સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (16:28 IST)

સ્માર્ટ બેબી જોઈએ તો મહિલાઓ ડાઈટમાં જરૂર લો આ Superfoods

કોણ મા ઈચ્છે છે કે તેનો બાળક સ્માર્ટ બાળક હોય. પણ તેના માટે મહિલાઓને પ્રેગ્નેંસીના સમયે જ સારી ડાઈટ લેવી શરૂ કરી નાખવો જોઈએ. આવુ તેથી કારણ કે ગર્ભધારણના 3 અઠવાડિયા પછી જ ભૂણના 
મગજનો વિકાસ શરૂ થઈ જાય છે. તેથી આજે અમે તમને કઈક સુપરફૂડસ વિશે જણાવીશ જેનાથી તમારો બાળક પણ સ્માર્ટ થશે. 
 
સાર્ડિન ફિશ 
ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર સા ર્ડિન માછલી ભૂણના મગજ આંખ અને કેંદ્રીય તંત્રિકા તંત્રને વિકસિત કરવામાં મદદગાર છે. ગર્ભવતી મહિલાને અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 વાર તેનો સેવન કરવો જોઈએ. 
 
કોળાના બીયાં 
આયરન અને જિંકથી ભરપૂર કોળાના બીયાં ન માત્ર શરીરમાં લોહી બનાવે છે પણ આ મગજને તીવ્ર કરવામાં પણ ફાયદાકારી છે. પ્રેગ્નેંસીમાં દરરોજ 7 mg કોળાના બીયાંનો સેવન કરવું પણ તમારા ડાક્ટરથી 
સલાહ જરૂર લેવી. 
 
પાલક 
પાલકમાં આયરન મેગ્નીશિયમ, જિંક, ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે જે ભૂણના વિકાસમાં જરૂરી છે. સાથે જ મેટાબૉલિક રેટ યોગ્ય રાખવામાં મદદગાર છે. પ્રેગ્નેંટ વુમનને દરરોજ 400 મિલીગ્રામ પાલક ખાવી 
જોઈએ. તમે ઈચ્છો તો તેનો જ્યુસ પણ પી શકો છો. 
 
ઈંડા 
તેમાં આયરન અને પ્રોટીનના સિવાય કોલીન પણ ભરપૂર હોય છે જે યાદશક્તિ વધારવામાં મહત્વપૂર્ણ છે. પ્રેગ્નેંસીમાં દરરોજ 450mg કોલીન લેવો જોઈએ. 
 
દાળ 
દાળમાં આયરન ભરપૂર હોય છે જે માત્ર ભૂણ જ નહી પણ પ્રેગ્નેંટ મહિલા માટે ફાયદાકારી હોય છે. તમારી ડાઈટમાં દરેકક પ્રકારની દાળ જરૂર શામેલ કરવી. 
 
બ્રાજીલ નટસ 
મોનોઅનસેભુરેટેડ વસાથી ભરપૂર બ્રાજીલ નટસ પણ સેલેનિયમનો ખૂબ સારું સ્ત્રોત છે. સેલેનિયમની કમીથી બાળકમાં મગજનો વિકાસ બાધિત હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓને દરરોજ 60 mcg બ્રાજીલ 
નટસનો સેવન કરવો જોઈએ. 
 
ગ્રીન યોગર્ટ 
બાળકોના વિકાસ માટે ડાક્ટર્સ આયોડીન લેવાની સલાહ આપે છે પણ પ્રેગ્નેસીમાં પણ આયોડીન લેવુ ખૂબ જરૂરી છે . તેથી ગર્ભવતી મહિલાઓ ને દરરોજ 140 mcg આયોડીન લેવો જોઈએ. 
જેના માટે તમે ગ્રીક દહી, દૂધ નાશપાતી અને આયોડીન મીઠુનો સેવન કરી શકો છો.