવનાર અભિનવ બિન્દ્રા લંડન ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો છે. 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં બિન્દ્રા ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આ વર્ષે અભિનવ પાસેથી દેશને સૌથી વધુ આશા હતી. ક્વોલિફાઈ ...
11
12
ભારતીય હોકી ટીમ આજથી ઓલિમ્પિમાં તેના અભિયાનની શરૂઆત હોલેન્ડ સામેની મુકાબલાથી કરશે. આઠ વર્ષ બાદ ઓલિમ્પિકમાં રમી રહેલી ભારતીય ટીમ રેન્કિંગમાં દસમાં ક્રમ પર છે. આ પહેલા ભારત ઓલિમ્પિક ઈતિહાસમાં આઠ વખત ચેમ્પિયન રહી ચૂક્યું છે. ભારતીય હોકી ટીમ અત્યાર ...
12
13
મિસ્ટર જેમ્સ બોર્ડની સાથે બ્રિટનના મહારાણીની ચોપરમાંથી પેરાશૂટ જમ્પ લગાવી કરી મેદાન પર એન્ટ્રી..આવી જ કઈંક જોવા મળ્યું લંડન ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં... હોલીવુડની બોન્ડ સિરીઝમાં જેમ્સ બોર્ડનું પાત્ર ભજવાનાર ડેનિયલ ક્રેગની બ્રિટનના રાજ મહેલમાં ...
13
14
લંડન ઓલિમ્પિકમાં ભારતી તરફથી અત્યાર સુધીના સૌથી વધુ 81 એથ્લેટ્સ ક્વોલિફાઈ થયા છે. આ પહેલા બીજિંગ ઓલિમ્પિકમાં ભારતના 56 એથ્લેટ્સ ક્વોલિફાઈ થયા હતા. જેમાં દેશની રાષ્ટ્રીય રમત હોકી ટીમ ક્વોલિફાઈ કરી ચૂકી ન હતી.
14
15
દુનિયાના ખેલ પ્રેમીઓ જેની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા લંડન ઓલિમ્પિકની આડે માત્ર ગણતરીના કલાકો બાકી છે. આજે ભારતીય સમય પ્રમાણે મધરાત્રીએ 1 વાગ્યે લંડન ઓલિમ્પિકની ભવ્ય સેરેમની યોજાવાની છે. 27 જુલાઈથઈ 12 ઓગસ્ટ સુધી યોજાઈ રહેલા લંડન ઓલિમ્પિકના ...
15
16
૩૦મા ઓલિમ્પિકની શરૂઆત આજે લંડનમાં થઇ રહી છે. ભારતીય સમય મુજબ, મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે રંગારંગ ઉદઘાટન સમારોહનું આયોજન કરાશે તે સવાર સુધી ચાલશે. આ ભવ્ય ઓપનિંગ સેરેમની લંડનમાં ઓલિમ્પિક સ્ટેડિયમ ખાતે યોજાશે. ૧૨ ઓગસ્ટ સુધી યોજાનારા રમતના મહાકુંભમાં ...
16
17
શુક્રવારે યોજાઈ રહેલી લંડન ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની માટે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઓલિમ્પિકમાં આ વર્ષ સુરક્ષા, હેકર્સ સહિત વરસાદ તોળાઈ રહ્યો છે. સુરક્ષા માટે લંડનને અભેદ કિલ્લામાં ફરવી નાંખવામાં આવ્યું છે. જ્યારે હેકર્સના ઈરાદાઓ પર પાણી ફેરવવા ...
17
18
કોઈ પણ રમતમાં ખેલાડીઓ પર સટ્ટો રમાતો હોય છે પરંતુ લંડન ઓલિમ્પિકમાં તો વરસાદની સંભાવનાથી સટ્ટા બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
18
19
એક્સપર્ટ્સના માનવા અનુસાર ભારતની મહિલા તીરંદાજ ટીમ પાસે લંડન ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. કેમકે મહિલા ખેલાડીઓમાં માનસિક તાકાત છે અને દબાણમાં સારુ પ્રદર્શન કરતા શિખી ગઈ છે.
19