રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 2 નવેમ્બર 2019 (10:50 IST)

શુભ નહી હોય છે સોના ચાંદીના ખોવું... જાણો બીજા પણ શકુન-અપશકુન

અમારા વડીલ ઘણી બધી વાત જણાવે છે કે જીવનની રોજ-બરોજની કઈ વસ્તુઓ ભવિષ્ય માટે શું સંકેત આપે છે. તેમાંથી કેટલીક તમારા માટે 
*ઘરમાં ઉંદર, પતંગા, પિપીલિકા, મધુમાખી, દીમક અને કીટાણુનો પ્રગત થવું અમંગળનો સૂચક છે. 
 
*સોના ચાંદીના ઘરેણાં, હીરા-મોતીના ઘરેણાંના ખોવું પણ અપશકુન હોય છે. 
 
* ઢોળ વાગતા પર ઝાડ જેવી સરસરની આવાજ થવી અપશકુન હોય છે. 
 
* શૈય્યા, આસન અને ખુરશી કે ટેબલ વેગેરેના પોતે તૂટવું અમંગળની સૂચના આપે છે. 
 
* શરીર પર સ્વર્ણ અને મણીવાળા ઘરેણા ધારણ કરવું અકાળ મૃત્યુથી છુટકારો આપે છે. 
 
* વિષમ તિથીને કોઈ વસ્તુ તૂટવી ખાસ કરીને અશુભ ગણાય છે. 
 
* ઘરેણાથી સણગારેલી મહિલાના દિવસમાં દર્શન શુભ છે. પણ સ્વપનમાં દર્શન અમંગળકારી છે.