બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (13:46 IST)

Happy Friendship Day: આ 5 ફિલ્મી ડાયલોગથી તમારી મિત્રતા થઈ જશે વધારે પાકી

કૃષ્ણ સુદામાની મિત્રતાને વાતો લોકો આજ સુધી એક બીજાથી કરે છે. દોસ્તી પર ન જાણીએ ઋલી ફિલ્મો બની છે. ન જાણે કેટલા ગીત તમારી દોસ્તી પર ફિલ્માયા છે. જે સુપર ડુપર હિટ પણ રહ્યા છે. હિન્દી ફિલ્મોમાં દોસ્તીને ખાસ મહત્વ આપીએ છે. સાથે જ મિત્રતાને જોડી કહેતા ડાયલોગસ આજે પણ લોકોના દિલમાં જિંદા છે વિશ્વસભરમાં ઓગસ્ટના પ્રથમ રવિવારે ઈંટરનેશનલ ફ્રેંડશિપ ડે ઉજવાય છે. આ વખતે આ દિવસ 5 ઓગસ્ટને છે. આ વસરે અમે તમાર માટે લાવ્યા છે. બૉલીવુડના કેટલાક ખાસ એવા ડાયલોગ જેને મિત્રોને સામે સંભળાવતાથી મિત્રતા પાકી થઈ જશે. 

 
"દોસ્તી કા એક ઉસૂલ હૈ મેડમ ... નો સૉરી નો થૈંક્યૂ" salman khan bhagyashree 
1989માં આવી સૂરજ બડજાત્યાની ફિલ્મ "મૈને પ્યાર કિયા" માં સલમાન અને ભાગ્યશ્રીની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા. ફિલ્મના ડાયલોગસ પણ 
 
ખૂબ ફેમસ થયા હતા. ફિલ્મનો એક ડાયલોગ "દોસ્તી કા એક ઉસૂલ હૈ મેડમ ... નો સૉરી નો થૈંક્યૂ" આજે પણ લોકોના મોઢાથી સાંભળવા મળી જાય છે. 

દોસ્તી કી હૈ તો નિભાની તો પડેગી 
સલમાન અને ભાગ્યશ્રીની આ જ ફિલ્મનો એક બીજું ડાયલોગ લોકો હમેશા કહેતા સાંભળતા જોવાય છે. ફિલ્મમાં આ ડાયલોગ ભાગયશ્રીની  અમ્ધુર આવાજમાં વધારે સારું લાગે છે. જો તમારું દોસ્ટ પણ તમારાથી કોઈ શિકાયત કરે છે, તો તમે પણ આ ડાયલોગ મારી તેની સામે તમારી દોસ્તીની ગહરાઈ જોવાઈ શકે છે. 
 દો દોસ્ત એક કપમાં ચા પીએંગે, ઈસસે દોસ્તી બઢતી હૈ" આ  ડાયલોગ 1994માં આવી રાજકુમાર સંતોષીની ફિલ્મ "અંદાજ અપના અપના" કા હૈ. ફિલ્મમાં સલમાન ખાન અને આમિર ખાનની જોડી ખૂબ પસંદ કરાઈ 
 
હતી. ખાસ કરીને ફિલ્મના ડાયલોગતો આજે પણ લોકોની જુંબા પર રહે છે. 
 
"પ્યાર દોસ્તી હૈ અગર વો મેરી સબસે અચ્છી દોસ્ત નહી બન સકતી તો મૈ ઉસસે કભી પ્યાર નહી કર સકતા" 
આ ક્લાસિક ડાયલોગ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મોમાંથી એક "કુછ કુછ હોતા હૈ" નો છે. આમ તો આ આખી ફિલ્મ પ્યાર અને દોસ્તીની આસપાસ ફરે છે. જ્યાં દોસ્તીને એક ખાસ જગ્યા આપી છે. ફિલ્મની એક ડાયલોગ ફિલ્મની જાન છે. "પ્યાર દોસ્તી હૈ અગર વો મેરી સબસે અચ્છી દોસ્ત નહી બન સકતી તો મૈ ઉસસે કભી પ્યાર નહી કર સકતા" ક્યોંકિ દોસ્તી બિના તો પ્યાર હોતા હી નહી , સિમ્પલ પ્યાર દોસ્તી હૈ, લવ ઈસ ફ્રેંડશિપ. સિંપલ હૈ દોસ્તીમાં પ્યાર હોવું જરૂરી છે અને જો તમે પણ તમારા દોસ્તથી પ્રેમ કરો છો તો આ ફ્રેડશિપ ડે આ ડાયલોગથી તેમનો દિલ ખુશ કરી નાખો. 
 
ફિલ્મ થી ઈડિયટનો આ ડાયલોગ આમ તો લાઈફનો એક ફેક્ટ છે અને કદાચ આ ડાયલોગ વાંચતા જ તમને આ સીન યાદ પણ આવી જશે. તમને આ ફિલ્મમાં શરમન જોશી, આમિર ખાન અને આર માધવનની દોસ્તીએ ખૂબ રવડાવ્યું પણ હશે રવડાવ્યું પણ. અસલ જીવનમાં પણ દોસ્તી આવી જ હોય છે. ઝગડો પછી એક બીજાની સાથે રહેવું પાકી દોસ્તીનો સબૂત છે.