બુધવાર, 28 સપ્ટેમ્બર 2022
views

દેશી દારૂનો દાનવ ફેલાવનારા 15 આરોપીની ધરપકડ, સ્મશાનભૂમિમાં ફેરવાયા ગામ

બોટાદ જિલ્લાના સર્જાયેલા કાંડ મામલે બોટાદ એસ.પી ડો. કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમા તેઓ જણાવ્યું કે, લઠ્ઠાકાંડનો પહેલો કેસ રોજિદ ગામમાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસની 10થી વધુની ટીમો બની ગઈ હતી. પોલીસે સરપંચ અને હેલ્થની ટીમને સાથે રાખી આસપાસના ગામોમાં તપાસ કરી હતી #gujaratinews #liquor #latestgujaratinews