શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

આ અભિનેત્રીઓએ પિતા-પુત્ર બંને સાથે રોમાંસ કર્યો ... !!

આ અભિનેત્રીઓ પિતા-પુત્ર બન્ને સાથે ઈશ્ક લડાવી!!!  
આ અભિનેત્રીઓ પિતા-પુત્ર બન્ને સાથે ઈશ્ક લડાવી!!!  
માધુરી દીક્ષિત - માધુરી દીક્ષિતએ "દયાવાન" માં વિનોદ ખન્ના સાથે રોમાંસ કર્યા. ફિલ્મમાં તેને આટલું હૉટ કિસ આપ્યું કે આજે પણ લોકો આ દૃશ્ય જોઈ આશ્ચર્યમાં ડૂબી જાય છે. મોહબ્બતમાં તેણે અક્ષય ખન્નાની સાથે મોહબ્બત કરી. 
 
 






















ડિંપલ કપાડિયા- ડિંપલ કપાડિયાના નામ પર તો મોટું રેકાર્ડ છે. એ ધર્મેન્દ્ સનીની સાથે-સાથે વિનોદ ખન્ના અને અક્ષય ખન્નાન પણ હીરોઈન બની. ડિંપલએ જ્યાં ધર્મેન્દ્રની સાથે બટવારો શહજાદા જેવી ફિલ્મોની તો બીજા તરફ સનીની સાથે અર્જુન, ગુનાહ, આગ કા ગોલ, મંજિલ મંજિલ જેવી ફિલ્મોમાં ઈશ્ક કરતી નજર આવી. વિનોદ ખન્ના સાથે ડિંપલએ ખૂન કા કર્જ, ઈંસાફ જેવી ફિલ્મો કરી. અક્ષય ખન્નાની સાથે એ દિલ ચાહતા હૈ ફિલ્મમાં નજર આવી. જેમાં ઓછી ઉમ્રના યુવકના વધારે ઉમ્રની મહિલા પ્રત્યે આકર્ષણને દર્શાવ્યું હતું. 
 
હેમા માલિની- હેમા માલિનીની પહેલી હિંદી ફિલ્મ છે. "સપનો કા સૌદાગર". તેમાં રાજ કપૂર તેમના નાયક હતા. હીરોના રૂપમાં રાજ ક્પૂરના કરિયર અંતિમ સમય હતું . ત્યારબાદ હેમા માલિનીએ રાજકપૂરના દીકરા રણધીર કપૂરની સાથી "હાથ કી સફાઈ"  કરી. રાજ ક્પૂરના બીજો દીકરો ઋષિ કપૂર સાથે પણ એ "એક ચાદર મેલી સી" માં નજર આવી. 
 
શ્રીદેવી- શ્રીદેવી જ્યારે હીરોઈન રીતે તેમના કરિયરના શિખર પર હતી ત્યારે ધર્મેન્દ્ર અને સની દેઓલ પણ હીરો બનીને ફિલ્મોમા% આવી રહ્યા હતા. ધર્મેન્દ્ર સાથે હીરોઈને શ્રીદેવીને નાકાબંદીની જ્યારે સની દેઓલની સાથે એ ચાલબાજ, નિગાહેં, રામ અવતાર સાથે કેટલીક ફિલ્મોમાં નજર આવી.