મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: મંગળવાર, 14 માર્ચ 2017 (16:41 IST)

ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ, જીવશો એશો-આરામ અને ઠાઠમાઠ ભરી જીંદગી

ઘરમાં બધા એશો-આરામ અને સુખ-સુવિધા હોવા છતાંય ખુશીઓ તમારાથી દૂર રહે છે. ઘરમાં ધનનો પ્રવાહ તો બન્યું રહે છે પણ અચાનકથી ખર્ચની બાઢ તેને વહાવીને લઈ જાય છે. ધંધામાં લાભ હોવા છતાંય કેઈ પણ સંચય નહી કરી શકતા તો આ બધી પરેશાનીઓના કારણ તમારા ઘર-દુકાનમાં રહેલ વાસ્તુદોષ છે. આ અબ બધી સમસ્યાઓથી છુટકારા મેળવા મેળવા માતે ઘરમાં પ્રગટાવો આ વસ્તુઓ. પીળી સરસવ, ગૂગલ, લોબાન, ગૌઘૃતને એકસાથે મિક્સ કરી લો. 
સૂર્યાસ્તના સમયે જ્યારે સૂર્ય અડધો અંદર અને અડધું બહાર હોય. તે સમયે આ સામગ્રી છાણ પર રાખીને પ્રગટાવો. કોઈ પણ રીતની નકારાત્મકતા તેમનો પ્રભાવ નહી જોવાઈ શકાય. 
 
* ઘર-દુકાનમાં પૈસા ટકાઈ રહે તેના માટે દરરોજ મહાકાળીના આગળ ધૂપબત્તી લગાવો. દર શનિવારે માં કાળીના મંદિરમાં પૂજન કરો. 
 
* સૂર્યોદય અને સૂર્યાસતથી પહેલા ઘરમાં કપૂર પ્રગટાવીને આરતી કરો. પારિવારિક સભ્યોમાં પ્રેમ અને અપનાપનની ભાવના વધશે. 
 
* ઘરમાં બનેલી સીઢીઓ, ટાયલેટ કે કોઈ પણ દ્વાર વાસ્તુના અનૂરૂપ ન હોય તો તે સ્થાનની પાસે કપૂરની ટિકિયા રાખી દો. ચમત્કારિક રૂપથી વાસ્તુદોશ સમાપ્ત થઈ જશે. 
 
* અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર લીમડાના પાનની ધુની પ્રગટાવો. તેનાથી બધી રીતેના જીવાણુ અને કીટાણું નષ્ટ થઈ જાય છે. 
 
* મંગળવારે, ગુરૂવારે અને શનિવારે ગૂગલની ધુની ઘર-દુકાનમાં જરૂર આપો. આ ઉપાયથી બંધાયેલો ધંધા પણ ખુલી જાય છે. 
 
* ઘરના મંદિરમાં સવારે અને સાંજે કપૂર પ્રગટાવીને આરતી કરો. દૈવીય શક્તિઓ આકર્ષિત હોય છે.