રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Modified રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (21:06 IST)

Valentine wishes- આ સુંદર વેલેંટાઈન Wishes તમારા Lover માટે

Valentine wishes- આ સુંદર વેલેંટાઈન Wishes તમારા Lover માટે
હોઠ હૈયુ ને નયનમાં હરખ લાગે છે 
સાજન તને કોઈ મળી હોય એવી ખબર લાગે છે 
અરીસામાં તમે બહુ જોયા ન કરો 
ક્યારેક પોતાની પણ નજર લાગે છે 
ચાંદ ની કળા પર નાચે છે ધરતી 
કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ 
પ્રણયની ચાહત મા ઝુલે છે માનવી 
કોઈ ચાહે છે જીંદગી તો કોઈ ચાહે છે મોત