શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:31 IST)

6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડાના આ ટોટકાને જરૂર અજમાવો, પૈસાની ઉણપ દૂર કરવા માટે

જો તમારી કિસ્મત તમારું સાથે નહી આપી રહી છે તો નિરાશ થવાની જરૂર નહી. 
કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. 
- ધન સમસ્યા , વાસ્તુદોષ , રોગ બધાથી કપૂર તમને બચાવી શકે છે જાણો કેવી રીતે 
 
- વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં મૂકો કપૂરની બે ગોળીઓ
 
- જ્યારે આ ગળી જાય તો ફરી ગોળીઓ મૂકી દો. 
 

- સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો. 
 
- તેનાથી વાસ્તુદોષ ખત્મ થઈ જશે. 
- ઘરની પરેશાનીઓ ખ્ત્મ થવાના નામ નહી લઈ રહી હોય તો કપૂરને ઘીમાં પલાળી અને સવારે-સાંજના સમયે તેને પ્રગટાવો. 
 
- તેનાથી નિકળતી ઉર્જાથી ઘરના અંદર સકારાત્મક ઉર્જા આવે છે. 

- ધનની ઉણપથી ગુજરી રહ્યા છો તો કેટલાક દિવસ સુધી રાતના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગને પ્રગટાવો. 
 
- રોગોથી દૂર રહેવા ઈચ્છો છો તો શનિવારે કપૂરના તેલના ટીંપાને પાણીમાં નાખી અને પછી આ પાણીથી દરરોજ સ્નાન કરો. 
- જો લગ્નમાં કોઈ પણ રીતની સમસ્યા આવી રહી હોય તો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. 
 
- હવે તેમાં ચોખા અને હળદર મિક્સ કરી લો. ત્યારબાદ દેવી દુર્ગાને તેનાથી આહુતિ આપો.