મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જ્યોતિષશાસ્ત્ર
વાસ્તુ
વાસ્તુ સલાહ
Written By
Last Updated :
શનિવાર, 30 મે 2015 (17:57 IST)
વાસ્તુ વિશે આટલુ જાણો
-
ઘરની અંદર લીલા પોપટને પાળવાથી બુધની કુદ્રષ્ટિનો પ્રભાવ દૂર થઈ છે.
-
જે જગ્યાએ મકાન બનાવવાનું હોય તે જગ્યાએ ગાય અને વાછરડાને પંદર દિવસ સુધી બાંધવાથી તે જગ્યા પવિત્ર થઈ જાય છે.
-
બધા જ લોકો ઘોડાને પાળી નથી શકતાં પરંતુ ઘરની અંદર ઘોડાની નાળને રાખવાથી શનિના કોપથી બચી શકાય છે.
-
ગુરુવારે હાથીને કેળા ખવડાવવાથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે.
-
ઘરની અંદર મંદિરમાં ત્રણ ગણેશજીની મૂર્તિની પૂજા કરવી નહિ. નહિતર ઘરની અંદર અશાંતિનું વાતાવરણ રહે છે.
-
ઘરની અંદર ફીશ પોટ રાખવાથી સુખ સમૃધ્ધિ જળવાઈ રહે છે.
-
વાસ્તુશાસ્ત્ર અનુસાર કબુતરને ખુબ જ અપશુકનિયાળ માનવામાં આવે છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ જાઓ, મેં તારા મૃત્યુના બહાને બે અઠવાડિયાની રજા લીધી છે.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને કાર્યક્રમ દરમિયાન પોતાના સ્વાસ્સ્થ્ય સંબંધી સમસ્યા વિશે વાત કરી. શો મા જ્યારે પણ સેલીબ્રિટીજમાં ફિટનેસ અને ડોલે શોલે ની વાત આવે છે તો નામ સૌથી પહેલા સલમાન ખાનનુ આવે છે.
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ના. ચિન્ટુ – જો તમે મને સાયકલ નહીં આપો તો મને દુઃખ થશે.
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં જોયો, ઘરે આવતાની સાથે જ માતાએ તેની દીકરીને ગુસ્સામાં બોલાવી મા-દીકરી, તું ક્યાં છે?
નવીનતમ
અમેરિકા ભારત પર લગાવેલ ટેરીફ 25% થી ઘટાડીને 18% કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત
યુએસ રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે વડા પ્રધાન મોદી પ્રત્યેની મિત્રતા અને આદરને કારણે, અને તેમની વિનંતી પર, તાત્કાલિક અસરથી, અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે વેપાર કરાર પર સંમત થયા છીએ.
Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત
ભારતમાં, 'ચા' અને 'Parle-G' વચ્ચેનું બંધન અતૂટ છે. ગરીબ હોય કે અમીર, ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જેમાં પારલે-જી બિસ્કિટ સાથે બાળપણની યાદો જોડાયેલી ન હોય
માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ
CA નો અભ્યાસ પૂર્ણ હાલ જ પૂરો કરીને પરત આવેલા મિહિરે, ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેને તાજેતરમાં જ ઉષા માર્ટિનમાં નોકરી મળી હતી. તેની માતા, સ્નેહા અખોરી, જે હાઈકોર્ટના વકીલ છે તેને અને 14 વર્ષની પુત્રીએ ઝેર ખાઈ લીધું. બંને ગુરુ નાનક હોસ્પિટલમાં હાલ ગંભીર છે.
IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?
પાકિસ્તાન સરકાર દ્વારા T20 વર્લ્ડ કપ અંગે લેવામાં આવેલા નિર્ણયથી ટીમને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. ટીમ પહેલા રાઉન્ડમાં જ ICC ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
સુરતમાં કુરિયર કંપનીમાં કામ કરતા એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
Surat Kidnapping Case સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કુરિયર કંપનીમાં કામ કરતા યુવાન પ્રદીપ સિંહનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વાયરલ વીડિયો બાદ પોલીસે કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે.