મંગળવાર, 4 ઑક્ટોબર 2022
views

અમદાવાદમાં બોલેરો ગાડીએ મારી ટક્કર, મોત

અમદાવાદમાં દિવસે દિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો - મોર્નિંગ વોકમાં નીકળેલા વ્યક્તિને બોલેરો ગાડીના ડ્રાઈવરે અડફેટે લીધા - અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી CCTV કેમેરામાં કેદ - બોલેરોના ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. #gujaratinews #hitandruncase #webduniagujarati