શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 17 એપ્રિલ 2017 (15:40 IST)

જો નથી મળી રહ્યુ સંતાનનું સુખ તો કરો આ ઉપાય

- ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખવી યોગ્ય નહી નથી. જે જાતકોના સપ્તમ ભાવમાં ગુરૂ ગ્રહ સ્થિત હોય છે. તેના માટે તો આ વધારે હાનિકારક સિદ્ધ થાય છે. મૂર્તિઓના સ્થાન પર કાગળના છપાયેલા ચિત્ર મંદિરમાં રાખવા ઉત્તમ રહે છે. 
 
- જો કોઈ દંપત્તિની સંતાન જીવીત ન રહે તો આવા દંપત્તિએ તેમની સંતાનના જનમદિવસ પર નમકીન ખાવાની વસ્તુઓ બીજાને ખવડાવી અને વહેચવી જોઈએ. 
 
- જન્મ કુંડળીમાં જો ગ્રહ શુભ અને ઉચ્ચ સ્થિતિમાં હોય તેનાથી સંબંધિત વસ્તુઓ દાન ન કરવી જોઈએ ન કે તેને વહેતા જળમાં પ્રવાહિત કરવી જોઈએ.