About Hinduism 20

મંગળવાર, 10 માર્ચ 2026
0

Kalashtami Upay: કાલાષ્ટમીના દિવસે કરો આ ઉપાયો, કાલ ભૈરવના આશીર્વાદથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

મંગળવાર,મે 20, 2025
0
1
ભારતમાં વિવિધ ધાર્મિક પરંપરાઓ અને રિવાજો સમયાંતરે ભક્તોને એક વિશેષ આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે. આ પરંપરાઓમાંની એક છે નૌતાપા. આ જ્યેષ્ઠ મહિનાનો એક ખાસ સમયગાળો છે જેમાં સૂર્યની સ્થિતિ અને તાપમાનનો વધુ પ્રભાવ પડે છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ તેને ...
1
2
Monday Remedies: આજ જાણીશું સોમવારે કરવાના ખાસ ઉપાયો વિશે, જેનાથી તમે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
2
3
હિન્દુ ધર્મમાં પંચક કાળનું વિશેષ મહત્વ છે. આ સમયગાળો ચંદ્ર કુંભ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે. મે 2025 માં પંચકનો સમય ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચક દરમિયાન ઘણા શુભ અને અશુભ કાર્યો ટાળવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ...
3
4
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્રવારને ધન, ભવ્યતા, સુંદરતા, ઐશ્વર્ય અને આરામનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લેવામાં આવેલા પગલાં શુભ ફળ આપી શકે છે. જીવનમાં શાંતિ અને સૌભાગ્ય રહેશે. હિન્દુ ધર્મમાં શુક્રવારની રાત્રે લેવામાં આવેલા કેટલાક ઉપાયોને ...
4
4
5
Ekdant Sankashti Chaturthi: હિન્દુ ધર્મમાં, સંકષ્ટી ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની પૂજા માટે ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી દર મહિને આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી 16 મે ...
5
6
ધાર્મિક ગ્રંથોમાં કેટલીક તિથિઓ અને તહેવારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર ભૂલથી પણ રોટલી ન બનાવવી જોઈએ. જો કોઈ આવું કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. ચાલો જાણીએ આવી જ કેટલીક તારીખો અને તહેવારો વિશે...
6
7
બુધવારની પૂજા માટે, સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો અને પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ કરીને આસન પર બેસો. આ પછી, ભગવાન ગણેશ અને બુધદેવનું ભક્તિભાવથી ધ્યાન કરો. ભગવાન ગણેશને દૂર્વા અને પીળા ફૂલો તેમજ ભગવાન બુધને લીલા વસ્ત્રો અર્પણ કરો. પૂજા દરમિયાન ભગવાન ...
7
8
Budhwa Mangal 2025: જેઠ મહિનાના મંગળવારને મોટો મંગળ અને બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભંડારા કરવાનુ પણ વિધાન છે. કહેવાય છે કે મોટો મંગળ ના દિવસે ભંડારા કરવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે.
8
8
9
Bada Mangal 2025: જેઠ મહિનામાં આવતા મંગળવારનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં આવતા મંગળવારને મોટા મંગળ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને તેમના મનોવાંછિત ફળ મળે છે.
9
10
Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને ધ્યાનનું ખૂબ મહત્વ છે. આ સાથે, જો તમે પૂર્ણિમાની રાત્રે ઘરમાં ચોક્કસ સ્થળોએ દીવા પ્રગટાવો છો, તો તમને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ મળશે.
10
11
Buddha Purnima 2025: બૌદ્ધ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગૌતમ બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો, તેથી આ દિવસને ગૌતમ બુદ્ધના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
11
12
mohini ekadashi vrat katha- મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે
12
13
Mohini Ekadashi 2025 Date : વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી તિથિ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી ...
13
14
Sita Navami 2025: 5 સીતા નવમી મે એટલે કે સોમવારે ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસ હતો જ્યારે માતા સીતાનો જન્મ થયો હતો. તેથી સીતા નવમીના દિવસે માતા જાનકી અને ભગવાન રામની પૂજા કરવાથી ભક્તોને ઇચ્છિત ફળ મળે છે.
14
15
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. એટલા માટે તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. તેઓ દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મો ...
15
16
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે.
16
17
Ganga Saptami : શનિવારે ગંગા સપ્તમીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. આ સાથે, ગંગા સપ્તમીના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
17
18
Ardra Nakshatra: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર રહેશે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગમાં આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં જાણો આર્દ્રા નક્ષત્રમાં લેવાના ઉપાયો વિશે.
18
19
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત ...
19