0
ભાજપના અસંતુષ્ટો પર વિજળી પડી
સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
ન્યુઝ ચેનલોને મુલાકાત આપનાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના વિરોધપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી અને આ મુલાકાતને લાઇવ દેખાડનાર ન્યુઝ ચેનલો સામે ચૂંટણીપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
...
1
2
ગુજરાતના મુખ્યમંત્રીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટર્વ્યું મુજબ શરૂઆતમાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તા.27મી ફેબ્રુઆરી, 2002માં ગોધરા કાંડ થયા બાદ ફાટી નીકળેલા ગુજરાતના તોફાનો માટે પોતે જવાબદાર નથી...
2
3
ગુજરાતના સ્થાનિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કે ખેલજગત તેમજ બોલીવુડ માટે કોઇ ફિલ્મ હોય, મહેમાન હોય કે કોઇ કલાકાર તેના વર્ષ દરમિયાનના કામના લેખા-જોખા માટે વર્ષ 2007 પર એક ફ્લેશ બેક(પુનરવલોકન) કરવું જરૂરી થઇ જાય છે....
3
4
ગુજરાત વિધાનસભા માટે બીજા તબક્કાની 95 સીટો પર રવિવારે થયેલ મતદાન બાદ સત્તાનું પલ્લુ મોદીનાં પક્ષમાં નમતું જોવા મળી રહ્યું છે. જો કે ભાજપને 2002ની સામે નુકશાન ભોગવવું પડી શકે તેમ છે. બીજી બાજુ કોંગ્રેસની તાકાતમાં વધારો ...
4
5
ગુજરાતમાં રવિવારે વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી પુરી થયાં બાદ રાજ્યમાં આવનાર નવી સરકારનો નિર્ણય ઈલેક્ટ્રોનીક મશીનોમાં બંધ થઈ ગયો હતો. બીજા તબક્કામાં રાજ્યના ઉત્તરી અને મધ્ય જિલ્લામાં 95 સીટો પર લગભગ 63 થી 65 ટકા મતદાતાઓએ પોતાના મતોનો...
5
6
ઠંડુ હવામાન હોવા છતાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા ચરણના મતદાનમાં આજે બપોરે 12 વાગ્યા સુધી સામાન્ય મતદાન નોંધાયુ હતું. ઠંડી હોવા છતાં પણ યુવાનો અને ઉંમરલાયક ઘરની બહાર નીકળ્યાં હતાં. મતદાન કેન્દ્રની...
6
7
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે ૧૬મીએ રવિવારે 20454 મતદાનમથકો ઉપર 95 બેઠકો માટે મતદાન યોજાશે. જેના માટે સવા લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ૭૪ કેન્દ્રીય અર્ધલશ્કરી દળ તહેનાત કરાયા છે.
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 87 બેઠકો ઉપર થયેલું ઓછું મતદાન સીધું ભાજપ પર અસર થવાની સંભાવના છે. એ રીતે જૉતાં 87માંથી ભાજપને 45 અને કોંગ્રેસને 30 બેઠકો મળે શકે છે. જયારે અન્ય પક્ષોને 12 બેઠકો મળવાની ગણતરી છે....
8
9
ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં ભાજપના સામે કોંગ્રેસે શુક્રવારે હિન્દુઓના ધાર્મિક પ્રતિકોનો સહારો લેતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પુરાણોના રાક્ષસો સાથે કરી અને કહ્યું કે સોનિયા ગાંધી દેવી દુર્ગાના સમાન છે જે મોદીનો નાશ કરી દેશે...
9
10
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી આવતીકાલે છે ત્યારે જ કોંગ્રેસે ગઇકાલ શુક્રવારે એનડીએ સરકાર વખતે છોડી મૂકાયેલા આતંકવાદી મસૂદ અઝહરની તસ્વીર સાથેની જાહેર ખબર સ્થાનિક અખબારોમાં છપાવીને ભાજપ ઉપર વળતો હુમલો કર્યો હતો...
10
11
દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી ટીપ્પણીના જવાબમાં અડવાણીએ જોરદાર કટાક્ષ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન રાજકીય વ્યક્તિ નથી એટલે જ આવું નિવેદન કર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીના ડરના કારણે ભાજપ દ્વારા વડાપ્રધાનના ઉમેદવાર તરીકે...
11
12
છેલ્લી ઘડીના જાહેર પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્યા છે અને સભાઓ ગજાવી રહ્યા છે.
12
13
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રાજકીય ભાષણોમાં વપરાતા શબ્દોના ચાલી રહેલા વિવાદમાં સોનિયા ગાંધીએ ઉચ્ચારેલ મોતના સૌદાગર શબ્દને આફતનું પોટલું ખોલવા સમાન ગણાવી મેનકા ગાંધીએ ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોના મારાની જગ્યાએ વિકાસના મુદ્દે ચર્ચા હોવી જોઈએ..
13
14
કેન્દ્રીય સ્તરે મતબેંક સાચવવા અફઝલ ગુરૂને ફાંસી આપવામાં અડચણો ઉભી કરવાનો આરોપ મુકતી એક જાહેર ખબર રાજ્યના અખબારોમાં પ્રસિધ્ધ કરાવીને સંસદ ઉપર હુમલાની છઠ્ઠી એનિવર્સરીના દિવસે અફઝલ ગુરૂની ફાંસીને ભાજપે ચૂંટણીના મુદ્દો બનાવી લીધો છે...
14
15
ગુજરાત વિધાનસભા ચુંટણીના બીજા ચરણમાં કોંગ્રેસ અને ભાજપા એમ બંને પાર્ટીઓ આદીવાસી મતદાતાઓને રૂપિયાનો ફાયદો બતાવીને તેઓને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. બંને પાર્ટીના ઉચ્ચ નતાઓ મધ્ય-ગુજરાતના આદીવાસી મતદાતાઓને...
15
16
સોહરાબુદ્દીનના નકલી એન્કાઉન્ટરને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ્ય ઠેરવતા મચી ગયેલા હોબાળાને કારણે મોદી સામે બે અપીલો સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી હાથ ધરતા સુપ્રિમ કોર્ટે આજે નરેન્દ્ર માદીને નોટીસ ફટકારી છે.
16
17
ભાજપને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં નારાજ નેતાઓ ભારી પડી શકે તેમ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ કાલોલની બેઠક પર પણ ભાજપને બળવાખોર ઉમેદવારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પરથી વર્તમાન સાંસદનો પુત્ર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે...
17
18
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 87 બેઠકો માટે ગઇકાલે મંગળવારે પ્રથમ તબક્કામાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આશરે 60 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું.
18
19
સવારમાં મતદાન ધીમું હતું, બાદમાં બપોર દરમિયાન મતદાનમાં ઘસારો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 60 ટકા મતદાન થયું હતું...
19