બુધવાર, 28 સપ્ટેમ્બર 2022
views

લઠ્ઠાકાંડને લઈને કેજરીવાલનો આરોપ - તંત્રની ઈચ્છા જ નથી કે તે દારૂબંધીના કાયદાનો કડક પણે અમલ કરે

ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે રાજકોટ આવ્યા હતા. આજે તેઓએ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ પૂર્વે રાજકોટ એરપોર્ટ પર તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, બોટાદની ઘટના દુઃખદાયી છે #gujaratinews #gujaratliquor #liquor #gujaratinews