ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

vastu kitchen
Last Modified ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (19:16 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ.

*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે.

*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ
રહે છે.

*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.

*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે.

* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.


પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો


આ પણ વાંચો :