About Hinduism 135

0

હનુમાનજીનું મંદિર મુસ્લિમ વાડીમાં: ડુંગળી-બાજરાનો રોટલો ધરાવવાની પરંપરા

બુધવાર,એપ્રિલ 16, 2014
0
1
આ વર્ષે 15 એપ્રિલના દિવસે ચૈત્ર શુકલ પુર્ણિમા તિથિ છે. આ પુર્ણિમાને વૈશાખ પુર્ણિમા પણ કહેવાય છે. વૈશાખ માસને શાસ્ત્રોમાં કર્તિક માસની જેમ જ પુણ્ય માસ માનવામાં આવે છે. સ્કંદ પુરાણના મુજબ બ્રહ્માજી કહે છે કે આ બધા માસોમાં સૌથી ઉત્તમ માસ છે. આ ...
1
2
મે સાંભળ્યુ હશે કે પહેલાના સમયમાં લોકો સો વર્ષથી પણ વધારે જીવતા હતા . 80-90 વર્ષ સુધી લોકો યુવાન રહી ખાવા-પીવાનો અને જીવનનો આનંદ લેતા હતા. પરંતુ ઉંમર હવે ઘટી ગઈ છે. 35 થી 40 વર્ષની ઉમરમાં વૃદ્ધાવસ્થાના સંકેતો દર્શાવવા શરૂ થાય છે. આવુ એ માટે છે ...
2
3
શુ તમે વિચાર્યુ છે કે દેવી-દેવતાઓની મૂર્તિઓને પાણીમાં કયા કારણોથી વિસર્જીત કરાય છે .પંડિત જણાવે છે કે આનો જવાબ શાસ્ત્રોમાં છે. શાસ્ત્રો મુજબ જળને બ્રહ્મનું સ્વરૂપ ગણાય છે. માનવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડના સર્જનની શરૂઆત અને અંત માત્ર પાણીમાં જ ...
3
4
જીવનના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાની, અંતરાત્માના સંતોષની, લોકકલ્યાણની, ઈશ્વરને પ્રસન્ન કરવાની, માનવીય આદર્શોને ઉજ્જ્વળ રાખવાની, સત પુરુષોની શ્રેણીમાં પોતાનું નામ લખાવવાની તથા ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું માન વધારવાની દૃષ્ટિએ સેવા માર્ગ જ એક માત્ર એવો ...
4
4
5
નવરાત્રિના નવ દિવસ વિશેષ ફળદાયક માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન માતાની પૂજા અને ભક્તિનુ ફળ જલ્દી મળે છે. તેનુ કારણ એ માનવામાં આવે છે કે મા નવરાત્રિના નવ દિવસમાં પૃથ્વી પર આવીને ભક્તોની વચ્ચે રહે છે. તેથી મા ને ખુશ કરવા માટે ભક્ત વિધિપૂર્વક આરતી, ...
5
6
ઈશ્વરનો સૌથી પ્રિય દીકરો છે “દુઃખ”. તેને સંભાળીને રાખવાની જવાબદારી ઈશ્વર પોતાના ભકતોને જ સોંપી છે. કષ્ટને મજબૂરીથી જેમ કેટલાય લોકો સહે છે, ૫ણ એવા ઓછા છે જે તેને સુયોગ માને છે અને સમજે છે કે આત્માની ૫વિત્રતા માટે તેને અ૫નાવવામાં આવે તે જરૂરી છે.
6
7
૫રમાત્માના અનંત વૈભવથી વિશ્વમાં કોઈ વાતની કમી નથી. ભગવાન આ૫ના છે અને તેના રાજકુમારના નાતે સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ ૫ર આ૫નો સમગ્ર અધિકાર છે. તેમાંથી જ્યારે જે ચીજની જેટલી જરૂર હોય, તેટલી લો અને જરૂરિયાત પૂરી થતાં જ આગળની વાત વિચારો. સંસારમાં સુખી અને ...
7
8
શરીર, મન અને બુદ્ધિના પ્રત્યક્ષ ૫ક્ષો અને તેના સામર્થ્યોનો જેટલો ૫રિચય મળ્યો છે, તેના આધારે જ મનુષ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, ૫રંતુ મોટા ભાગના ૫ડો હજી ૫ણ અવિજ્ઞાત છે જે પ્રત્યક્ષની સરખામણીમાં ક્યાંય વધારે સામર્થ્ય વાન છે. જે દિવસે એ ૫ક્ષોનું ...
8
8
9
૫થ્થરનો કોલસો એક ખાસ સ્તર ૫ર ૫હોંચીને હીરા નું રૂ૫ ધારણ કરે છે. આમ તો તેનો અણઘડ પ્રયોગ કરનાર સગડીમાં બાળીને રૂમમાં જ રાખી મૂકે છે અને સવાર થતાં ૫હેલાં જ ઝેરી ગેસના કારણે મરી ચૂકયા હોય છે. જ્યારે હીરો ઉ૫લબ્ધ કરનાર સુસં૫ન્ન ભાગ્યવાન બને છે. લોઢું, ...
9
10
તા.૧લી માર્ચનાં રોજ શનિવાર અને મહા મહિનાની અમાસનો સંયોગ થાય છે. જેનાથી આ અમાસને શનૈશ્ચરી અમાસ કહેવામાં આવે છે. વિક્રમ સંવત-૨૦૭૦ની આ પ્રથમ શનૈશ્ચરી અમાસ છે. હવે પછીની શનૈશ્ચરી અમાસ અષાઢ મહિનામાં, તા.૨૬મી જુલાઇ, ૨૦૧૪નાં રોજ આવશે. સાથે જ આ શનૈશ્ચરી ...
10
11
આ જગતમાં આપણું કશું નથી. આપણે કશું સાથે લઇને આવ્યા નહોતા અને સાથે લઇને જવાના નથી. જીવનનું આટલું સત્ય જો આપણને સમજાઇ જાય તો બેડો પાર. જીવનમાં જે કાંઇ મળે તેનો સ્વીકાર કરવો જોઇએ. એેને પ્રભુની કૃપા સમજવી જોઇએ અને તેનો સદુપયોગ થવો જોઇએ. શક્તિ, ધન, સત્તા ...
11
12
શંખ વિશે તમે જો એવુ વિચારતા હોય કે તે ફક્ત ભગવાનની પૂજાના કામમાં આવે છે તો આ ધારણાને મનમાંથી કાઢી નાખજો. શંખમાં એવી ચમત્કારીઓ શક્તિયો રહેલી છે જે તમારી દરેક ઈચ્છાને પૂરી કરી શકે છે. પણ શરત એ કે તમે શુ ઈચ્છો છો અને શુ તમે યોગ્ય શંખ પસંદ કર્યો છે. ...
12
13
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી - વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દૃષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે જ ...
13
14
દુ:ખ દારિદ્રય અને બધાને સફળતા અપાવનારી મૌની અમાસ આ વખતે 30 જાન્યુઆરી, ગુરૂવારે આવી રહી છે. હિન્દુ ધર્મગ્રંથોમાં માઘ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે આ દિવસે દ્વાપર યુગનો શુભારંભ થયો હતો.
14
15
કોઈ વ્યક્તિ નથી ઈચ્છતુ કે તે પોતે બીમાર થાય, પણ ક્યારે રોગ આવીને કોઈને પોતાની ચપેટમાં લઈ લે તે કોઈ નથી જાણતુ. તેથી સારા સ્વાસ્થ્ય માટે બધા સજાગ રહે છે. પણ ફરી બીમાર થઈ જાય તો એક જ ઈચ્છા હોય છે કે જલ્દી તંદુરસ્ત થઈ જાય. આ માટે ડોક્ટર પાસેથી દવાઓ લઈએ ...
15
16
પૃથ્વી પર કર્મથી જ આપણા પાપ અને પુણ્યનો લેખા જોખા તૈયાર થાય છે. શ્રી કૃષ્ણએ કહ્યુ કે સંસારમાં કોઈપણ જીવ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર નથી રહી શકતો. તેથી જાણે અજાણે ક્યારેય આપણે બધા પાપ કરી બેસીએ છીએ. અને પાપ કર્મોથી મુક્તિ માટે પણ કર્મ કરવા પડે છે
16
17
દરેક કામ માટે શાસ્ત્રોમાં જુદા જુદા વાર નક્કી કરવામાં આવ્યા છે. એવુ કહેવાય છે કે આનાથી ગ્રહોનુ શુભ ફળ મળે છે અને જો ગ્રહ અનુકૂળ નથી તો તેના ખરાબ પ્રભાવથી બચી શકાય છે. આ વાત ખાસ કરીને ગુરૂવાર અને શનિવાર પર વિશેષરૂપે લાગૂ થાય છે. ગુરૂ જ્યા ધન અને ...
17
18
જીવનમાં અપશુકનનો પ્રભાવ અહિતકારી જ હોય છે જ્યારે ક્યારેક દિવસે કે રાત્રે સ્વપ્નમાં ભૂત, પ્રેત કે ડરાવનારા, ખરાબ કે અશુભ દ્રશ્ય દેખાય તો નિમ્ન લિખિત મંત્રનો 108વાર કે ઓછામાં ઓછો 21 વાર જાપ કરવામાં આવે તો અમંગળકારી પ્રભાવ નિષ્ક્રિય થઈ જશે.
18
19
વિદીતાત્માશનંદજીએ જણાવ્યુંી હતું કે સંકલ્પો વિકલ્પ મનનોને નિશ્ચય કરવો એ બુધ્ધીાનો સ્વઅભાવ છે. બુધ્ધિત નિશ્ચય કરનારને મન તે મુજબ વર્તનાર, વહેવાર કરનાર છે. વાસ્તએવમાં જીવબ્રહ્મ એક જ છે. જગતના વિષયો, રાગદ્વેષ, ગમો અણગમો મનને ખેંચી જાય છે જે એકાગ્રતામાં ...
19