શનિવાર, 1 ઑક્ટોબર 2022
views

વડોદરાના કરજણમાં ડિવાઇડર કૂદીને રોડ ઓળંગતા મગરનો વીડિયો વાઇરલ,

ચોમાસાની ઋતુમાં નદીઓ અને તળાવોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળવાની ઘટનાઓ બની રહી છે. જેમાં વડોદરા નજીક આવેલ કરજણમાં એક મગર રસ્તો ઓળંગી બીજી તરફ જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. #VadodaraRains #VadodaraNews #crocodilevideo