About Hinduism 136

ગુરુવાર, 5 માર્ચ 2026
0

આ શક્તિ દ્વારા જીવનમાં ધન અને સફળતા મેળવો

સોમવાર,જાન્યુઆરી 6, 2014
0
1
તમે જોયુ હશે કે કેટલાક લોકો પોતાના દરવાજા પર સરસવનુ તેલ અને સિંદૂરનો ટીકો લગાવી રાખે છે. ખાસ કરીને તહેવારોના દિવસે તો જરૂર તેલ અને સિંદૂર લગાવે છે. શુ તમે જાણો છો કે આની પાછળનુ શુ કારણ છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ દરવાજા પર સિંદૂર અને તેલ લગાવવાથી ઘરમાં ...
1
2
નમસ્તેસ્તુ મહામાયે શ્રી પીઠે સૂરપૂજિતે શંખચક્રગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૧॥ નમસ્તે ગરૂડારૂઢે કોલાસુર ભયંકરિ સર્વપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૨॥
2
3
શિવની પ્રાચીનતમ ભૂમિકા- વિંધ્વસની ભૂમિકા- તેમના ત્રણ મૂળ પક્ષોમાંની એક છે. મહાદેવના રૂપમાં બ્રહ્મા, વિષ્ણું અને શીવ એકમાં મળેલા દેખાય છે. શિવ ત્રિમૂર્તિ, શૈવ પુરાણોના મતાનુસાર પરમેશ્વરનું સાકાર રૂપ છે. ત્રિમૂર્તિમાં મધ્યવર્તી આકૃતિમાં બ્રહ્માંડના..
3
4
દરેક કાર્યને સિદ્ધ કરનારી સંકષ્ટ ચતુર્થી એટલે મનોકામના પૂર્ણ કરનારી, ચતુરાર્થ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અપાવનારી તિથિ એટલે સંકષ્ટ ચોથ અને તેમાં મંગળવાર ભળે એટલે અંગારકી ચોથ. અંગારકી ચોથનો સમન્વય વર્ષમાં માત્ર ત્રણથી ચાર વખત આવે છે. આ વર્ષની આજે ...
4
4
5
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે. આ પૂનમ ને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. ...
5
6

પાપાકુંશા એકાદશી વ્રત કથા

મંગળવાર,ઑક્ટોબર 15, 2013
ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યુ કે ભગવાન, અશ્વિન શુક્લ એકાદશીનુ શુ નામ છે ? હવે તમે કૃપા કરીને તેની વિધિ અને ફળ બતાવો. ભગવાને કહ્યુ કે હે યુધિષ્ઠિર, પાપોને નાશ કરનારી એકાદશીનુ નામ પાપાંકુશા એકાદશી છે. હે રાજન, આ દિવસે મનુષ્યએ વિધિપૂર્વક ભગવાન પદમનાભની પૂજા ...
6
7

મંગળ કળશનું મહત્વ

શુક્રવાર,ઑક્ટોબર 4, 2013
વૈજ્ઞાનિક જ્ઞાનને પ્રતિકોમાં બાંધીને ધાર્મિક આસ્થામાં ઓતપ્રોત કરી દેવા તે હિંદુ ધર્મની વિશેષતા છે. હિન્દુ રીવાજ અનુસાર જ્યારે પણ કોઇ પુજા થાય છે ત્યારે મંગળ કળશની સ્થાપના ચોક્કસપણે કરવામાં આવે છે. મોટા અનુષ્ઠાન, યજ્ઞ વગેરેમાં તો...
7
8
ગણેશોત્સવ સંપન્ન થતાં હવે શ્રાધ્ધપક્ષ શરૃ. આજે ગુરૃવારે ભાદરવા સુદ-૧૫ છે. એ પછી શરૃ થનારો કૃષ્ણ પક્ષના ૧૫ દિવસો હિંદુજનો માટે શ્રાધ્ધ ઉજવણીના બની રહેશે. હિંદુ સંસ્કૃતિ મૃત્યુ પછીના નવજીવનની મહત્તા સ્વીકારે છે. અહીં મૃત્યુ એક સહજઘટના છે. માનવી જેમ ...
8
8
9
લોકો ઉંમરની દૃષ્ટિએ તો મોટા થઈ જાય છે, ૫ણ ચિંતનની દૃષ્ટિએ બાળક જેવા અવિકસિત જ બની રહે છે. ૫ડોશીઓની રીતભાત અ૫નાવીને ગતિવિધિઓ બને છે અને તે યથાર્થતા, દૂરદર્શિતા તથા ઉ૫યોગિતાની ૫રખ કરવાનું બિનજરૂરી માનવામાં આવે છે. આ અ૫રિ૫કવતા જ માનવ જીવનની આંતરિક ...
9
10
પોતા૫ણા- ને નાનું કરતા કરતા ક્ષુદ્રતા એટલી વધી જાય છે કે માત્ર વિલાસ સુધી જ મનુષ્યની સત્તા સીમાબદ્ધ રહી જાય છે, માત્ર એટલાં જ માટે તે પોતાના પેટને, ઇન્દ્રિયોને, સ્વાસ્થ્ય તથા દીર્ઘજીવન સુદ્ધાંના તોડીને મૂકી દે છે. ક્ષુદ્રતા ગ્રસ્ત વિચારોની ભરમારથી ...
10
11
શનિદોષથી પીડિત જાતકોએ ભગવાન શિવ, સૂર્ય, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ, સૂર્ય અને હનુમાનની આરાધના કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડા શાંત થઈ જાય છે. શનિ દોષ નિવારણ માટે નિત્ય ભગવાન શિવના પંચાક્ષર મંત્ર 'ૐ નમ: શિવાય'નો જપ કરવો જોઈએ ...
11
12
શ્રાવણ મહીનામાં પ્રદોષ વ્રત કરવાથી દરેક દોષ દુર થઇ જાય છે. પ્રદોષ દર મહીને બે વાર શુકલ પક્ષ અને કૃષ્ણમ પક્ષની બારસના દિવસે કરી શકાય છે આ તિથીમાં જો સોમવાર કે મંગળવાર આવે તો તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આવી જ રીતે શની પ્રદોષ વ્રત પણ ઉત્તમ ...
12
13
કાર્ય સિદ્ધિ યોગ સકારાત્મક ઉર્જાથી સંપન્ન હોવાથી કોઈપણ નવા કાર્યને શરૂ કરવા માટે શ્રેષ્ઠ હોય છે. તેથી કોઈપણ મહિનામાં કાર્ય શરૂ કરવુ હોય તો શુભ યોગ-સંયોગ જોઈને કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. આ મહિને શ્રાવણનો પવિત્ર માસ શરૂ થાય છે તેથી ઘણા લોકો આ ...
13
14
આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે. તે ખૂબ વિચારપૂર્વક છે. ચોમાસા સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવા છે. કોઈ આખો પુરો શ્રાવણ માસ એક ટાઈમ જમે છે. ભગવાન શીવના મંદિરો અને કૃષ્ણના મંદિરોમાં ભીડ જોવા મળે છે. કોઈ ...
14
15
અનંત- અનંત સમય પછી કોઇક સદ્દગુરૂ થાય છે. સિદ્ધ તો ઘણાં હોય છે. સદ્દગુરૂ બહું જ થોડા સિદ્ધ તે જે સત્યતને જાણ્યાછ સદ્દગુરૂ તે જેમણે નહીં પણ જણાવ્યુંઘ. સિદ્ધ તે કે જેમણે પોતે પામ્યાન પણ વહેંચી ના શક્યા્. સદ્દગુરૂ તે જેમણે મેળવ્યુંપ અને બાટયું સિદ્ધ ...
15
16
આજે ૨૨ જુલાઇનાં રોજ અષાઢી પૂર્ણિમા છે, જેને ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસ માતા-પિતા સમાન જેને સ્થાન મળ્યું છે, એવા ગુરુ-માર્ગદર્શક તરફ શ્રદ્ધા-સમર્પણ કરવાનો દિવસ છે. આ દિવસે વેદ વ્યાસજી, દત્તાત્રેય ભગવાન સહિત આદ્ય ગુરુઓનું ...
16
17
અષાઢ માસ એટલે વ્રતોની હાર....માળાનો પ્રારંભ અષાઢ સુદ અગિયારસ એટલે દેવપોઢી એકાદશીથી વ્રતોનો પ્રારંભ થશે.શરૂઆત થશે ગૌરીવ્રતથી પછી જાગરણના વ્રત આવશે.આ દરેક વ્રત આપણી પરંપરાનો એક ભાગ છે. જે યુગ-યુગથી ચાલી આવેલી પ્રથા છે.જેમાં કાળ-ક્રમે ફેરફાર થતો રહે ...
17
18
આજે સોમવતી અમાસ. આ સોમવતી અમાસનું મહત્વ બીજી અમાસ કરતાં વિશેષ છે. સૂર્ય-ચન્દ્રનું એક રાશિમાં આવવાથી અમાસનો યોગ બને છે. અમાસ એટલે અંધકાર. સુદ એકમથી પૂનમ સુધી ચંદ્ર પૂર્ણ પ્રકાશિત થાય છે. વદ એકમથી ચંદ્ર ધીમે ધીમે ક્ષીણ થતો સૂર્ય સાથે એક રાશિમાં રોકાણ ...
18
19
આત્મસાધનામાં મુખ્યત્વે ઈશ્વર ઉપાસના, આત્મચિંતન તથા આત્મા અને ૫રમાત્માના મિલનનો સમાવેશ રહેવો જોઇએ. જ૫, ધ્યાન, પૂજન-વંદનની ક્રિયા નિયમિત૫ણે ચાલવી જોઇએ, ૫ણ તેમાં ભાવનાઓનો ગાઢ પુટ રહેવો જોઇએ. જૂની પ્રથાઓની ચિન્હપૂજા અભીષ્ટ પ્રતિફળ ઉત્પન્ન કરી શકતી નથી. ...
19