આજકાલ લોકો પોતાના નવા ઘરનું નિર્માણ કરતાં પહેલા વાસ્તુશાસ્ત્ર પર જરૂર નજર નાંખે છે. એટલે કે નવું ઘર વાસ્તુને અનુરૂપ જ બનાવે છે. કેમકે વાસ્તુશાસ્ત્રને અનુસાર ઘર બનાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે.
વાસ્તુને અનુરૂપ....
પૃથ્વી પર રહેનાર બધા જ પ્રાણીઓમાં મનુષ્યની અંદર જ ચેતના, બુધ્ધિ, જ્ઞાન વગેરે જોવા મળે છે. જેનાથી સ્વભાવથી જ મનુષ્ય પ્રકૃતિના વિભિન્ન રૂપોને જાણવા માટે જિજ્ઞાસુ અને ઉત્સુક રહે છે. જેમકે કહેવાય છે કે આવશ્યકતાએ આવિષ્કારની જનની છે....
વાસ્તુનો શોખ લગભગ બધાને જ હોય છે અને હવે તો આ એક પ્રકારનો ટ્રેડ બની ગયો છે. હવે તો જે પણ નવા ઘરો બનાવે છે કે નવા ઘરો ખરીદે છે તે ચોક્કસ જુએ છે કે તે ઘરની રચના વાસ્તુ પ્રમાણે થઈ છે કે નહી. વાસ્તુનું મહત્વ કંઇ આજકાલથી અસ્તિત્વમાં નથી...
આપણે જ્યારે પણ ઘર બનાવતાં હોઇએ છીએ ત્યારે ખાસ કરીને વાસ્તુશાસ્ત્રને જ અનુસરતાં હોઈએ છીએ અને તેથી આપણે કયો રૂમ ક્યાં બનાવવો, તેના માટે કઈ દિશા યોગ્ય છે, તેમજ ઘરની મુખ્ય વસ્તુઓ ક્યાં મુકવી જોઇએ એ બાબતો પર જ ધ્યાન આપીએ છીએ. નાની બાબતોનું ધ્યાન...
ઘરનું નિર્માણ કરતી વખતે તે બાબતનું ઘ્યાન રાખો કે રસોડુ હંમેશા ઘરના અગ્નિ ખુણામાં જ બનાવવું જોઈએ.અને પ્લેટફોર્મ હંમેશા રસોડાના પૂર્વ તેમજ અગ્નિ ખુણા તરફ હોવું જોઈએ. ગેસની સગડી મુકતી વખતે પણ ધ્યાન રાખો કે તે અગ્નિ ખુણામાં થોડીક જગ્યા છોડીને મુકવી
આ વાત સાચી છે કે ભગવાનનો વાસ કણ કણમાં હોય છે તેમને માટે કોઇ વિષેશ સ્થાનનું બંધન હોતું નથી છતાં પણ વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન ખૂણામાં પૂજાનાં સ્થાનને વધુ મહત્વ કેમ આપવામાં આવ્યું છે? તો તેની પાછળ અહીં થોડાક શાસ્ત્રોક્ત
સૂર્ય પૃથ્વીવાસીઓનો જીવન સ્ત્રોત છે.સૂર્યનાં કારણે જ ગરમી અને પ્રકાશ મળે છે અને ખેતી પણ થાય છે જેને કારણે આપણે જીવીત છીએ. પૃથ્વી પર ઘણી પ્રત્યક્ષ અને પરોક્ષ ઘટનાઓ સૂર્યને કારણે જ થાય છે.આ કારણે જ પ્રાચીન કાળ થી અત્યાર સુધી લોકો સૂર્યની પૂજા કરતાં
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર કે ઓફિસનું બાંધકામ કરવામાં આવે તો તેમાં રહેતા લોકોના મન ઉપર બ્રહ્માંડમાં સંચાર કરતી ઉર્જા એટલે કે કૉસ્મિક ઊર્જાની હકારાત્મક અસર પડે છે
ઉત્તરદિશા તરફ વાયવ્યભાગને છોડીને બેઠકની પાસે શયનખંડ રાખવો સર્વોત્તમ છે. પૂર્વ તરફ શયનખંડ રાખવાના કારણે સૂર્યકિરણોનો લાભ પ્રાપ્ત થાય છે. ઉત્તર દિશાના શયનખંડમાં દક્ષિણ કે પૂર્વ દિશા તરફ
ડ્રોઇંગરૂમ કે બેઠકખંડએ એવું સ્થાન છે જે જગ્યાએ ઘરના સભ્યો અને આવનાર મહેમાન, વાતો અને ચર્ચા કરવામાં વધારે સમય પસાર કરે છે. આ સંબંધી પણ નિર્માણના નિયમોનું પાલન જરૂરી છે.
દુનીયાનો છેડો એટલે ઘર. અને તેના કારણે જ માણસ પોતાના ઘરમાં શાંતી ઇચ્છા રાખે છે. પરંતુ ઘણી વખત ઘરમાં સંપુર્ણ શાંતીનો અભાવ જોવા છે. તેનું કારણ વાસ્તુનો દોષ હોઇ શકે છે