મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

Tantra Mantra - આ ચમત્કારિક લોટો દૂર કરશે તમારી દરેક પરેશાની (See Video)

લાલ કિતાબમાં દરેક પ્રકારની સમાસ્યા દૂર કરવાના અચૂક  ઉપાય બતાવ્યા છે. મોટાભાગના લોકોને કુંડળી જોયા પછી જ ઉપાય બતાવવામાં આવે છે. 
 
એક એવો ઉપાય જેને બધા કરી શકે છે. 
 
જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની માનસિક પરેશાની છે તો આ ઉપાય અચૂક છે.  આ ઉપરાંત તેનાથી અન્ય પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. 
 
ઉપાય - 
 
- એક તાંબાના લોટામાં પાણી ભરીને તેમા થોડુ લાલ ચંદન નાખીને ભેળવી લો.   
 
- હવે આ લોટાને સૂતી વખતે તમારા માથા પાસે મૂકીને સૂઈ જાવ. 
 
- સવારે ઉઠીને સૌ પહેલુ કામ એ જળને કોઈ વૃક્ષ પર ચઢાવી દો. 
 
- ઘરમાં જો કુંડામાં તુલસી કે અન્ય કોઈ છોડ લાગ્યો હોય તો ત્યા પણ ચઢાવી શકો છો. 
 
- આ ઉપાયને 43 દિવસ સુધી કરવાનો છે.  ધીરે ધીરે તમારી પરેશાની દૂર થઈ જશે.