કેન્દ્રિય રમત મંત્રી મનોહર સિંહ ગિલનું કહેવું છે કે, રાષ્ટ્રમંડળ રમતો માટે પાયાગત માળખુ તૈયાર કરવામાં મોડુ જરૂર થયું છે પરંતુ કેન્દ્ર સરકાર, તેનું મંત્રાલય, ભારતીય રમત પ્રાધિકરણ : એસએઆઈ અને સંબંધિત એજન્સીઓ મળીને આ કામને સમય પર પૂર્ણ કરી લેશે.
ભારતના દિગ્ગજ ખેલાડી લિએંડર પેસનું માનવું છે કે, ભારત જો ઘણા બધા ટેનિસ સ્ટાર ઉત્પન્ન કરી શક્યું ન હોય તો તેનું કારણ એ છે કે, ખેલાડી શારીરિક ફિટનેસમાં પાછળ પડી રહ્યાં છે અને તેમને તાલીમ માટે ‘સ્પોર્ટ્સ સાઇંસ સેંટર’ની જરૂરિયાત છે. ભારતમાં જ્યારે ટેનિસ ...
‘અમેરિકાનો વર્લ્ડ નંબર વન ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સ તેની રમતની જેમ કમાણીમાં પણ અવ્વલ આવે છે. જોકે તે માત્ર ગોલ્ફમાં જ નહિ, પણ અન્ય રમતના ખેલાડી કરતાં પણ આગળ નીકળી ગયો છે. હાલમાં ‘ફોર્બ્સ’ મેગેઝિને બહાર પાડેલી એક યાદીમાં ટાઇગર વુડ્સને સૌપ્રથમ બિલિયન ...
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના ગૃહ નગર શિકાગોને ઓલંપિક 2016ની મેજબાની અપાવવાની પૂરી કોશિશ કરી. પરંતુ ઓબામાને નિરાશા હાથ લાગી અને 31મા ઓલંપિક રમતની મેજબાની બ્રાઝિલને મળી.
રોહન બોપન્નાની એટીપી કુઆલાલમ્પુર ઓપનમાં સ્વપ્નિલ સફર ગુરૂવારેઅહી બીજા રાઉન્ડમાં વિશ્વના 12 માં નંબરના ખેલાડી ચિલીના ફર્નાંડો ગોંજાલેજથી હારીને સમાપ્ત થઈ ગયો છે. બોપન્નાએ ક્વાલીફાયર મારફત ટૂર્નામેંન્ટમાં પ્રવેશ કર્યો હતો.
રશિયાની મારિયા શારાપોવાએ અહીં રમાઈ રહેલી પાન પેસિફિક ઓપનની મેચમાં ઓસ્ટ્રેલિયાની ખેલાડી સમોન્તા સોથરને સીધા સેટોમાં 6-0, 6-1થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. દરમિયાન અન્ય ટોપ ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ એક દુખદ સ્વપ્ન સમાન રહી છે. તેઓને ...
જાણીતો ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહામ અને તેની પત્ની આજકાલ પોતાની ભાષા સુધારવા તરફ ઘ્યાન કેન્દ્રિત કરી હ્યાં છે. બંને આ ઉમરમાં પણ પોતાની કારકિર્દી પ્રત્યે સજાગ હોવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને ડેવિડ બેકહામ પોતાની કારકિર્દી અંગે ખૂબ ...
ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રમંડળ રમતોના પ્રમુખ ક્રાસવાઇટે આજે કહ્યું કે, તે આગામી માસે નવી દિલ્હીમાં યોજાનારી પોતાની રમતોમાં પોતાના દેશોના એથલીટોની સુરક્ષાની ગેરેન્ટી નહીં આપી શકે અને તેઓ એ નિર્ણય તેમના પર છોડે છે કે, તે રમતોમાં ભાગ લેવા ઈચ્છે છે કે, ...
ફીફા અધ્યક્ષ સેપ બ્લાટરે કહ્યું છે કે, ઉમરની સીમાને લઈને ચાલી રહેલી ખેંચતાણના કારણે પુરૂષ ફુટબોલને ઓલમ્પિકથી બહાર નહીં કરવામાં આવે અને આ સંબંધમાં ફીફા અને આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ એક સહમતિ પર પહોંચી શકે છે.
બ્લાટરે કહ્યું કે, ફીકા પાસે ખેલાડીઓને ...
ચાર વખતના ચેમ્પિયન સુરેશ રાણા, મહિલા ચાલક દીપા મલિક અને નાજનીન કટારા સહિત લગભગ 210 ચાલક છ થી 13 ઓક્ટોબર વચ્ચે હિમાચલ પ્રદેશ અને જમ્મૂ અને કાશ્મીરના દુર્ગમ પહાડોમાંથી પસાર થનારી 11 મી મારૂતિ સુઝુકી રેડ ડિ હિમાલય રેલીમાં ભાગ લેશે.